Isaiah 12 12 Isaiah Judgment and hope for Judah Gujarati Unlocked Literal Bible 1 ULB તે દિવસે તું કહેશે, "હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે. BSB BSB: In that day you will say: “O LORD, I will praise You. Although You were angry with me, Your anger has turned away, and You have comforted me.
2 ULB જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ અને બીશ નહિ, કેમ કે યહોવાહ, હા, યહોવાહ મારું સામર્થ્ય તથા મારું ગીત છે. તે મારું તારણ થયા છે." BSB BSB: Surely God is my salvation; I will trust and not be afraid. For the LORD GOD is my strength and my song, and He also has become my salvation.”
3 ULB તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો. BSB BSB: With joy you will draw water from the springs of salvation,
4 ULB તે દિવસે તમે કહેશો, "યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. BSB BSB: and on that day you will say: “Give praise to the LORD; proclaim His name! Make His works known among the peoples; declare that His name is exalted.
5 ULB યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ. BSB BSB: Sing to the LORD, for He has done glorious things. Let this be known in all the earth.
6 ULB હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે." BSB BSB: Cry out and sing, O citizen of Zion, for great among you is the Holy One of Israel.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Isaiah 12
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Isaiah 12, and keep Opened free for readers who can’t pay.