1 ULB હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું. BSB BSB: I am the man who has seen affliction under the rod of God’s wrath.
2 ULB તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો. BSB BSB: He has driven me away and made me walk in darkness instead of light.
3 ULB તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે. BSB BSB: Indeed, He keeps turning His hand against me all day long.
4 ULB તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે. BSB BSB: He has worn away my flesh and skin; He has shattered my bones.
5 ULB દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે. BSB BSB: He has besieged me and surrounded me with bitterness and hardship.
6 ULB તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે. BSB BSB: He has made me dwell in darkness like those dead for ages.
7 ULB તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે. BSB BSB: He has walled me in so I cannot escape; He has weighed me down with chains.
8 ULB જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે. BSB BSB: Even when I cry out and plead for help, He shuts out my prayer.
9 ULB તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે. BSB BSB: He has barred my ways with cut stones; He has made my paths crooked.
10 ULB તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે. BSB BSB: He is a bear lying in wait, a lion hiding in ambush.
11 ULB તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે. BSB BSB: He forced me off my path and tore me to pieces; He left me without help.
12 ULB તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે. BSB BSB: He bent His bow and set me as the target for His arrow.
13 ULB તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે. BSB BSB: He pierced my kidneys with His arrows.
14 ULB હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે. BSB BSB: I am a laughingstock to all my people; they mock me in song all day long.
15 ULB તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે. BSB BSB: He has filled me with bitterness; He has intoxicated me with wormwood.
16 ULB વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે. BSB BSB: He has ground my teeth with gravel and trampled me in the dust.
17 ULB તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું. BSB BSB: My soul has been deprived of peace; I have forgotten what prosperity is.
18 ULB તેથી મેં કહ્યું, "મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!" BSB BSB: So I say, “My strength has perished, along with my hope from the LORD.”
19 ULB મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો! BSB BSB: Remember my affliction and wandering, the wormwood and the gall.
20 ULB મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે. BSB BSB: Surely my soul remembers and is humbled within me.
21 ULB પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે. BSB BSB: Yet I call this to mind, and therefore I have hope:
23 ULB દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે! BSB BSB: They are new every morning; great is Your faithfulness!
24 ULB મારો જીવ કહે છે, "યહોવાહ મારો હિસ્સો છે;" તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું. BSB BSB: “The LORD is my portion,” says my soul, “therefore I will hope in Him.”
25 ULB જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે. BSB BSB: The LORD is good to those who wait for Him, to the soul who seeks Him.
26 ULB યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે. BSB BSB: It is good to wait quietly for the salvation of the LORD.
27 ULB જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે. BSB BSB: It is good for a man to bear the yoke while he is still young.
28 ULB યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે. BSB BSB: Let him sit alone in silence, for the LORD has laid it upon him.
29 ULB તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય. BSB BSB: Let him bury his face in the dust—perhaps there is still hope.
30 ULB જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય. BSB BSB: Let him offer his cheek to the one who would strike him; let him be filled with reproach.
31 ULB કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ! BSB BSB: For the Lord will not cast us off forever.
32 ULB કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે. BSB BSB: Even if He causes grief, He will show compassion according to His abundant loving devotion.
33 ULB કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી. BSB BSB: For He does not willingly afflict or grieve the sons of men.
34 ULB પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા, BSB BSB: To crush underfoot all the prisoners of the land,
35 ULB પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો, BSB BSB: to deny a man justice before the Most High,
36 ULB કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી? BSB BSB: to subvert a man in his lawsuit—of these the Lord does not approve.
37 ULB પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય? BSB BSB: Who has spoken and it came to pass, unless the Lord has ordained it?
38 ULB પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ? BSB BSB: Do not both adversity and good come from the mouth of the Most High?
39 ULB જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે? BSB BSB: Why should any mortal man complain, in view of his sins?
40 ULB આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ. BSB BSB: Let us examine and test our ways, and turn back to the LORD.
41 ULB આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ. BSB BSB: Let us lift up our hearts and hands to God in heaven:
42 ULB "અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી. BSB BSB: “We have sinned and rebelled; You have not forgiven.”
43 ULB તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી. BSB BSB: You have covered Yourself in anger and pursued us; You have killed without pity.
44 ULB અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા. BSB BSB: You have covered Yourself with a cloud that no prayer can pass through.
45 ULB તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. BSB BSB: You have made us scum and refuse among the nations.
46 ULB અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. BSB BSB: All our enemies open their mouths against us.
47 ULB ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે." BSB BSB: Panic and pitfall have come upon us—devastation and destruction.
48 ULB મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે. BSB BSB: Streams of tears flow from my eyes over the destruction of the daughter of my people.
49 ULB મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી BSB BSB: My eyes overflow unceasingly, without relief,
50 ULB જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી, BSB BSB: until the LORD looks down from heaven and sees.
51 ULB મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે. BSB BSB: My eyes bring grief to my soul because of all the daughters of my city.
52 ULB તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે. BSB BSB: Without cause my enemies hunted me like a bird.
53 ULB તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે. BSB BSB: They dropped me alive into a pit and cast stones upon me.
54 ULB મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, "હું મરી ગયો છું!" BSB BSB: The waters flowed over my head, and I thought I was going to die.
55 ULB હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો. BSB BSB: I called on Your name, O LORD, out of the depths of the Pit.
56 ULB જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, "હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો." BSB BSB: You heard my plea: “Do not ignore my cry for relief.”
57 ULB જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, "બીશ નહિ!" BSB BSB: You drew near when I called on You; You said, “Do not be afraid.”
58 ULB હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે. BSB BSB: You defend my cause, O Lord; You redeem my life.
59 ULB હે યહોવાહ, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો. BSB BSB: You have seen, O LORD, the wrong done to me; vindicate my cause!
60 ULB મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે. BSB BSB: You have seen all their malice, all their plots against me.
61 ULB હે યહોવાહ, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરાં તમે સાંભળ્યાં છે. BSB BSB: O LORD, You have heard their insults, all their plots against me—
62 ULB મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો. BSB BSB: the slander and murmuring of my assailants against me all day long.
63 ULB પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે. BSB BSB: When they sit and when they rise, see how they mock me in song.
64 ULB હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો. BSB BSB: You will pay them back what they deserve, O LORD, according to the work of their hands.
65 ULB તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો. BSB BSB: Put a veil of anguish over their hearts; may Your curse be upon them!
66 ULB ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો! BSB BSB: You will pursue them in anger and exterminate them from under Your heavens, O LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.