1 ULB યહોવાહ મૂસાને કહ્યું કે, BSB BSB: Then the LORD said to Moses,
2 ULB "તું પોતાને માટે ચાંદીનાં બે રણશિંગડાં બનાવ અને તે ઘડતર કામના બનાવ. અને તું પ્રજાને બોલાવવાના તથા છાવણીમાંથી ચાલી નીકળવાના કામમાં લે. BSB BSB: “Make two trumpets of hammered silver to be used for calling the congregation and for having the camps set out.
3 ULB જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું. BSB BSB: When both are sounded, the whole congregation is to assemble before you at the entrance to the Tent of Meeting.
4 ULB પરંતુ જો યાજક એક જ રણશિંગડુંં વગાડે તો આગેવાનો, ઇઝરાયલકુળના મુખ્ય પુરુષો તારી સમક્ષ એકઠા થાય. BSB BSB: But if only one is sounded, then the leaders, the heads of the clans of Israel, are to gather before you.
5 ULB જ્યારે તમે ભયસૂચક રણશિંગડુંં વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. BSB BSB: When you sound short blasts, the camps that lie on the east side are to set out.
6 ULB બીજી વખતે રણશિંગડાં મોટા અવાજે વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે રણશિંગડુંં મોટા અવાજે વગાડવું. BSB BSB: When you sound the short blasts a second time, the camps that lie on the south side are to set out. The blasts are to signal them to set out.
7 ULB પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડુંં એકધારું વગાડવું. BSB BSB: To convene the assembly, you are to sound long blasts, not short ones.
8 ULB હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમારે પેઢી દરપેઢી કરવાનો છે. BSB BSB: The sons of Aaron, the priests, are to sound the trumpets. This shall be a permanent statute for you and the generations to come.
9 ULB અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે. BSB BSB: When you enter into battle in your land against an adversary who attacks you, sound short blasts on the trumpets, and you will be remembered before the LORD your God and saved from your enemies.
10 ULB વળી, તમારા ઉત્સવો વખતે, તમારા ઠરાવેલ પર્વોએ અને તમારા મહિનાઓના આરંભમાં તમે તમારા દહનીયાર્પણો તેમ જ શાંત્યર્પણો પર રણશિંગડુંં વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારે માટે સ્મરણાર્થે થશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું." BSB BSB: And on your joyous occasions, your appointed feasts, and the beginning of each month, you are to blow the trumpets over your burnt offerings and peace offerings to serve as a reminder for you before your God. I am the LORD your God.”
11 ULB અને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યોના મંડપ ઉપરથી મેઘ ઊપડ્યો. BSB BSB: On the twentieth day of the second month of the second year, the cloud was lifted from above the tabernacle of the Testimony,
13 ULB મૂસાને યહોવાહ તરફથી અપાયેલી આજ્ઞા મુજબ તેઓએ પોતાની પ્રથમ યાત્રા શરૂ કરી. BSB BSB: They set out this first time according to the LORD’s command through Moses.
14 ULB અને યહૂદાપુત્રોની પહેલી છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યોનો આગેવાન આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો. BSB BSB: First, the divisions of the camp of Judah set out under their standard, with Nahshon son of Amminadab in command.
15 ULB ઇસ્સાખારના દીકરાઓના કુળના સૈન્યનો આગેવાન સુઆરનો દીકરો નથાનએલ હતો. BSB BSB: Nethanel son of Zuar was over the division of the tribe of Issachar,
16 ULB અને ઝબુલોનના દીકરાઓના કુળનો સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો. BSB BSB: and Eliab son of Helon was over the division of the tribe of Zebulun.
17 ULB ત્યાર પછી મંડપ ઉપાડવામાં આવ્યો એટલે ગેર્શોનના દીકરા તથા મરારીના દીકરાઓ મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા. BSB BSB: Then the tabernacle was taken down, and the Gershonites and the Merarites set out, transporting it.
18 ULB તે પછી, રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઊપરી શદેઉરનો દીકરો અલીસૂર હતો. BSB BSB: Then the divisions of the camp of Reuben set out under their standard, with Elizur son of Shedeur in command.
19 ULB અને શિમયોનનો દીકરાના કુળના સૈન્યનો ઉપરી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ હતો. BSB BSB: Shelumiel son of Zurishaddai was over the division of the tribe of Simeon,
20 ULB અને ગાદના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દીકરો એલિયાસાફ હતો. BSB BSB: and Eliasaph son of Deuel was over the division of the tribe of Gad.
21 ULB અને કહાથીઓ પવિત્રસ્થાનમાંની સાધનસામગ્રી ઊંચકીને ચાલ્યા. તેઓ જઈ પહોંચે તે અગાઉ બીજાઓએ મંડપને ઊભો કર્યો. BSB BSB: Then the Kohathites set out, transporting the holy objects; the tabernacle was to be set up before their arrival.
22 ULB પછી એફ્રાઇમના દીકરાઓની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી અને તેના સૈન્ય પર આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો. BSB BSB: Next, the divisions of the camp of Ephraim set out under their standard, with Elishama son of Ammihud in command.
23 ULB અને મનાશ્શાના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ હતો. BSB BSB: Gamaliel son of Pedahzur was over the division of the tribe of Manasseh,
24 ULB અને બિન્યામીનના દીકરાના કુળના સૈન્યનો ઉપરી ગિદિયોનીનો દીકરો અબીદાન હતો. BSB BSB: and Abidan son of Gideoni was over the division of the tribe of Benjamin.
25 ULB પછી દાનના દીકરાઓની છાવણીની ધજા તેમનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. બધી છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો. BSB BSB: Finally, the divisions of the camp of Dan set out under their standard, serving as the rear guard for all units, with Ahiezer son of Ammishaddai in command.
26 ULB અને આશેરના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી ઓક્રાનનો દીકરા પાગિયેલ હતો. BSB BSB: Pagiel son of Ocran was over the division of the tribe of Asher,
27 ULB અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો. BSB BSB: and Ahira son of Enan was over the division of the tribe of Naphtali.
28 ULB ઇઝરાયલપ્રજાના સૈન્યોની કૂચનો ક્રમ આ મુજબ હતો. અને તેઓએ કૂચ આરંભી. BSB BSB: This was the order of march for the Israelite divisions as they set out.
29 ULB અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, "જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, 'હું તમને તે આપીશ.' અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.'' BSB BSB: Then Moses said to Hobab, the son of Moses’ father-in-law Reuel the Midianite, “We are setting out for the place of which the LORD said: ‘I will give it to you.’ Come with us, and we will treat you well, for the LORD has promised good things to Israel.”
30 ULB પણ હોબાબે મૂસાને ઉત્તર આપ્યો કે,"હું તમારી સાથે નહિ આવું. હું તો મારા પોતાના દેશમાં મારાં સગાઓ પાસે જઈશ.'' BSB BSB: “I will not go,” Hobab replied. “Instead, I am going back to my own land and my own people.”
31 ULB મૂસાએ જવાબ આપ્યો કે, "કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે. BSB BSB: “Please do not leave us,” Moses said, “since you know where we should camp in the wilderness, and you can serve as our eyes.
32 ULB અને જો તું અમારી સાથે આવશે તો એમ થશે કે, યહોવાહ અમારું જે કંઈ ભલું કરશે તેમ અમે તમારું ભલું કરીશું." BSB BSB: If you come with us, we will share with you whatever good things the LORD gives us.”
33 ULB અને તેઓએ યહોવાહના પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાહનો કરારકોશ તેમને માટે વિશ્રામસ્થાનની જગ્યા શોધવા તેઓની આગળ ચાલ્યો. BSB BSB: So they set out on a three-day journey from the mountain of the LORD, with the ark of the covenant of the LORD traveling ahead of them for those three days to seek a resting place for them.
34 ULB અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો. BSB BSB: And the cloud of the LORD was over them by day when they set out from the camp.
35 ULB અને જ્યારે કરારકોશ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે, મૂસા કહેતો, "હે યહોવાહ, તમે ઊઠો અને તમારા શત્રુઓને વેરવિખેર કરી નાખો, અને તમારો તિરસ્કાર કરનારને દૂર કરો.'' BSB BSB: Whenever the ark set out, Moses would say, “Rise up, O LORD! May Your enemies be scattered; may those who hate You flee before You.”
36 ULB અને જ્યારે કરારકોશ થોભતો ત્યારે મૂસા કહેતો કે, હે યહોવાહ, ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો." BSB BSB: And when it came to rest, he would say: “Return, O LORD, to the countless thousands of Israel.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.