1 UDB પછી પિલાતે ઈસુને બોલાવ્યા. તેણે પોતાના સૈનિકો દ્વારા તેમને સખત રીતે કોરડા મરાવ્યા. BSB BSB: Then Pilate took Jesus and had Him flogged.
2 UDB સૈનિકોએ મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. તેઓએ તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો. BSB BSB: The soldiers twisted together a crown of thorns, set it on His head, and dressed Him in a purple robe.
3 UDB તેઓએ તેમની મશ્કરી કરી અને કહ્યું, "યહૂદીઓના રાજા, સલામ!" અને તેઓ વારંવાર તેમને મારતા રહ્યા. BSB BSB: And they went up to Him again and again, saying, “Hail, King of the Jews!” and slapping Him in the face.
4 UDB પિલાતે ફરી બહાર આવીને લોકોને કહ્યું, "જુઓ, હું ફરી તેને બહાર લાવું છું કે જેથી તમે જાણો કે મને તેનામાં સજા કરવા લાયક કંઈ પણ ગુનો માલૂમ પડ્યો નથી." BSB BSB: Once again Pilate came out and said to the Jews, “Look, I am bringing Him out to you to let you know that I find no basis for a charge against Him.”
5 UDB તેથી ઈસુ માથા પર કાંટાનો મુગટ અને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરી બહાર આવ્યા. પિલાતે તેઓને કહ્યું, "જુઓ, આ માણસ!" BSB BSB: When Jesus came out wearing the crown of thorns and the purple robe, Pilate said to them, “Here is the man!”
6 UDB મુખ્ય યાજક અને સૈનિકોએ તેમને જોયા ત્યારે તેઓએ બૂમ પાડી, "તેને વધસ્તંભે જડો! તેને વધસ્તંભે જડો!" પિલાતે તેઓને કહ્યું, "તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો! કેમ કે, મને તેને સજા કરવા લાયક કોઈ કારણ મળતું નથી." BSB BSB: As soon as the chief priests and officers saw Him, they shouted, “Crucify Him! Crucify Him!” “You take Him and crucify Him,” Pilate replied, “for I find no basis for a charge against Him.”
7 UDB યહૂદી આગેવાનોએ પિલાતને ઉત્તર આપ્યો, "અમારા કેટલાક નિયમ છે જેના પ્રમાણે તેને મરણ દંડ મળવો જોઈએ કારણ કે તેણે એવો દાવો કર્યો છે કે તે ઈશ્વરનો દીકરો છે." BSB BSB: “We have a law,” answered the Jews, “and according to that law He must die, because He declared Himself to be the Son of God.”
8 UDB જ્યારે પિલાતે આ સાંભળ્યું, ત્યારે તેને વધારે બીક લાગી. BSB BSB: When Pilate heard this statement, he was even more afraid,
9 UDB તે ફરી એકવાર તેના મુખ્ય મથકમાં ગયો અને પોતાના સૈનિકોને ઈસુને અંદર લાવવા કહ્યું. પછી તેણે ઈસુને કહ્યું, "તું ક્યાંથી આવે છે?" જો કે, ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહીં. BSB BSB: and he went back into the Praetorium. “Where are You from?” he asked. But Jesus gave no answer.
10 UDB તેથી પિલાતે તેમને કહ્યું, "શું તું મારી સાથે વાત નહીં કરે? શું તને ખબર નથી કે તને છોડી મૂકવાનો અને તને વધસ્તંભે જડવાનો અધિકાર મારી પાસે છે?" BSB BSB: So Pilate said to Him, “Do You refuse to speak to me? Do You not know that I have authority to release You and authority to crucify You?”
11 UDB ઈસુએ જવાબ આપ્યો, "જો ઈશ્વરે તરફથી તને અપાયો ન હોત તો તને મારા પર કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેઓએ મને તારા હાથમાં સોંપ્યો છે તેઓ વધુ ખરાબ પાપ માટે દોષિત ઠરશે." BSB BSB: Jesus answered, “You would have no authority over Me if it were not given to you from above. Therefore the one who handed Me over to you is guilty of greater sin.”
12 UDB તે ક્ષણથી પિલાત ઈસુને મુક્ત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો. તો પણ, યહૂદી આગેવાનોએ જોરથી બૂમ પાડી, "જો તું આ માણસને મુક્ત કરે, તો તું કાઈસારનો મિત્ર નથી! જે પોતાને રાજા બનાવે છે, તે કાઈસારની વિરુદ્ધમાં છે." BSB BSB: From then on, Pilate tried to release Him, but the Jews kept shouting, “If you release this man, you are no friend of Caesar. Anyone who declares himself a king is defying Caesar.”
13 UDB જ્યારે પિલાતે તે સાંભળ્યું, ત્યારે તે ઈસુને બહાર લઈ આવ્યો. પછી પિલાત ઈસુની સામે ન્યાયાસન પર બેઠો કે જ્યાંથી તે મોટે ભાગે ચુકાદો જાહેર કરતો હતો. તેને તો "ફરસબંદી" કહેવામાં આવે છે, અને અરામીકમાં તેને "ગાબ્બાથા" કહેવામાં આવે છે. BSB BSB: When Pilate heard these words, he brought Jesus out and sat on the judgment seat at a place called the Stone Pavement, which in Hebrew is Gabbatha.
14 UDB હવે તે તો પાસ્ખાપર્વનો આગલો દિવસ, એટલે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો. તે તો લગભગ બપોરનો સમય હતો કે જ્યારે પિલાતે યહૂદીઓને કહ્યું, "જુઓ, આ રહ્યા તમારા રાજા!" BSB BSB: It was the day of Preparation for the Passover, about the sixth hour. And Pilate said to the Jews, “Here is your King!”
15 UDB તેઓએ બૂમો પાડી, "તેને દૂર કરો! તેને દૂર કરો! તેને વધસ્તંભે જડો!" પિલાતે તેઓને કહ્યું, "શું હું તમારા રાજાને વધસ્તંભે જડું?" મુખ્ય યાજકે ઉત્તર આપ્યો, "અમારે કાઈસાર સિવાય બીજો કોઈ રાજા નથી!" BSB BSB: At this, they shouted, “Away with Him! Away with Him! Crucify Him!” “Shall I crucify your King?” Pilate asked. “We have no king but Caesar,” replied the chief priests.
16 UDB તેથી પિલાતે ઈસુને તેઓને સોંપ્યા અને તેઓ તેમને લઈ ગયા. BSB BSB: Then Pilate handed Jesus over to be crucified, and the soldiers took Him away.
17 UDB ઈસુ પોતાનો વધસ્તંભ જાતે ઊંચકીને "ખોપરીની જગ્યા," જે અરામીક ભાષામાં "ગલગથા" કહેવાય છે ત્યાં ગયા. BSB BSB: Carrying His own cross, He went out to The Place of the Skull, which in Hebrew is called Golgotha.
19 UDB પિલાતે કોઈને કહ્યું કે એક લેખ લખ અને તેને ઈસુના વધસ્તંભ પર મૂક. તે આમ લખ, 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા' BSB BSB: Pilate also had a notice posted on the cross. It read: JESUS OF NAZARETH, THE KING OF THE JEWS.
21 UDB મુખ્ય યાજક પિલાત પાસે પાછો ગયો અને કહ્યું, "તમારે 'યહૂદીઓનો રાજા' એમ લખવું ન જોઈએ, પરંતુ તેના બદલે, આ માણસે કહ્યું, 'હું યહૂદીઓનો રાજા છું.'" BSB BSB: So the chief priests of the Jews said to Pilate, “Do not write, ‘The King of the Jews,’ but only that He said, ‘I am the King of the Jews.’”
22 UDB પિલાતે ઉત્તર આપ્યો, "મેં જે રીતે લખ્યું તે જ રીતે તમારે તે લેખ રહેવા દેવો." BSB BSB: Pilate answered, “What I have written, I have written.”
23 UDB સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી, તેઓએ તેમનાં વસ્ત્રો લીધાં અને તેને ચાર ભાગમાં દરેક સૈનિક માટે એક, એમ વહેચ્યાં. જો કે, તેમણે તેમનું ઉપવસ્ત્ર અલગ રાખ્યું. તેને ઉપરથી નીચે સુધી એક જ કાપડમાંથી બનાવવામાં આવ્યું હતું. BSB BSB: When the soldiers had crucified Jesus, they divided His garments into four parts, one for each soldier, with the tunic remaining. It was seamless, woven in one piece from top to bottom.
24 UDB તેથી તેઓએ એકબીજાને કહ્યું, "આપણે તેના ટુકડા કરીશું નહીં. તેના બદલે, ચિઠ્ઠીઓ નાંખીને નક્કી કરીએ કે તે આખું ઉપવસ્ત્ર કોને મળશે." આ પ્રમાણે થયું કે જેથી શાસ્ત્રોમાં કહેવામાં આવેલું સત્ય ઠરે, "તેઓએ મારાં વસ્ત્રો પોતાની વચ્ચે વહેંચી લીધાં. મારાં વસ્ત્રો માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી." BSB BSB: So they said to one another, “Let us not tear it. Instead, let us cast lots to see who will get it.” This was to fulfill the Scripture: “They divided My garments among them, and cast lots for My clothing.” So that is what the soldiers did.
27 UDB અને તેમણે શિષ્યને કહ્યું, "આ તારી માતા છે!" તેથી તે જ સમયથી, તે શિષ્ય તેને પોતાના ઘરમાં રહેવા લઈ ગયો. BSB BSB: Then He said to the disciple, “Here is your mother.” So from that hour, this disciple took her into his home.
28 UDB થોડા સમય પછી, જ્યારે ઈસુએ જાણ્યું કે જે સર્વ બાબત માટે ઈશ્વરે તેમને મોકલ્યા હતા તે પૂર્ણ થઈ છે, અને એક છેલ્લી બાબત કે જેને શાસ્ત્રોમાં અગાઉથી કહેવામાં આવી છે તે સત્ય ઠરે માટે તેમણે કહ્યું, "મને તરસ લાગી છે!" BSB BSB: After this, knowing that everything had now been accomplished, and to fulfill the Scripture, Jesus said, “I am thirsty.”
29 UDB ખાટા દ્રાક્ષારસથી ભરેલો કુંડ ત્યાં હતો, તેથી તેઓએ સુગંધી છોડની એક નાની ડાળી લીધી અને તેના પર વાદળી મૂકી, અને તેઓએ તે ખાટા દ્રાક્ષારસમાં ડુબાડી તેમના મોં આગળ લાવ્યા. BSB BSB: A jar of sour wine was sitting there. So they soaked a sponge in the wine, put it on a stalk of hyssop, and lifted it to His mouth.
30 UDB ઈસુએ ખાટો દ્રાક્ષારસ પીધો ત્યારબાદ, તેમણે કહ્યું, "સંપૂર્ણ થયું," પછી તેઓએ માથું નમાવ્યું અને મરણ પામ્યા. BSB BSB: When Jesus had received the sour wine, He said, “It is finished.” And bowing His head, He yielded up His spirit.
31 UDB આ તો પાસ્ખાપર્વની ઉજવણીની તૈયારીનો દિવસ હતો (અને બીજા દિવસે ખાસ વિશ્રામવાર હતો). વિશ્રામવારે શબને વધસ્તંભ પર રાખવું તે નિયમની વિરુદ્ધ હતું, તેથી તેઓ પિલાત પાસે ગયા અને તેને વિનંતી કરી કે તે ત્રણ માણસોના પગ ભાગે જેથી તેઓ જલદી મરણ પામે અને તેમના શરીરને ઉતારી શકાય. BSB BSB: It was the day of Preparation, and the next day was a High Sabbath. In order that the bodies would not remain on the cross during the Sabbath, the Jews asked Pilate to have the legs broken and the bodies removed.
33 UDB જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા, ત્યારે તેઓએ જોયું કે તેઓ તો મરણ પામી ચૂક્યા હતા. તેથી તેઓએ તેમના પગ ભાગ્યા નહીં. BSB BSB: But when they came to Jesus and saw that He was already dead, they did not break His legs.
34 UDB તેના બદલે, એક સૈનિકે ઈસુની એક બાજુએ ભાલો માર્યો, અને તરત તેમના શરીરમાંથી લોહી અને પાણી નીકળ્યાં. BSB BSB: Instead, one of the soldiers pierced His side with a spear, and immediately blood and water flowed out.
35 UDB જેણે આ જોયું છે તે સાક્ષી આપે છે, તેની સાક્ષી સત્ય છે અને તે જાણે છે કે તે સત્ય કહી રહ્યો છે, કે જેથી તમે તમારો વિશ્વાસ ઈસુ પર મૂકી શકો. BSB BSB: The one who saw it has testified to this, and his testimony is true. He knows that he is telling the truth, so that you also may believe.
36 UDB આ બાબતો થઈ કે જેથી શાસ્ત્રોમાં જે લખેલું હતું તે પૂર્ણ થાય: "કોઈ પણ વ્યક્તિ તેમનું એકે હાડકું ભાંગશે નહીં" BSB BSB: Now these things happened so that the Scripture would be fulfilled: “Not one of His bones will be broken.”
37 UDB અને તેઓએ શાસ્ત્રમાં લખેલું બીજું વચન પૂર્ણ કર્યું: 'જેઓએ તેમને વીંધ્યા છે તેઓ તેમની તરફ જોશે.' BSB BSB: And, as another Scripture says: “They will look on the One they have pierced.”
38 UDB આ બાબતો બન્યા પછી, અરીમથાઈનો યૂસફ, જે ઈસુનો શિષ્ય હતો, પરંતુ તે યહૂદીઓથી બીતો હતો માટે તે ગુપ્ત શિષ્ય હતો, તે પિલાત પાસે ગયો અને તેની પાસે મંજૂરી માગી કે તે ઈસુનું શબ લઈ જાય. પિલાતે યૂસફને મંજૂરી આપી, તેથી તે આવ્યો અને ઈસુનું શબ લઈ ગયો. BSB BSB: Afterward, Joseph of Arimathea, who was a disciple of Jesus (but secretly for fear of the Jews), asked Pilate to let him remove the body of Jesus. Pilate gave him permission, so he came and removed His body.
39 UDB નિકોદેમસ કે જે એક વાર રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ શબને દાટવા માટે તૈયાર કરવા પોતાની સાથે બોળનું મિશ્રણ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો. તે દ્રવ્યોનું વજન ૩૩ કિલોગ્રામ હતું. BSB BSB: Nicodemus, who had previously come to Jesus at night, also brought a mixture of myrrh and aloes, about seventy-five pounds.
40 UDB તેઓએ ઈસુના શબને સર્વ સુગંધી દ્રવ્યો લગાવીને શણની પટ્ટીઓમાં લપેટ્યું. BSB BSB: So they took the body of Jesus and wrapped it in linen cloths with the spices, according to the Jewish burial custom.
42 UDB પાસ્ખાપર્વ તે સાંજે જ શરૂ થવાનું હતું, અને તેઓએ તે કબર પસંદ કરી કારણ કે તે નજીક હતી અને જેથી તેઓ ઈસુને ઝડપથી દફનાવી શકે. તેથી તેઓએ ઈસુને ત્યાં મૂક્યા. BSB BSB: And because it was the Jewish day of Preparation and the tomb was nearby, they placed Jesus there.
Select verses for actions: Enter goes to them and Escape comes back.