1 ULB જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. BSB BSB: When the wall had been rebuilt and I had set the doors in place, the gatekeepers, singers, and Levites were appointed.
2 ULB મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો. BSB BSB: Then I put my brother Hanani in charge of Jerusalem, along with Hananiah the commander of the fortress, because he was a faithful man who feared God more than most.
3 ULB અને મેં તેઓને કહ્યું, "દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે." BSB BSB: And I told them, “Do not open the gates of Jerusalem until the sun is hot. While the guards are on duty, keep the doors shut and securely fastened. And appoint the residents of Jerusalem as guards, some at their posts and some at their own homes.”
4 ULB નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા. BSB BSB: Now the city was large and spacious, but there were few people in it, and the houses had not yet been rebuilt.
5 ULB મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે, BSB BSB: Then my God put it into my heart to assemble the nobles, the officials, and the people to be enrolled by genealogy. I found the genealogical register of those who had first returned, and I found the following written in it:
6 ULB "બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા, BSB BSB: These are the people of the province who came up from the captivity of the exiles carried away to Babylon by Nebuchadnezzar its king. They returned to Jerusalem and Judah, each to his own town,
7 ULB એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે. BSB BSB: accompanied by Zerubbabel, Jeshua, Nehemiah, Azariah, Raamiah, Nahamani, Mordecai, Bilshan, Mispereth, Bigvai, Nehum, and Baanah. This is the count of the men of Israel:
8 ULB પારોશના વંશજો બે હજાર એકસો બોતેર, BSB BSB: the descendants of Parosh, 2,172;
9 ULB શફાટયાના વંશજો ત્રણસો બોતેર, BSB BSB: the descendants of Shephatiah, 372;
10 ULB આરાહના વંશજો છસો બાવન, BSB BSB: the descendants of Arah, 652;
11 ULB યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર, BSB BSB: the descendants of Pahath-moab (through the line of Jeshua and Joab), 2,818;
12 ULB એલામના વંશજો એક હજાર બસો ચોપન, BSB BSB: the descendants of Elam, 1,254;
13 ULB ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ, BSB BSB: the descendants of Zattu, 845;
14 ULB ઝાકકાયના વંશજો સાતસો આઠ, BSB BSB: the descendants of Zaccai, 760;
15 ULB બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ, BSB BSB: the descendants of Binnui, 648;
16 ULB બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ, BSB BSB: the descendants of Bebai, 628;
17 ULB આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ, BSB BSB: the descendants of Azgad, 2,322;
18 ULB અદોનિકામના વંશજો છસો સડસઠ, BSB BSB: the descendants of Adonikam, 667;
19 ULB બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ, BSB BSB: the descendants of Bigvai, 2,067;
20 ULB આદીનના વંશજો છસો પંચાવન, BSB BSB: the descendants of Adin, 655;
21 ULB હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું, BSB BSB: the descendants of Ater (through Hezekiah), 98;
22 ULB હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ, BSB BSB: the descendants of Hashum, 328;
23 ULB બેસાયના વંશજો ત્રણસો ચોવીસ, BSB BSB: the descendants of Bezai, 324;
24 ULB હારીફના વંશજો એકસો બાર, BSB BSB: the descendants of Hariph, 112;
25 ULB ગિબ્યોનના વંશજો પંચાણું BSB BSB: the descendants of Gibeon, 95;
26 ULB બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી, BSB BSB: the men of Bethlehem and Netophah, 188;
27 ULB અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી, BSB BSB: the men of Anathoth, 128;
28 ULB બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ, BSB BSB: the men of Beth-azmaveth, 42;
29 ULB કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ, BSB BSB: the men of Kiriath-jearim, Chephirah, and Beeroth, 743;
30 ULB રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ, BSB BSB: the men of Ramah and Geba, 621;
31 ULB મિખ્માશના વંશજો એકસો બાવીસ, BSB BSB: the men of Michmash, 122;
32 ULB બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ, BSB BSB: the men of Bethel and Ai, 123;
33 ULB નબોના વંશજો બાવન, BSB BSB: the men of the other Nebo, 52;
34 ULB બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન, BSB BSB: the descendants of the other Elam, 1,254;
35 ULB હારીમના વંશજો ત્રણસો વીસ, BSB BSB: the descendants of Harim, 320;
36 ULB યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ, BSB BSB: the men of Jericho, 345;
37 ULB લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ, BSB BSB: the men of Lod, Hadid, and Ono, 721;
38 ULB સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ. BSB BSB: and the descendants of Senaah, 3,930.
39 ULB યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર, BSB BSB: The priests: the descendants of Jedaiah (through the house of Jeshua), 973;
40 ULB ઈમ્મેરના વંશજો એક હજાર બાવન, BSB BSB: the descendants of Immer, 1,052;
41 ULB પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ, BSB BSB: the descendants of Pashhur, 1,247;
42 ULB હારીમના વંશજો એક હજાર સત્તર, BSB BSB: and the descendants of Harim, 1,017.
43 ULB લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર. BSB BSB: The Levites: the descendants of Jeshua (through Kadmiel, through the line of Hodevah), 74.
44 ULB ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ. BSB BSB: The singers: the descendants of Asaph, 148.
45 ULB દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ. BSB BSB: The gatekeepers: the descendants of Shallum, the descendants of Ater, the descendants of Talmon, the descendants of Akkub, the descendants of Hatita, and the descendants of Shobai, 138 in all.
46 ULB ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો, BSB BSB: The temple servants: the descendants of Ziha, the descendants of Hasupha, the descendants of Tabbaoth,
47 ULB કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો, BSB BSB: the descendants of Keros, the descendants of Sia, the descendants of Padon,
48 ULB લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો, BSB BSB: the descendants of Lebanah, the descendants of Hagabah, the descendants of Shalmai,
49 ULB હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો. BSB BSB: the descendants of Hanan, the descendants of Giddel, the descendants of Gahar,
50 ULB રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો, BSB BSB: the descendants of Reaiah, the descendants of Rezin, the descendants of Nekoda,
51 ULB ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો, BSB BSB: the descendants of Gazzam, the descendants of Uzza, the descendants of Paseah,
52 ULB બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો. BSB BSB: the descendants of Besai, the descendants of Meunim, the descendants of Nephushesim,
53 ULB બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો, BSB BSB: the descendants of Bakbuk, the descendants of Hakupha, the descendants of Harhur,
54 ULB બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો, BSB BSB: the descendants of Bazlith, the descendants of Mehida, the descendants of Harsha,
55 ULB બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો, BSB BSB: the descendants of Barkos, the descendants of Sisera, the descendants of Temah,
56 ULB નસીઆના વંશજો અને હટીફાના વંશજો. BSB BSB: the descendants of Neziah, and the descendants of Hatipha.
57 ULB સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો, BSB BSB: The descendants of the servants of Solomon: the descendants of Sotai, the descendants of Sophereth, the descendants of Perida,
58 ULB યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો, BSB BSB: the descendants of Jaala, the descendants of Darkon, the descendants of Giddel,
59 ULB શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો. BSB BSB: the descendants of Shephatiah, the descendants of Hattil, the descendants of Pochereth-hazzebaim, and the descendants of Amon.
60 ULB ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા. BSB BSB: The temple servants and descendants of the servants of Solomon numbered 392 in all.
61 ULB તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ. BSB BSB: The following came up from Tel-melah, Tel-harsha, Cherub, Addon, and Immer, but they could not prove that their families were descended from Israel:
62 ULB દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ. BSB BSB: the descendants of Delaiah, the descendants of Tobiah, and the descendants of Nekoda, 642 in all.
63 ULB યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું. BSB BSB: And from among the priests: the descendants of Hobaiah, the descendants of Hakkoz, and the descendants of Barzillai (who had married a daughter of Barzillai the Gileadite and was called by their name).
64 ULB જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા. BSB BSB: These men searched for their family records, but they could not find them and so were excluded from the priesthood as unclean.
65 ULB આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ. BSB BSB: The governor ordered them not to eat the most holy things until there was a priest to consult the Urim and Thummim.
66 ULB સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા. BSB BSB: The whole assembly numbered 42,360,
67 ULB તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા. BSB BSB: in addition to their 7,337 menservants and maidservants, as well as their 245 male and female singers.
68 ULB તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં, BSB BSB: They had 736 horses, 245 mules,
69 ULB તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં. BSB BSB: 435 camels, and 6,720 donkeys.
70 ULB પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા. BSB BSB: Some of the heads of the families contributed to the project. The governor gave to the treasury 1,000 darics of gold, 50 bowls, and 530 priestly garments.
71 ULB પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં. BSB BSB: And some of the heads of the families gave to the treasury for the project 20,000 darics of gold and 2,200 minas of silver.
72 ULB બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં. BSB BSB: The rest of the people gave a total of 20,000 darics of gold, 2,000 minas of silver, and 67 priestly garments.
73 ULB તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા." BSB BSB: So the priests, Levites, gatekeepers, singers, and temple servants, along with some of the people and the rest of the Israelites, settled in their own towns. And by the seventh month the Israelites had settled in their towns.
Select verses for actions: Enter goes to them and Escape comes back.