1 ULB ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે. BSB BSB: Brothers, if someone is caught in a trespass, you who are spiritual should restore him with a spirit of gentleness. But watch yourself, or you also may be tempted.
3 ULB કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે. BSB BSB: If anyone thinks he is something when he is nothing, he deceives himself.
4 ULB દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે. BSB BSB: Each one should test his own work. Then he will have reason to boast in himself alone, and not in someone else.
5 ULB કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે. BSB BSB: For each one should carry his own load.
6 ULB સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો. BSB BSB: Nevertheless, the one who receives instruction in the word must share in all good things with his instructor.
8 ULB કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. BSB BSB: The one who sows to please his flesh, from the flesh will reap destruction; but the one who sows to please the Spirit, from the Spirit will reap eternal life.
9 ULB તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું. BSB BSB: Let us not grow weary in well-doing, for in due time we will reap a harvest if we do not give up.
10 ULB એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ. BSB BSB: Therefore, as we have opportunity, let us do good to everyone, and especially to the family of faith.
11 ULB જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. BSB BSB: See what large letters I am using to write to you with my own hand!
12 ULB જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે. BSB BSB: Those who want to make a good impression outwardly are trying to compel you to be circumcised. They only do this to avoid persecution for the cross of Christ.
13 ULB કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે. BSB BSB: For the circumcised do not even keep the law themselves, yet they want you to be circumcised that they may boast in your flesh.
15 ULB કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે. BSB BSB: For neither circumcision nor uncircumcision means anything. What counts is a new creation.
16 ULB જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો. BSB BSB: Peace and mercy to all who walk by this rule, even to the Israel of God.
17 ULB હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે. BSB BSB: From now on let no one cause me trouble, for I bear on my body the marks of Jesus.
18 ULB ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન. BSB BSB: The grace of our Lord Jesus Christ be with your spirit, brothers. Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.