2 ULB અચાનક તેમણે આકાશમાંથી આવતો ઘૂઘવતા પવન જેવો અવાજ સાંભળ્યો. આખા ઘરમાં જ્યાં તેઓ બેઠેલા હતા તેઓ બધાએ તે અવાજ સાંભળ્યો. BSB BSB: Suddenly a sound like a mighty rushing wind came from heaven and filled the whole house where they were sitting.
3 ULB પછી તેમણે આગની જ્વાળાઓ જેવું કંઈક જોયું. આ જ્વાળાઓ એકબીજાથી અલગ થઈ અને તેમાંની એક તેઓમાંના દરેક વિશ્વાસીઓના માથા પર ઉતરી આવી. BSB BSB: They saw tongues like flames of fire that separated and came to rest on each of them.
4 ULB પછી બધા વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને, જેમ આત્માએ તેમને શક્તિ આપી તેમ તેઓ વિવિધ ભાષાઓ બોલવા લાગ્યા. BSB BSB: And they were all filled with the Holy Spirit and began to speak in other tongues as the Spirit enabled them.
5 ULB તે સમયે ઘણા યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. તેઓ યહૂદીઓ હતા જેઓ હમેશા ઈશ્વરની આરાધના કરતા હતા.તેઓ ઘણા વિવિધ દેશોમાંથી આવેલા હતા. BSB BSB: Now there were dwelling in Jerusalem God-fearing Jews from every nation under heaven.
7 ULB તેઓએ ખુબ આશ્ચર્ય પામીને એકબીજાને કહ્યું કે,” આ બધા માણસો જેઓ બોલી રહ્યા છે તેઓ ગાલીલ ના છે, તો તેઓ આપણી ભાષાઓ કેવી રીતે જાણી શકે? BSB BSB: Astounded and amazed, they asked, “Are not all these who are speaking Galileans?
8 ULB પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતા સાંભળીએ છીએ જે આપણે જન્મથી શીખેલા છીએ! BSB BSB: How is it then that each of us hears them in his own native language?
9 ULB આપણામાંના ઘણા પાર્થીયા અને મીડિયા અને એલામના, અને બીજાઓ મેસોપોટેમિયા, યહૂદિયા, કપાદોકિયા, પોન્તસ અને આસિયા પ્રદેશના છીએ. BSB BSB: Parthians, Medes, and Elamites; residents of Mesopotamia, Judea and Cappadocia, Pontus and Asia,
10 ULB ત્યાં કેટલાક લોકો ફ્રુગિયા અને, પામ્ફૂલિયા, મિસર, અને કુરેની શહેર પાસેના લીબિયાના પ્રદેશના હતા.ત્યાં અમારામાંના કેટલાક રોમથી આવેલા જે યરુશાલેમમાં મુલાકાતીઓ હતા. BSB BSB: Phrygia and Pamphylia, Egypt and the parts of Libya near Cyrene; visitors from Rome,
12 ULB લોકો ખુબ આશ્ચર્યમાં હતા અને શું થઈ રહ્યું હતું તેને વિષે શું સમજવું તે તેઓ જાણતા ન હતા. તેથી તેઓએ એકબીજાને પૂછ્યું,” આનો શો અર્થ હોઈ શકે?” BSB BSB: Astounded and perplexed, they asked one another, “What does this mean?”
13 ULB પણ તેઓમાંના કેટલાકે તેમણે જે જોયું તેના વિષે મશ્કરી કરી.તેમણે કહ્યું, “આ લોકો આવી રીતે બોલે છે કેમ કે તેમણે નવો દ્રાક્ષારસ ખૂબ પીધો છે.!” BSB BSB: But others mocked them and said, “They are drunk on new wine!”
14 ULB તેથી પિતરે બીજા અગિયાર પ્રેરિતો સાથે ઊભા થઈને મોટેથી ટોળાંમાંના લોકોને જણાવ્યું; તેણે કહ્યું, “ઓ યહૂદિયાના માણસો અને બીજા જેઓ યરુશાલેમમાં રહેનારા, તમે બધા, મારું સાંભળો, અને જે થઈ રહ્યું છે તે વિષે હું તમને સમજાવીશ! BSB BSB: Then Peter stood up with the Eleven, lifted up his voice, and addressed the crowd: “Men of Judea and all who dwell in Jerusalem, let this be known to you, and listen carefully to my words.
15 ULB તમારામાંના કેટલાક એવું વિચારે છે કે આ લોકો પીધેલા છીએ, પણ તેઓ પીધેલા નથી. હજુ તો સવારના નવ જ વાગ્યા છે અને અહીંના લોકો દિવસના આ સમયે પીધેલા હોતા નથી! BSB BSB: These men are not drunk, as you suppose. It is only the third hour of the day!
17 ULB ‘અંતના દિવસોમાં, હું મારો પવિત્ર આત્મા સર્વ લોકોને આપીશ, અને તમારા દીકરા અને દીકરીઓ મારા સંદેશાઓ લોકોને જણાવશે, અને જુવાનો અને વૃદ્ધ માણસો સ્વપ્ન જોશે. BSB BSB: ‘In the last days, God says, I will pour out My Spirit on all people. Your sons and daughters will prophesy, your young men will see visions, your old men will dream dreams.
18 ULB એ દિવસોમાં હું મારા સેવકોને મારો પવિત્ર આત્મા આપીશ, જેથી તેઓ લોકોને મારા સંદેશાઓ આપી શકે. BSB BSB: Even on My menservants and maidservants I will pour out My Spirit in those days, and they will prophesy.
19 ULB આકાશમાં હું અદ્ભુત બાબતો કરીશ, અને તેમ જ અદ્ભુત બાબતો પૃથ્વી પર બનશે તે બતાવવા માટે હું ચમત્કારો કરીશ.અહી પૃથ્વી પર સર્વત્ર લોહી, આગ અને ધૂમાડો હશે. BSB BSB: I will show wonders in the heavens above and signs on the earth below, blood and fire and billows of smoke.
20 ULB લોકોને આકાશમાં સૂર્ય અંધકારમય અને ચંદ્ર તેમને લાલ દેખાશે.હું, પ્રભુ ઈશ્વર, સર્વનો ન્યાય કરવા આવીશ તે પહેલા એ બધી બાબતો બનશે. BSB BSB: The sun will be turned to darkness, and the moon to blood, before the coming of the great and glorious Day of the Lord.
21 ULB અને જેઓ મદદ માટે પ્રભુને પોકારશે તેમને હું બચાવીશ.” BSB BSB: And everyone who calls on the name of the Lord will be saved.’
24 ULB તે મરણ પામ્યા, પણ ઈશ્વરે તેમને પાછા ઉઠાડ્યાં, કેમ કે તેઓ મરણ પામેલા રહે તે શક્ય ન હતું.ઈશ્વરે ઈસુ ને ફરીથી સજીવન કર્યા. BSB BSB: But God raised Him from the dead, releasing Him from the agony of death, because it was impossible for death to keep Him in its grip.
25 ULB મસીહાએ જે કહ્યું તે સંબંધી દાઉદ રાજાએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે, તમે પ્રભુ ઈશ્વર, હમેશા મારું સંન્મુખ છો. તમે મારી જમણી બાજુએ છો, જેઓ મને નુકશાન કરવા માંગે છે તેમનાથી હું ગભરાઇશ નહિ. BSB BSB: David says about Him: ‘I saw the Lord always before me; because He is at my right hand, I will not be shaken.
26 ULB તેથી મારું હૃદય હર્ષ પામ્યું અને હું આનંદ પામ્યો, જો કે હું કોઈક દિવસ મરણ પામીશ તો પણ હું જાણું છું કે તમે મને હમેશા મદદ કરશો. BSB BSB: Therefore my heart is glad and my tongue rejoices; my body also will dwell in hope,
27 ULB જ્યાં મરણ પામેલાઓ છે તે જગ્યામાં તમે મને નહિ રાખો. તમે મારા શરીરનો નાશ પણ નહિ થવા દો, કેમ કે હું તમારો પ્રિય છું અને હમેશા તમારી આજ્ઞા પાળું છું. BSB BSB: because You will not abandon my soul to Hades, nor will You let Your Holy One see decay.
28 ULB તમે મને બતાવ્યું છે કે ફરી જીવંત કેવી રીતે થવું. તમે મને આનંદિત કરશો કેમ કે તમે હમેશા મારી સાથે રહેશો.” BSB BSB: You have made known to me the paths of life; You will fill me with joy in Your presence.’
29 ULB પિતરે આગળ કહ્યું, “મારા સાથી યહૂદીઓ, મને ખાતરી છે કે આપણો પૂર્વજ, દાઉદ, મરણ પામ્યો, અને લોકોએ તેને દફ્નાવ્યો. અને જે જગ્યામાં તેઓએ તેને દફ્નાવ્યો તે જગ્યા આજે પણ અહી છે. BSB BSB: Brothers, I can tell you with confidence that the patriarch David died and was buried, and his tomb is with us to this day.
30 ULB દાઉદ રાજા એક પ્રબોધક હતો અને તેને જાણ્યું કે ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તેના વંશજોમાનો એક રાજા બનશે. BSB BSB: But he was a prophet and knew that God had promised him on oath that He would place one of his descendants on his throne.
31 ULB લાંબા સમય અગાઉ દાઉદ જાણતો હતો કે ઈશ્વર શું કરવાના છે. તેણે કહ્યું કે ઈશ્વર ઈસુ ખ્રિસ્તને મરણ પામ્યા પછી સજીવન કરશે. ઈશ્વર તેમને કબરમાં રહેવા દેશે નહિ, અને તેમના શરીરનો નાશ થવા દેશે નહિ.” BSB BSB: Foreseeing this, David spoke about the resurrection of the Christ, that He was not abandoned to Hades, nor did His body see decay.
32 ULB આ માણસ ઈસુને મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને ફરીથી સજીવન કર્યા. આપણામાંના સર્વ, તેમના અનુયાયીઓ એ જાણીએ છીએ, કેમ કે આપણે તેમને જોયા છે. BSB BSB: God has raised this Jesus to life, to which we are all witnesses.
33 ULB ઈસુને ઈશ્વર તેમના પિતાએ, તેમને જમણે હાથે બેસાડીને તેમની સાથે રાજ્ય કરવા દઈને મોટું માન આપ્યું છે.તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, અને એ જ છે જે આજે તમે અહીં જોઈ અને સાંભળી રહ્યા છો. BSB BSB: Exalted, then, to the right hand of God, He has received from the Father the promised Holy Spirit and has poured out what you now see and hear.
34 ULB આપણે એ જાણીએ છીએ કે દાઉદ પોતાના વિષે કહેતો નથી કારણ કે, જેવી રીતે ઈસુ ઉપર સ્વર્ગમાં ગયા તેવી રીતે દાઉદ ગયો નહોતો.તે સાથે, દાઉદે પોતે ઈસુ મસીહ વિષે આ કહ્યું છે: પ્રભુ ઈશ્વરે મારા પ્રભુ મસીહને કહ્યું કે, અહીં મારા જમણા હાથે રાજ કરો, BSB BSB: For David did not ascend into heaven, but he himself says: ‘The Lord said to my Lord, “Sit at My right hand
35 ULB જ્યાં સુધી હું તારા દુશ્મનોને સંપૂર્ણ હરાવી દઉં ત્યાં સુધી.’” BSB BSB: until I make Your enemies a footstool for Your feet.”’
36 ULB પિતરે એમ કહીને પૂરું કર્યું,” તેથી હું ઇચ્છું છું કે તમે અને બીજા ઇઝરાયલીઓ એ જાણો કે, આ જ ઈસુ જેને તમે વધસ્તંભે જડયા અને મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ અને ખ્રિસ્ત બંને બનાવ્યા છે.” BSB BSB: Therefore let all Israel know with certainty that God has made this Jesus, whom you crucified, both Lord and Christ!”
37 ULB પિતરે અને બીજા પ્રેરિતોએ જે કહ્યું તે લોકોએ સાંભળ્યું ત્યારે, તેઓએ જાણ્યું કે તેમણે ખોટું કર્યું છે. લોકોએ તેઓને કહ્યું,” અમારે શું કરવું જોઈએ?” BSB BSB: When the people heard this, they were cut to the heart and asked Peter and the other apostles, “Brothers, what shall we do?”
38 ULB પિતરે તેઓને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે તમારા પાપી વર્તનથી પાછા ફરવું જોઈએ.જો તમે અત્યારે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો તો અમે તમને બાપ્તિસ્મા આપીશું. ઈશ્વર તમારા પાપ માફ કરશે, અને તેઓ તમને તેમનો પવિત્ર આત્મા આપશે. BSB BSB: Peter replied, “Repent and be baptized, every one of you, in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit.
39 ULB ઈશ્વરે તમારા માટે અને તમારા બાળકોને માટે, અને બીજા જે બધા ઈસુમાં વિશ્વાસ કરે છે, તેઓ અહીંથી દૂર રહેતા હોય તેઓને માટે પણ આ કરવાનું વચન આપ્યું છે. આપણા પ્રભુ ઈશ્વર તેમનો પવિત્ર આત્મા આપણને જેઓને તેમણે તેમના લોકો થવા બોલાવ્યા છે તેઓને આપશે!” BSB BSB: This promise belongs to you and your children and to all who are far off—to all whom the Lord our God will call to Himself.”
40 ULB પિતર ઘણું બોલ્યો અને તેમને ભારપૂર્વક કહ્યું. તેણે તેઓને કહ્યું, “ઈશ્વર પાસે માંગો કે તેઓ તમને બચાવે જેથી જયારે ઈસુનો નકાર કરનારા આ દુષ્ટ લોકોને તેઓ શિક્ષા કરે ત્યારે તમને શિક્ષા ન કરે!” BSB BSB: With many other words he testified, and he urged them, “Be saved from this corrupt generation.”
41 ULB તેથી જે લોકોએ પિતરના સંદેશા પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા.તેઓમાંથી તે દિવસે વિશ્વાસીઓના સમૂહ માં આશરે ત્રણ હજાર જોડાયાં. BSB BSB: Those who embraced his message were baptized, and about three thousand were added to the believers that day.
43 ULB સર્વ લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓ ઈશ્વરને ઘણું માન આપતા હતા કારણ કે પ્રેરિતો ઘણી ચમત્કારિક બાબતો કરતા હતા. BSB BSB: A sense of awe came over everyone, and the apostles performed many wonders and signs.
44 ULB સર્વ જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓએ એ બાબતો પર પણ વિશ્વાસ કર્યો અને તેઓ નિયમિત રીતે એકઠા મળતા હતા. તેમની પાસે જે કઈ હતું તે તેઓ એકબીજાની સાથે વહેંચતા હતા. BSB BSB: All the believers were together and had everything in common.
45 ULB તેઓ સમય આવ્યે તેમની પોતાની જમીન અને બીજી વસ્તુઓ વેચી દેતા હતા, અને દરેકની જરૂરિયાત પ્રમાણે તે નાણા અન્ય લોકોને આપતા હતા. BSB BSB: Selling their possessions and goods, they shared with anyone who was in need.
46 ULB તેઓએ દરરોજ મંદિરના વિસ્તારમાં એકઠા મળવાનું ચાલુ રાખ્યું. તેઓ ઘરે સાથે મળીને ભોજન કરતા અને તેમ કરીને તેમની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેંચીને આનંદ પામતા. BSB BSB: With one accord they continued to meet daily in the temple courts and to break bread from house to house, sharing their meals with gladness and sincerity of heart,
47 ULB એમ કરીને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા, અને યરુશાલેમના સર્વ લોકો તેમને માન આપતા હતા.આવી બાબતો બની રહી હતી ત્યારે જેઓને તેમના પાપોની શિક્ષામાંથી બચાવવામાં આવ્યા હતા તેઓને પ્રભુ ઈસુ દરરોજ ઉમેરતા હતા. BSB BSB: praising God and enjoying the favor of all the people. And the Lord added to their number daily those who were being saved.
Select verses for actions: Enter goes to them and Escape comes back.