1 ULB હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ. BSB BSB: Remember, O LORD, what has happened to us. Look and see our disgrace!
2 ULB અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે. BSB BSB: Our inheritance has been turned over to strangers, our houses to foreigners.
3 ULB અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે. BSB BSB: We have become fatherless orphans; our mothers are widows.
4 ULB અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે. BSB BSB: We must buy the water we drink; our wood comes at a price.
5 ULB જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી. BSB BSB: We are closely pursued; we are weary and find no rest.
6 ULB અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ. BSB BSB: We submitted to Egypt and Assyria to get enough bread.
7 ULB અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે. BSB BSB: Our fathers sinned and are no more, but we bear their punishment.
8 ULB ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી. BSB BSB: Slaves rule over us; there is no one to deliver us from their hands.
9 ULB અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ. BSB BSB: We get our bread at the risk of our lives because of the sword in the wilderness.
10 ULB દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે. BSB BSB: Our skin is as hot as an oven with fever from our hunger.
11 ULB તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે. BSB BSB: Women have been ravished in Zion, virgins in the cities of Judah.
12 ULB તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ. BSB BSB: Princes have been hung up by their hands; elders receive no respect.
13 ULB જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે. BSB BSB: Young men toil at millstones; boys stagger under loads of wood.
14 ULB વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે. BSB BSB: The elders have left the city gate; the young men have stopped their music.
15 ULB અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે. BSB BSB: Joy has left our hearts; our dancing has turned to mourning.
16 ULB અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે. BSB BSB: The crown has fallen from our head. Woe to us, for we have sinned!
17 ULB આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે. BSB BSB: Because of this, our hearts are faint; because of these, our eyes grow dim—
18 ULB કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે. BSB BSB: because of Mount Zion, which lies desolate, patrolled by foxes.
19 ULB પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે. BSB BSB: You, O LORD, reign forever; Your throne endures from generation to generation.
20 ULB તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે? BSB BSB: Why have You forgotten us forever? Why have You forsaken us for so long?
21 ULB હે યહોવાહ, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો. BSB BSB: Restore us to Yourself, O LORD, so we may return; renew our days as of old,
22 ULB પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો! BSB BSB: unless You have utterly rejected us and remain angry with us beyond measure.
Select verses for actions: Enter goes to them and Escape comes back.