1 ULB યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ. BSB BSB: The descendants of Judah: Perez, Hezron, Carmi, Hur, and Shobal.
2 ULB શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા. BSB BSB: Reaiah son of Shobal was the father of Jahath, and Jahath was the father of Ahumai and Lahad. These were the clans of the Zorathites.
3 ULB એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું. BSB BSB: These were the sons of Etam: Jezreel, Ishma, and Idbash. And their sister was named Hazzelelponi.
4 ULB પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા. BSB BSB: Penuel was the father of Gedor, and Ezer was the father of Hushah. These were the descendants of Hur, the firstborn of Ephrathah and the father of Bethlehem.
5 ULB તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી. BSB BSB: Ashhur the father of Tekoa had two wives, Helah and Naarah.
6 ULB નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો. BSB BSB: Naarah bore to him Ahuzzam, Hepher, Temeni, and Haahashtari. These were the descendants of Naarah.
7 ULB હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન. BSB BSB: The sons of Helah were Zereth, Zohar, Ethnan,
8 ULB અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયાં. BSB BSB: and Koz, who was the father of Anub and Zobebah and of the clans of Aharhel son of Harum.
9 ULB યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું "કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી." BSB BSB: Now Jabez was more honorable than his brothers. His mother had named him Jabez, saying, “Because I bore him in pain.”
10 ULB યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, "તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!" પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી. BSB BSB: And Jabez called out to the God of Israel, “If only You would bless me and enlarge my territory! May Your hand be with me and keep me from harm, so that I will be free from pain.” And God granted the request of Jabez.
11 ULB શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન. BSB BSB: Chelub the brother of Shuhah was the father of Mehir, who was the father of Eshton.
12 ULB એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા. BSB BSB: Eshton was the father of Beth-rapha, of Paseah, and of Tehinnah the father of Ir-nahash. These were the men of Recah.
13 ULB કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય. BSB BSB: The sons of Kenaz: Othniel and Seraiah. The sons of Othniel: Hathath and Meonothai.
14 ULB મોનોથાયનો દીકરો ઓફ્રા. ગે-હરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગે-હરાશીમ, જે લોકો કારીગર હતા. BSB BSB: Meonothai was the father of Ophrah, and Seraiah was the father of Joab, the father of those living in Ge-harashim, which was given this name because its people were craftsmen.
15 ULB યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ. BSB BSB: The sons of Caleb son of Jephunneh: Iru, Elah, and Naam. The son of Elah: Kenaz.
16 ULB યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારેલ. BSB BSB: The sons of Jehallelel: Ziph, Ziphah, Tiria, and Asarel.
17 ULB એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તમોઆ. BSB BSB: The sons of Ezrah: Jether, Mered, Epher, and Jalon. And Mered’s wife Bithiah gave birth to Miriam, Shammai, and Ishbah the father of Eshtemoa.
18 ULB તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા. BSB BSB: These were the children of Pharaoh’s daughter Bithiah. Mered also took a Judean wife, who gave birth to Jered the father of Gedor, Heber the father of Soco, and Jekuthiel the father of Zanoah.
19 ULB નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ. BSB BSB: The sons of Hodiah’s wife, the sister of Naham, were the fathers of Keilah the Garmite and of Eshtemoa the Maacathite.
20 ULB શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. ઈશીના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ. BSB BSB: The sons of Shimon: Amnon, Rinnah, Ben-hanan, and Tilon. The descendants of Ishi: Zoheth and Ben-zoheth.
21 ULB યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો; BSB BSB: The sons of Shelah son of Judah: Er the father of Lecah, Laadah the father of Mareshah and the clans of the linen workers at Beth-ashbea,
22 ULB યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. આ માહિતી પુરાતન લેખોને આધારે છે. BSB BSB: Jokim, the men of Cozeba, and Joash and Saraph, who ruled in Moab and Jashubi-lehem. (These names are from ancient records.)
23 ULB તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા. BSB BSB: These were the potters who lived at Netaim and Gederah. They lived there in the service of the king.
24 ULB શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરાહ તથા શાઉલ. BSB BSB: The descendants of Simeon: Nemuel, Jamin, Jarib, Zerah, and Shaul.
25 ULB શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિબ્સામ, મિબ્સામનો દીકરો મિશમા હતો. BSB BSB: The sons of Shaul: Shallum, Mibsam, and Mishma.
26 ULB મિશમાના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ. BSB BSB: The sons of Mishma: Hammuel, Zaccur, and Shimei.
27 ULB શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ. BSB BSB: Shimei had sixteen sons and six daughters, but his brothers did not have many children, so their whole clan did not become as numerous as the sons of Judah.
28 ULB તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા. BSB BSB: They lived in Beersheba, Moladah, Hazar-shual,
29 ULB તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં, BSB BSB: Bilhah, Ezem, Tolad,
30 ULB બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં, BSB BSB: Bethuel, Hormah, Ziklag,
31 ULB બેથ-માર્કાબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો. BSB BSB: Beth-marcaboth, Hazar-susim, Beth-biri, and Shaaraim. These were their cities until the reign of David.
32 ULB તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન. BSB BSB: And their villages were Etam, Ain, Rimmon, Tochen, and Ashan—five towns—
33 ULB તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો. BSB BSB: and all their surrounding villages as far as Baal. These were their settlements, and they kept a genealogical record:
34 ULB મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા; BSB BSB: Meshobab, Jamlech, Joshah son of Amaziah,
35 ULB યોએલ, અસીએલના દીકરા સરાયાના દીકરા યોશિબ્યાનો દીકરો યેહૂ; BSB BSB: Joel, Jehu son of Joshibiah (son of Seraiah, son of Asiel),
36 ULB એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા; BSB BSB: Elioenai, Jaakobah, Jeshohaiah, Asaiah, Adiel, Jesimiel, Benaiah,
37 ULB અને શમાયાના દીકરા શિમ્રીના દીકરા યદાયાના દીકરા આલ્લોનના દીકરા શિફઈનો દીકરો ઝીઝાહ; BSB BSB: and Ziza son of Shiphi (son of Allon, son of Jedaiah, son of Shimri, son of Shemaiah).
38 ULB આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં. BSB BSB: These men listed by name were the leaders of their clans. Their families increased greatly,
39 ULB તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા. BSB BSB: and they journeyed to the entrance of Gedor, to the east side of the valley, in search of pasture for their flocks.
40 ULB ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા. BSB BSB: There they found rich, good pasture, and the land was spacious, peaceful, and quiet; for some Hamites had lived there formerly.
41 ULB આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો. BSB BSB: These who were noted by name came in the days of Hezekiah king of Judah. They attacked the Hamites in their dwellings as well as the Meunites who were there, devoting them to destruction even to this day. Then they settled in their place, because there was pasture for their flocks.
42 ULB તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, ઈશીના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા. BSB BSB: And five hundred of these Simeonites led by Pelatiah, Neariah, Rephaiah, and Uzziel, the sons of Ishi, went to Mount Seir
43 ULB ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે. BSB BSB: and struck down the remnant of the Amalekites who had escaped. And they have lived there to this day.
Select verses for actions: Enter goes to them and Escape comes back.