2 UDB મેં ઈશ્વરનું પવિત્ર શહેર, જે નવું યરુશાલેમ શહેર હતું તેને જોયું. તે ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરી રહ્યું હતું. જેમ કન્યાને વરને માટે શણગારી હોય તેમ ઈશ્વરે તેને તૈયાર કર્યું હતું અને શણગાર્યું હતું. BSB BSB: I saw the holy city, the new Jerusalem, coming down out of heaven from God, prepared as a bride adorned for her husband.
5 UDB પછી, ઈશ્વર જેઓ રાજ્યાસન પર બિરાજમાન છે, તેમણે કહ્યું, "આ સાંભળો! હવે હું સઘળું નવું બનાવું છું!" તેમણે મને કહ્યું: "મેં તને જે બાબતો કહી છે તે લખ કારણ કે તું વિશ્વાસ કરી શકે છે કે તે બાબતો હું અવશ્ય કરીશ". BSB BSB: And the One seated on the throne said, “Behold, I make all things new.” Then He said, “Write this down, for these words are faithful and true.”
6 UDB તેમણે મને એ પણ કહ્યું, "મેં આ બધી બાબતો પૂરી કરી છે! સર્વ બાબતોની શરુઆત કરનાર અને સર્વનો અંત લાવનાર હું છું. દરેક જેઓ ઇચ્છે છે તેઓને, હું તે ઝરામાંથી મફત પાણી આપીશ જેના લીધે લોકો સદાકાળ જીવતા રહે. BSB BSB: And He told me, “It is done! I am the Alpha and the Omega, the Beginning and the End. To the thirsty I will give freely from the spring of the water of life.
7 UDB જેઓ શેતાનને જીતે છે તે બધાને હું આ આપીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારાં બાળકો થશે. BSB BSB: The one who overcomes will inherit all things, and I will be his God, and he will be My son.
8 UDB પણ જેઓ બીકણ છે, જેઓએ મારામાં વિશ્વાસ રાખ્યો નથી, જેઓએ લોકોની હત્યા કરી છે, જેઓએ જાતીય પાપ આચર્યું છે, જાદુક્રિયા કરી છે, મૂર્તિઓની પૂજા કરી છે, અને દરેક જુઠ્ઠા લોકો, એ બધા જ અગ્નિ અને ગંધકથી બળતી ખાઈમાં પીડા ભોગવશે. બીજી વખત મરણ પામવાનો અર્થ આ જ છે." BSB BSB: But to the cowardly and unbelieving and abominable and murderers and sexually immoral and sorcerers and idolaters and all liars, their place will be in the lake that burns with fire and sulfur. This is the second death.”
9 UDB પછી સાતમાંનો એક સ્વર્ગદૂત કે જેની પાસે દ્રાક્ષારસ ભરેલાં સાત પાત્ર હતાં એટલે કે તે દ્રાક્ષારસ જેણે છેલ્લી સાત પીડા ઉપજાવી, તેણે આવીને મને કહ્યું, "મારી સાથે આવ અને જેમ એક સ્ત્રી પુરુષની સાથે લગ્ન કરે છે તેમ હંમેશને માટે હલવાન સાથે જોડાયા છે તેવા લોકો હું તને બતાવીશ!" BSB BSB: Then one of the seven angels with the seven bowls full of the seven final plagues came and said to me, “Come, I will show you the bride, the wife of the Lamb.”
10 UDB પછી ઈશ્વરના આત્માએ મને નિયંત્રિત કર્યો, અને દૂત મને ખૂબ ઊંચા પહાડના શિખર પર લઈ ગયો. તેણે મને ઈશ્વરનું પવિત્ર શહેર, નવું યરુશાલેમ, જે ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરી રહ્યું હતું તે બતાવ્યું. BSB BSB: And he carried me away in the Spirit to a mountain great and high, and showed me the holy city of Jerusalem coming down out of heaven from God,
11 UDB તે ઈશ્વરની પોતાની પાસેથી આવતા અતિશય તેજથી પ્રકાશતું હતું. શહેર અતિ મૂલ્યવાન યાસપિસ પાષાણના જેવું ચળકતું હતું, અને તે સ્ફટિકના જેવું નિર્મળ હતું. BSB BSB: shining with the glory of God. Its radiance was like a most precious jewel, like a jasper, as clear as crystal.
12 UDB શહેરની ફરતે ખૂબ ઊંચી દીવાલ હતી. દીવાલને બાર દરવાજા હતા. દરેક દરવાજા પાસે સ્વર્ગદૂત હતો. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોનાં નામ લખેલાં હતાં. દરેક દરવાજાને એક કુળનું નામ આપવામાં આવ્યું હતું. BSB BSB: The city had a great and high wall with twelve gates inscribed with the names of the twelve tribes of Israel, and twelve angels at the gates.
13 UDB ત્રણ દરવાજા પૂર્વ તરફ, ત્રણ દરવાજા ઉત્તર તરફ, ત્રણ દરવાજા દક્ષિણ તરફ અને ત્રણ દરવાજા પશ્ચિમ તરફ હતા. BSB BSB: There were three gates on the east, three on the north, three on the south, and three on the west.
14 UDB શહેરની દીવાલને પાયાના બાર પથ્થર હતા. દરેક પાયાના પથ્થર પર બાર પ્રેરિતો જેઓને હલવાને પસંદ કર્યા હતા તેઓનાં નામ હતાં. BSB BSB: The wall of the city had twelve foundations bearing the names of the twelve apostles of the Lamb.
15 UDB જે સ્વર્ગદૂત મારી સાથે બોલતો હતો તેની પાસે માપ લેવા માટે સોનાની લાકડી હતી જેનો ઉપયોગ શહેરને, તેના દરવાજાને, અને તેની દીવાલોને માપવા માટે કરવામાં આવ્યો. BSB BSB: The angel who spoke with me had a golden measuring rod to measure the city and its gates and walls.
16 UDB શહેર આકારમાં ચોરસ હતું; તે જેટલું લાંબુ હતું તેટલું જ પહોળું હતું. સ્વર્ગદૂતે તેની લાકડી વડે શહેરને માપી લીધું તે પછી, તેણે નોંધ્યું કે તે બાવીસસો કિલોમીટર લાંબુ હતું, અને તેની પહોળાઈ અને ઊંચાઈ પણ તેની લંબાઈ જેટલી જ હતી. BSB BSB: The city lies foursquare, with its width the same as its length. And he measured the city with the rod, and all its dimensions were equal—12,000 stadia in length and width and height.
17 UDB તેણે તેની દીવાલોને માપી અને નોંધ કરી કે તે છાસઠ મીટર જાડી હતી. સામાન્ય રીતે લોકો જે માપનો ઉપયોગ કરે છે તેનો સ્વર્ગદૂતે માપ લેવા માટે ઉપયોગ કર્યો. BSB BSB: And he measured its wall to be 144 cubits, by the human measure the angel was using.
18 UDB શહેરની દીવાલ લીલા પથ્થરથી બનેલી હતી, જેને આપણે યાસપિસ કહીએ છીએ. આખું શહેર શુદ્ધ સોનાથી બનેલું હતું જે સ્વચ્છ કાચના જેવું લાગતું હતું. BSB BSB: The wall was made of jasper, and the city itself of pure gold, as pure as glass.
19 UDB શહેરના કોટના પાયા મૂલ્યવાન પથ્થરો વડે સુંદર રીતે બનાવવામાં આવ્યા હતા. પાયાનો પહેલો પથ્થર યાસપિસ, પાયાનો બીજો પથ્થર નીલમ, પાયાનો ત્રીજો પથ્થર માણેક, પાયાનો ચોથો પથ્થર લીલમ, BSB BSB: The foundations of the city walls were adorned with every kind of precious stone: The first foundation was jasper, the second sapphire, the third chalcedony, the fourth emerald,
20 UDB પાયાનો પાંચમો પથ્થર અકીક, પાયાનો છઠ્ઠો પથ્થર લાલ, પાયાનો સાતમો પથ્થર તૃણમણી, પાયાનો આઠમો પથ્થર પિરોજ, પાયાનો નવમો પથ્થર પોખરાજ, પાયાનો દસમો પથ્થર લસણિયો, પાયાનો અગિયારમો પથ્થર શનિ, અને પાયાનો બારમો પથ્થર યાકૂત હતો. BSB BSB: the fifth sardonyx, the sixth carnelian, the seventh chrysolite, the eighth beryl, the ninth topaz, the tenth chrysoprase, the eleventh jacinth, and the twelfth amethyst.
21 UDB શહેરના બાર દરવાજા મોટા મોતીના જેવા હતા. દરેક દરવાજો એક એક મોતીના જેવો હતો. શહેરના રસ્તા શુદ્ધ સોનાના અને પારદર્શક કાચના જેવા લાગતા હતા. BSB BSB: And the twelve gates were twelve pearls, with each gate consisting of a single pearl. The main street of the city was pure gold, as clear as glass.
22 UDB શહેરમાં કોઈ ભક્તિસ્થાન હતું નહીં. પ્રભુ ઈશ્વર, જેઓ બધા પર રાજ કરે છે અને હલવાન પોતે, ત્યાં છે, તેથી ત્યાં ભક્તિસ્થાનની જરૂર નથી. BSB BSB: But I saw no temple in the city, because the Lord God Almighty and the Lamb are its temple.
23 UDB શહેરને પ્રકાશ આપવા માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ કે શહેરને અજવાળું આપવા માટે ઈશ્વર પોતે પ્રકાશ આપશે, અને હલવાન પણ તેનું અજવાળું થશે. BSB BSB: And the city has no need of sun or moon to shine on it, because the glory of God illuminates the city, and the Lamb is its lamp.
24 UDB લોકજાતિઓ શહેરનું જે અજવાળું તેમના પર પ્રકાશશે તેના વડે જીવશે. પૃથ્વીના રાજાઓ ઈશ્વરને અને હલવાનને માન આપવાને માટે પોતાની સંપત્તિ શહેરમાં લાવશે. BSB BSB: By its light the nations will walk, and into it the kings of the earth will bring their glory.
25 UDB શહેરના દરવાજા જેમ બંધ કરવામાં આવે છે તેમ દિવસના અંતે પણ બંધ થશે નહીં કારણ કે ત્યાં રાત પડશે નહીં. BSB BSB: Its gates will never be shut at the end of the day, because there will be no night there.
26 UDB દુનિયાના લોકો પણ તેમની સંપત્તિ શહેરમાં લાવશે. BSB BSB: And into the city will be brought the glory and honor of the nations.
27 UDB નૈતિક રીતે અશુદ્ધ અને ઈશ્વર જે કામને ધિક્કારપાત્ર ગણે છે તેવાં કામ કરનાર, અને અસત્ય બોલનાર તેઓ શહેરમાં પ્રવેશી શકશે નહીં. માત્ર જે લોકોનાં નામ હલવાનના પુસ્તકમાં, કે જેમાં અનંતજીવન ધારણ કરનારા લોકોનાં નામ છે, તેમાં લખેલા હશે, તેઓ જ ત્યાં હશે. BSB BSB: But nothing unclean will ever enter it, nor anyone who practices an abomination or a lie, but only those whose names are written in the Lamb’s Book of Life.
Select verses for actions: Enter goes to them and Escape comes back.