2 ULB પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું. BSB BSB: Male and female He created them, and He blessed them. And in the day they were created, He called them “man.”
4 ULB શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Seth, Adam lived 800 years and had other sons and daughters.
5 ULB આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Adam lived a total of 930 years, and then he died.
6 ULB જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો. BSB BSB: When Seth was 105 years old, he became the father of Enosh.
7 ULB અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Enosh, Seth lived 807 years and had other sons and daughters.
8 ULB શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Seth lived a total of 912 years, and then he died.
9 ULB જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો. BSB BSB: When Enosh was 90 years old, he became the father of Kenan.
10 ULB કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Kenan, Enosh lived 815 years and had other sons and daughters.
11 ULB અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Enosh lived a total of 905 years, and then he died.
12 ULB જયારે તેના પુત્ર માહલાલેલ નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો. BSB BSB: When Kenan was 70 years old, he became the father of Mahalalel.
13 ULB માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Mahalalel, Kenan lived 840 years and had other sons and daughters.
14 ULB કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Kenan lived a total of 910 years, and then he died.
15 ULB જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો. BSB BSB: When Mahalalel was 65 years old, he became the father of Jared.
16 ULB યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Jared, Mahalalel lived 830 years and had other sons and daughters.
17 ULB માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Mahalalel lived a total of 895 years, and then he died.
18 ULB જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો. BSB BSB: When Jared was 162 years old, he became the father of Enoch.
19 ULB હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Enoch, Jared lived 800 years and had other sons and daughters.
20 ULB યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Jared lived a total of 962 years, and then he died.
22 ULB મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Methuselah, Enoch walked with God 300 years and had other sons and daughters.
23 ULB હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું. BSB BSB: So Enoch lived a total of 365 years.
24 ULB હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો. BSB BSB: Enoch walked with God, and then he was no more, because God had taken him away.
25 ULB જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો. BSB BSB: When Methuselah was 187 years old, he became the father of Lamech.
26 ULB લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Lamech, Methuselah lived 782 years and had other sons and daughters.
27 ULB મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Methuselah lived a total of 969 years, and then he died.
28 ULB જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો. BSB BSB: When Lamech was 182 years old, he had a son.
29 ULB તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, "આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે." BSB BSB: And he named him Noah, saying, “May this one comfort us in the labor and toil of our hands caused by the ground that the LORD has cursed.”
30 ULB નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. BSB BSB: And after he had become the father of Noah, Lamech lived 595 years and had other sons and daughters.
31 ULB લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. BSB BSB: So Lamech lived a total of 777 years, and then he died.
32 ULB નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો. BSB BSB: After Noah was 500 years old, he became the father of Shem, Ham, and Japheth.