1 ULB હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર. BSB BSB: These were the divisions of the descendants of Aaron. The sons of Aaron were Nadab, Abihu, Eleazar, and Ithamar.
2 ULB નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા. BSB BSB: But Nadab and Abihu died before their father did, and they had no sons; so Eleazar and Ithamar served as priests.
3 ULB સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા. BSB BSB: With the help of Eleazar’s descendant Zadok and Ithamar’s descendant Ahimelech, David divided them according to the offices of their service.
4 ULB એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા. BSB BSB: Since more leaders were found among Eleazar’s descendants than those of Ithamar, they were divided accordingly. There were sixteen heads of families from the descendants of Eleazar and eight from the descendants of Ithamar.
5 ULB તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા. BSB BSB: Thus they were divided by lot, for there were officers of the sanctuary and officers of God among both Eleazar’s and Ithamar’s descendants.
6 ULB નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું. BSB BSB: The scribe, Shemaiah son of Nethanel, a Levite, recorded their names in the presence of the king and of the officers: Zadok the priest, Ahimelech son of Abiathar, and the heads of families of the priests and the Levites—one family being taken from Eleazar, and then one from Ithamar.
7 ULB પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી. BSB BSB: The first lot fell to Jehoiarib, the second to Jedaiah,
8 ULB ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની, BSB BSB: the third to Harim, the fourth to Seorim,
9 ULB પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની, BSB BSB: the fifth to Malchijah, the sixth to Mijamin,
10 ULB સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, BSB BSB: the seventh to Hakkoz, the eighth to Abijah,
11 ULB નવમી યેશૂઆની, દસમી શખાન્યાની, BSB BSB: the ninth to Jeshua, the tenth to Shecaniah,
12 ULB અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની, BSB BSB: the eleventh to Eliashib, the twelfth to Jakim,
13 ULB તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની, BSB BSB: the thirteenth to Huppah, the fourteenth to Jeshebeab,
14 ULB પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, BSB BSB: the fifteenth to Bilgah, the sixteenth to Immer,
15 ULB સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની, BSB BSB: the seventeenth to Hezir, the eighteenth to Happizzez,
16 ULB ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની, BSB BSB: the nineteenth to Pethahiah, the twentieth to Jehezkel,
17 ULB એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની, BSB BSB: the twenty-first to Jachin, the twenty-second to Gamul,
18 ULB ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી. BSB BSB: the twenty-third to Delaiah, and the twenty-fourth to Maaziah.
19 ULB ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો. BSB BSB: This was their appointed order for service when they entered the house of the LORD, according to the regulations prescribed for them by their forefather Aaron, as the LORD, the God of Israel, had commanded him.
20 ULB લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા. BSB BSB: Now these were the rest of the descendants of Levi: From the sons of Amram: Shubael; from the sons of Shubael: Jehdeiah.
21 ULB રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો. BSB BSB: As for Rehabiah, from his sons: The first was Isshiah.
22 ULB ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ. BSB BSB: From the Izharites: Shelomoth; from the sons of Shelomoth: Jahath.
23 ULB હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ. BSB BSB: From the sons of Hebron: Jeriah was the first, Amariah the second, Jahaziel the third, and Jekameam the fourth.
24 ULB ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર. BSB BSB: From the sons of Uzziel: Micah; from the sons of Micah: Shamir.
25 ULB મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા. BSB BSB: The brother of Micah: Isshiah; from the sons of Isshiah: Zechariah.
26 ULB મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો. BSB BSB: The sons of Merari: Mahli and Mushi. The son of Jaaziah: Beno.
27 ULB મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી. BSB BSB: The descendants of Merari from Jaaziah: Beno, Shoham, Zaccur, and Ibri.
28 ULB માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા. BSB BSB: From Mahli: Eleazar, who had no sons.
29 ULB કીશનો પુત્ર: યરાહમેલ. BSB BSB: From Kish: Jerahmeel the son of Kish.
30 ULB મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા. BSB BSB: And the sons of Mushi: Mahli, Eder, and Jerimoth. These were the sons of the Levites, according to their families.
31 ULB તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી. BSB BSB: As their brothers the descendants of Aaron did, they also cast lots in the presence of King David and of Zadok, Ahimelech, and the heads of the families of the priests and Levites—the family heads and their younger brothers alike.
Select verses for actions: Enter goes to them and Escape comes back.