1 ULB હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો. BSB BSB: Now these are the kings of the land whom the Israelites struck down and whose lands they took beyond the Jordan to the east, from the Arnon Valley to Mount Hermon, including all the Arabah eastward:
2 ULB સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું. BSB BSB: Sihon king of the Amorites, who lived in Heshbon. He ruled from Aroer on the rim of the Arnon Valley, along the middle of the valley, up to the Jabbok River (the border of the Ammonites), that is, half of Gilead,
3 ULB સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું. BSB BSB: as well as the Arabah east of the Sea of Chinnereth to the Sea of the Arabah (the Salt Sea), eastward through Beth-jeshimoth, and southward below the slopes of Pisgah.
4 ULB રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો. BSB BSB: And Og king of Bashan, one of the remnant of the Rephaim, who lived in Ashtaroth and Edrei.
5 ULB તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સીહોનની હદ સુધી, રાજ કર્યું. BSB BSB: He ruled over Mount Hermon, Salecah, all of Bashan up to the border of the Geshurites and Maacathites, and half of Gilead to the border of Sihon king of Heshbon.
6 ULB યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો. BSB BSB: Moses, the servant of the LORD, and the Israelites had struck them down and given their land as an inheritance to the Reubenites, the Gadites, and the half-tribe of Manasseh.
7 ULB યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો. BSB BSB: And these are the kings of the land that Joshua and the Israelites conquered beyond the Jordan to the west, from Baal-gad in the Valley of Lebanon to Mount Halak, which rises toward Seir (according to the allotments to the tribes of Israel, Joshua gave them as an inheritance
8 ULB આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો. BSB BSB: the hill country, the foothills, the Arabah, the slopes, the wilderness, and the Negev—the lands of the Hittites, Amorites, Canaanites, Perizzites, Hivites, and Jebusites):
9 ULB મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા, BSB BSB: the king of Jericho, one; the king of Ai, which is near Bethel, one;
10 ULB યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, BSB BSB: the king of Jerusalem, one; the king of Hebron, one;
11 ULB યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા, BSB BSB: the king of Jarmuth, one; the king of Lachish, one;
12 ULB એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા, BSB BSB: the king of Eglon, one; the king of Gezer, one;
13 ULB દબીરનો રાજા, ગદેરનો રાજા, BSB BSB: the king of Debir, one; the king of Geder, one;
14 ULB હોર્માનો રાજા, અરાદનો રાજા, BSB BSB: the king of Hormah, one; the king of Arad, one;
15 ULB લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા, BSB BSB: the king of Libnah, one; the king of Adullam, one;
16 ULB માક્કેદાનો રાજા, બેથેલનો રાજા, BSB BSB: the king of Makkedah, one; the king of Bethel, one;
17 ULB તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા, BSB BSB: the king of Tappuah, one; the king of Hepher, one;
18 ULB અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા, BSB BSB: the king of Aphek, one; the king of Lasharon, one;
19 ULB માદોનનો રાજા, હાસોરનો રાજા, BSB BSB: the king of Madon, one; the king of Hazor, one;
20 ULB શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા, BSB BSB: the king of Shimron-meron, one; the king of Achshaph, one;
21 ULB તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા, BSB BSB: the king of Taanach, one; the king of Megiddo, one;
22 ULB કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા, BSB BSB: the king of Kedesh, one; the king of Jokneam in Carmel, one;
23 ULB દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા, BSB BSB: the king of Dor in Naphath-dor, one; the king of Goiim in Gilgal, one;
24 ULB અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી. BSB BSB: and the king of Tirzah, one. So there were thirty-one kings in all.
Select verses for actions: Enter goes to them and Escape comes back.