2 ULB કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે. BSB BSB: For you are fully aware that the Day of the Lord will come like a thief in the night.
3 ULB કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ. BSB BSB: While people are saying, “Peace and security,” destruction will come upon them suddenly, like labor pains on a pregnant woman, and they will not escape.
4 ULB પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે. BSB BSB: But you, brothers, are not in the darkness so that this day should overtake you like a thief.
5 ULB તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી. BSB BSB: For you are all sons of the light and sons of the day; we do not belong to the night or to the darkness.
6 ULB એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ. BSB BSB: So then, let us not sleep as the others do, but let us remain awake and sober.
7 ULB કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે. BSB BSB: For those who sleep, sleep at night, and those who get drunk, get drunk at night.
8 ULB પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ. BSB BSB: But since we belong to the day, let us be sober, putting on the breastplate of faith and love, and the helmet of our hope of salvation.
9 ULB કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે; BSB BSB: For God has not appointed us to suffer wrath, but to obtain salvation through our Lord Jesus Christ.
10 ULB ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ. BSB BSB: He died for us so that, whether we are awake or asleep, we may live together with Him.
11 ULB માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો. BSB BSB: Therefore encourage and build one another up, just as you are already doing.
12 ULB પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો; BSB BSB: But we ask you, brothers, to acknowledge those who work diligently among you, who care for you in the Lord and who admonish you.
13 ULB અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો. BSB BSB: In love, hold them in highest regard because of their work. Live in peace with one another.
14 ULB વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ. BSB BSB: And we urge you, brothers, to admonish the unruly, encourage the fainthearted, help the weak, and be patient with everyone.
15 ULB સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો. BSB BSB: Make sure that no one repays evil for evil. Always pursue what is good for one another and for all people.
16 ULB સદા આનંદ કરો; BSB BSB: Rejoice at all times.
17 ULB નિરંતર પ્રાર્થના કરો; BSB BSB: Pray without ceasing.
18 ULB દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે. BSB BSB: Give thanks in every circumstance, for this is God’s will for you in Christ Jesus.
19 ULB આત્માને હોલવશો નહિ, BSB BSB: Do not extinguish the Spirit.
20 ULB પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ. BSB BSB: Do not treat prophecies with contempt,
22 ULB દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. BSB BSB: Abstain from every form of evil.
23 ULB શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો. BSB BSB: Now may the God of peace Himself sanctify you completely, and may your entire spirit, soul, and body be kept blameless at the coming of our Lord Jesus Christ.
24 ULB જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે. BSB BSB: The One who calls you is faithful, and He will do it.
25 ULB ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. BSB BSB: Brothers, pray for us as well.
26 ULB પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો. BSB BSB: Greet all the brothers with a holy kiss.
27 ULB હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો. BSB BSB: I charge you before the Lord to have this letter read to all the brothers.
28 ULB આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. BSB BSB: The grace of our Lord Jesus Christ be with you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.