Ezekiel 15 15 Ezekiel Judgment on Jerusalem Gujarati Unlocked Literal Bible 1 ULB ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, BSB BSB: Then the word of the LORD came to me, saying,
2 ULB "હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે જંગલના વૃક્ષોમાં દ્રાક્ષવેલાઓ બીજા કોઈ વૃક્ષની ડાળી કરતાં શું અધિક છે? BSB BSB: “Son of man, how does the wood of the vine surpass any other branch among the trees in the forest?
3 ULB શું લોકો કશું બનાવવા દ્રાક્ષવેલામાંથી લાકડી લે? શું માણસ તેના પર કંઈ ભરવવાને માટે ખીલી બનાવે? BSB BSB: Can wood be taken from it to make something useful? Or can one make from it a peg on which to hang utensils?
4 ULB જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે? BSB BSB: No, it is cast into the fire for fuel. The fire devours both ends, and the middle is charred. Can it be useful for anything?
5 ULB જ્યારે તે આખું હતું, ત્યારે તે કોઈ પણ વસ્તુ બનાવવાને લાયક નહોતું; હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?" BSB BSB: Even when it was whole, it could not be made useful. How much less can it ever be useful when the fire has consumed it and charred it!
6 ULB તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ. BSB BSB: Therefore this is what the Lord GOD says: ‘Like the wood of the vine among the trees of the forest, which I have given to the fire for fuel, so I will give up the people of Jerusalem.
7 ULB હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ. જોકે તેઓ અગ્નિમાંથી બહાર નીકળી જશે તોપણ અગ્નિ તેઓને બાળી નાખશે. જ્યારે હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું. BSB BSB: And I will set My face against them. Though they may have escaped the fire, yet another fire will consume them. And when I set My face against them, you will know that I am the LORD.
8 ULB તેઓએ પાપ કર્યું છે માટે હું દેશને ઉજ્જડ કરીશ." એમ પ્રભુ યહોવાહ કહે છે! BSB BSB: Thus I will make the land desolate, because they have acted unfaithfully,’ declares the Lord GOD.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Ezekiel 15
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Ezekiel 15, and keep Opened free for readers who can’t pay.