1 ULB બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે: BSB BSB: Now these are the people of the province who came up from the captivity of the exiles carried away to Babylon by Nebuchadnezzar its king. They returned to Jerusalem and Judah, each to his own town,
2 ULB ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે. BSB BSB: accompanied by Zerubbabel, Jeshua, Nehemiah, Seraiah, Reelaiah, Mordecai, Bilshan, Mispar, Bigvai, Rehum, and Baanah. This is the count of the men of Israel:
3 ULB પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર. BSB BSB: the descendants of Parosh, 2,172;
4 ULB શફાટયાના વંશજો: ત્રણસો બોતેર. BSB BSB: the descendants of Shephatiah, 372;
5 ULB આરાહના વંશજો: સાતસો પંચોતેર. BSB BSB: the descendants of Arah, 775;
6 ULB યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર. BSB BSB: the descendants of Pahath-moab (through the line of Jeshua and Joab), 2,812;
7 ULB એલામના વંશજો: એક હજાર બસો ચોપન. BSB BSB: the descendants of Elam, 1,254;
8 ULB ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ. BSB BSB: the descendants of Zattu, 945;
9 ULB ઝાકકાયના વંશજો: સાતસો સાઠ. BSB BSB: the descendants of Zaccai, 760;
10 ULB બાનીના વંશજો: છસો બેતાળીસ. BSB BSB: the descendants of Bani, 642;
11 ULB બેબાયના વંશજો: છસો ત્રેવીસ. BSB BSB: the descendants of Bebai, 623;
12 ULB આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ. BSB BSB: the descendants of Azgad, 1,222;
13 ULB અદોનિકામના વંશજો: છસો છાસઠ. BSB BSB: the descendants of Adonikam, 666;
14 ULB બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન. BSB BSB: the descendants of Bigvai, 2,056;
15 ULB આદીનના વંશજો: ચારસો ચોપન. BSB BSB: the descendants of Adin, 454;
16 ULB આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું. BSB BSB: the descendants of Ater (through Hezekiah), 98;
17 ULB બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ. BSB BSB: the descendants of Bezai, 323;
18 ULB યોરાના વંશજો: એકસો બાર. BSB BSB: the descendants of Jorah, 112;
19 ULB હાશુમના લોકો: બસો ત્રેવીસ BSB BSB: the descendants of Hashum, 223;
20 ULB ગિબ્બારના લોકો: પંચાણું. BSB BSB: the descendants of Gibbar, 95;
21 ULB બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ. BSB BSB: the men of Bethlehem, 123;
22 ULB નટોફાના લોકો: છપ્પન. BSB BSB: the men of Netophah, 56;
23 ULB અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ. BSB BSB: the men of Anathoth, 128;
24 ULB આઝમાવેથના લોકો: બેતાળીસ. BSB BSB: the descendants of Azmaveth, 42;
25 ULB કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ. BSB BSB: the men of Kiriath-jearim, Chephirah, and Beeroth, 743;
26 ULB રામા અને ગેબાના લોકો: છસો એકવીસ. BSB BSB: the men of Ramah and Geba, 621;
27 ULB મિખ્માશના લોકો: એકસો બાવીસ. BSB BSB: the men of Michmash, 122;
28 ULB બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ. BSB BSB: the men of Bethel and Ai, 223;
29 ULB નબોના લોકો: બાવન. BSB BSB: the descendants of Nebo, 52;
30 ULB માગ્બીશના લોકો: એકસો છપ્પન. BSB BSB: the descendants of Magbish, 156;
31 ULB બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન. BSB BSB: the descendants of the other Elam, 1,254;
32 ULB હારીમના લોકો: ત્રણસો વીસ. BSB BSB: the descendants of Harim, 320;
33 ULB લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ. BSB BSB: the men of Lod, Hadid, and Ono, 725;
34 ULB યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ. BSB BSB: the men of Jericho, 345;
35 ULB સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ. BSB BSB: and the descendants of Senaah, 3,630.
36 ULB યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર. BSB BSB: The priests: The descendants of Jedaiah (through the house of Jeshua), 973;
38 ULB પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ. BSB BSB: the descendants of Pashhur, 1,247;
39 ULB હારીમના વંશજો: એક હજાર સત્તર. BSB BSB: and the descendants of Harim, 1,017.
40 ULB લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર. BSB BSB: The Levites: the descendants of Jeshua and Kadmiel (through the line of Hodaviah), 74.
41 ULB ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ. BSB BSB: The singers: the descendants of Asaph, 128.
42 ULB ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ. BSB BSB: The gatekeepers: the descendants of Shallum, the descendants of Ater, the descendants of Talmon, the descendants of Akkub, the descendants of Hatita, and the descendants of Shobai, 139 in all.
43 ULB ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ, BSB BSB: The temple servants: the descendants of Ziha, the descendants of Hasupha, the descendants of Tabbaoth,
44 ULB કેરોસ, સીહા, પાદોન, BSB BSB: the descendants of Keros, the descendants of Siaha, the descendants of Padon,
45 ULB લબાના, હગાબા, આક્કુબ, BSB BSB: the descendants of Lebanah, the descendants of Hagabah, the descendants of Akkub,
46 ULB હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો; BSB BSB: the descendants of Hagab, the descendants of Shalmai, the descendants of Hanan,
47 ULB ગિદ્દેલ, ગહાર, રાયા, BSB BSB: the descendants of Giddel, the descendants of Gahar, the descendants of Reaiah,
48 ULB રસીન, નકોદા, ગાઝ્ઝામ, BSB BSB: the descendants of Rezin, the descendants of Nekoda, the descendants of Gazzam,
49 ULB ઉઝઝા, પાસેઆ, બેસાઈ, BSB BSB: the descendants of Uzza, the descendants of Paseah, the descendants of Besai,
50 ULB આસના, મેઉનીમ, નફીસીમના વંશજો; BSB BSB: the descendants of Asnah, the descendants of Meunim, the descendants of Nephusim,
51 ULB બાકબુક, હાકૂફા અને હાર્હૂર, BSB BSB: the descendants of Bakbuk, the descendants of Hakupha, the descendants of Harhur,
52 ULB બાસ્લુથ, મહિદા, હાર્શા, BSB BSB: the descendants of Bazluth, the descendants of Mehida, the descendants of Harsha,
53 ULB બાર્કોસ, સીસરા, તેમા, BSB BSB: the descendants of Barkos, the descendants of Sisera, the descendants of Temah,
54 ULB નસીઆ અને હટીફાના વંશજો. BSB BSB: the descendants of Neziah, and the descendants of Hatipha.
55 ULB સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા, BSB BSB: The descendants of the servants of Solomon: the descendants of Sotai, the descendants of Hassophereth, the descendants of Peruda,
56 ULB યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ, BSB BSB: the descendants of Jaala, the descendants of Darkon, the descendants of Giddel,
57 ULB શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો. BSB BSB: the descendants of Shephatiah, the descendants of Hattil, the descendants of Pochereth-hazzebaim, and the descendants of Ami.
58 ULB ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા. BSB BSB: The temple servants and descendants of the servants of Solomon numbered 392 in all.
59 ULB તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે: BSB BSB: The following came up from Tel-melah, Tel-harsha, Cherub, Addan, and Immer, but they could not prove that their families were descended from Israel:
60 ULB દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન, BSB BSB: the descendants of Delaiah, the descendants of Tobiah, and the descendants of Nekoda, 652 in all.
61 ULB યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો. BSB BSB: And from among the priests: the descendants of Hobaiah, the descendants of Hakkoz, and the descendants of Barzillai (who had married a daughter of Barzillai the Gileadite and was called by their name).
62 ULB તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી BSB BSB: These men searched for their family records, but they could not find them and so were excluded from the priesthood as unclean.
63 ULB સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ. BSB BSB: The governor ordered them not to eat the most holy things until there was a priest to consult the Urim and Thummim.
64 ULB સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી. BSB BSB: The whole assembly numbered 42,360,
65 ULB તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી. BSB BSB: in addition to their 7,337 menservants and maidservants, as well as their 200 male and female singers.
66 ULB તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો, BSB BSB: They had 736 horses, 245 mules,
67 ULB ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં. BSB BSB: 435 camels, and 6,720 donkeys.
68 ULB જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં. BSB BSB: When they arrived at the house of the LORD in Jerusalem, some of the heads of the families gave freewill offerings to rebuild the house of God on its original site.
69 ULB તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં. BSB BSB: According to their ability, they gave to the treasury for this work 61,000 darics of gold, 5,000 minas of silver, and 100 priestly garments.
70 ULB યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. BSB BSB: So the priests, the Levites, the singers, the gatekeepers, and the temple servants, along with some of the people, settled in their own towns; and the rest of the Israelites settled in their towns.
Select verses for actions: Enter goes to them and Escape comes back.