1 ULB આદમ, શેથ, અનોશ, BSB BSB: Adam, Seth, Enosh,
2 ULB કેનાન, માહલાલેલ, યારેદ; BSB BSB: Kenan, Mahalalel, Jared,
3 ULB હનોખ, મથૂશેલાહ, લામેખ, BSB BSB: Enoch, Methuselah, Lamech, Noah.
4 ULB નૂહ, શેમ, હામ તથા યાફેથ. BSB BSB: The sons of Noah: Shem, Ham, and Japheth.
5 ULB યાફેથના દીકરા: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ. BSB BSB: The sons of Japheth: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshech, and Tiras.
6 ULB ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા. BSB BSB: The sons of Gomer: Ashkenaz, Riphath, and Togarmah.
7 ULB યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ. BSB BSB: And the sons of Javan: Elishah, Tarshish, the Kittites, and the Rodanites.
8 ULB હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન. BSB BSB: The sons of Ham: Cush, Mizraim, Put, and Canaan.
9 ULB કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન. BSB BSB: The sons of Cush: Seba, Havilah, Sabta, Raamah, and Sabteca. The sons of Raamah: Sheba and Dedan.
10 ULB કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો. BSB BSB: Cush was the father of Nimrod, who began to be a mighty one on the earth.
11 ULB મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, BSB BSB: Mizraim was the father of the Ludites, the Anamites, the Lehabites, the Naphtuhites,
12 ULB પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો. BSB BSB: the Pathrusites, the Casluhites (from whom the Philistines came), and the Caphtorites.
13 ULB કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ, BSB BSB: And Canaan was the father of Sidon his firstborn, and of the Hittites,
14 ULB યબૂસી, અમોરી, ગિર્ગાશી, BSB BSB: the Jebusites, the Amorites, the Girgashites,
15 ULB હિવ્વી, આર્કી, સિની, BSB BSB: the Hivites, the Arkites, the Sinites,
16 ULB આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો. BSB BSB: the Arvadites, the Zemarites, and the Hamathites.
17 ULB શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ. BSB BSB: The sons of Shem: Elam, Asshur, Arphaxad, Lud, and Aram. The sons of Aram: Uz, Hul, Gether, and Meshech.
18 ULB આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર. BSB BSB: Arphaxad was the father of Shelah, and Shelah was the father of Eber.
19 ULB એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા. BSB BSB: Two sons were born to Eber: One was named Peleg, because in his days the earth was divided, and his brother was named Joktan.
20 ULB યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ, BSB BSB: And Joktan was the father of Almodad, Sheleph, Hazarmaveth, Jerah,
21 ULB હદોરામ, ઉઝાલ, દિકલાહ, BSB BSB: Hadoram, Uzal, Diklah,
22 ULB એબાલ, અબિમાએલ, શેબા, BSB BSB: Obal, Abimael, Sheba,
23 ULB ઓફીર, હવીલા અને યોબાબ. BSB BSB: Ophir, Havilah, and Jobab. All these were sons of Joktan.
24 ULB શેમ, આર્પાકશાદ, શેલા, BSB BSB: So from Shem came Arphaxad, Shelah,
25 ULB એબેર, પેલેગ, રેઉ, BSB BSB: Eber, Peleg, Reu,
26 ULB સરૂગ, નાહોર, તેરાહ, BSB BSB: Serug, Nahor, Terah,
27 ULB અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ. BSB BSB: and Abram (that is, Abraham).
28 ULB ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ. BSB BSB: The sons of Abraham were Isaac and Ishmael.
29 ULB તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ, BSB BSB: These are their genealogies: Nebaioth the firstborn of Ishmael, then Kedar, Adbeel, Mibsam,
30 ULB મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા, BSB BSB: Mishma, Dumah, Massa, Hadad, Tema,
31 ULB યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા. BSB BSB: Jetur, Naphish, and Kedemah. These were the sons of Ishmael.
32 ULB ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન. BSB BSB: The sons born to Keturah, Abraham’s concubine: Zimran, Jokshan, Medan, Midian, Ishbak, and Shuah. The sons of Jokshan: Sheba and Dedan.
33 ULB મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ. BSB BSB: The sons of Midian: Ephah, Epher, Hanoch, Abida, and Eldaah. All of these were Keturah’s sons.
34 ULB ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા. BSB BSB: Abraham was the father of Isaac. The sons of Isaac: Esau and Israel.
35 ULB એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા. BSB BSB: The sons of Esau: Eliphaz, Reuel, Jeush, Jalam, and Korah.
36 ULB અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક. BSB BSB: The sons of Eliphaz: Teman, Omar, Zepho, Gatam, and Kenaz; and by Timna, Amalek.
37 ULB રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. BSB BSB: The sons of Reuel: Nahath, Zerah, Shammah, and Mizzah.
38 ULB સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન. BSB BSB: The sons of Seir: Lotan, Shobal, Zibeon, Anah, Dishon, Ezer, and Dishan.
39 ULB લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના. BSB BSB: The sons of Lotan: Hori and Homam. Timna was Lotan’s sister.
40 ULB શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના. BSB BSB: The sons of Shobal: Alvan, Manahath, Ebal, Shepho, and Onam. The sons of Zibeon: Aiah and Anah.
41 ULB અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન. BSB BSB: The son of Anah: Dishon. The sons of Dishon: Hemdan, Eshban, Ithran, and Cheran.
42 ULB એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન. BSB BSB: The sons of Ezer: Bilhan, Zaavan, and Akan. The sons of Dishan: Uz and Aran.
43 ULB ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું. BSB BSB: These are the kings who reigned in the land of Edom before any king reigned over the Israelites: Bela son of Beor. His city was named Dinhabah.
44 ULB બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. BSB BSB: When Bela died, Jobab son of Zerah from Bozrah reigned in his place.
45 ULB યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું. BSB BSB: When Jobab died, Husham from the land of the Temanites reigned in his place.
46 ULB હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું. BSB BSB: When Husham died, Hadad son of Bedad, who defeated Midian in the country of Moab, reigned in his place. And the name of his city was Avith.
47 ULB હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ. BSB BSB: When Hadad died, Samlah from Masrekah reigned in his place.
48 ULB સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ. BSB BSB: When Samlah died, Shaul from Rehoboth on the Euphrates reigned in his place.
49 ULB શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું. BSB BSB: When Shaul died, Baal-hanan son of Achbor reigned in his place.
50 ULB બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી. BSB BSB: When Baal-hanan died, Hadad reigned in his place. His city was named Pau, and his wife’s name was Mehetabel daughter of Matred, the daughter of Me-zahab.
51 ULB હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ, BSB BSB: Then Hadad died. Now the chiefs of Edom were Timna, Alvah, Jetheth,
52 ULB ઓહોલીબામાહ, એલા, પીનોન, BSB BSB: Oholibamah, Elah, Pinon,
53 ULB કનાઝ, તેમાન, મિબ્સાર, BSB BSB: Kenaz, Teman, Mibzar,
54 ULB માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા. BSB BSB: Magdiel, and Iram. These were the chiefs of Edom.
Select verses for actions: Enter goes to them and Escape comes back.