1 ULB મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે: BSB BSB: These are the journeys of the Israelites when they came out of the land of Egypt by their divisions under the leadership of Moses and Aaron.
3 ULB તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા. BSB BSB: On the fifteenth day of the first month, on the day after the Passover, the Israelites set out from Rameses. They marched out defiantly in full view of all the Egyptians,
4 ULB જ્યારે મિસરવાસીઓ પોતાના પ્રથમજનિતો જેઓને યહોવાહે તેઓની મધ્યેથી મારી નાખ્યા તેઓને દફ્નાવતા હતા તે સમયે એવું બન્યું. યહોવાહે બતાવ્યું કે તેમના દેવો કરતા તે વધુ સામર્થ્ય છે. BSB BSB: who were burying all their firstborn, whom the LORD had struck down among them; for the LORD had executed judgment against their gods.
5 ULB ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી કરી. BSB BSB: The Israelites set out from Rameses and camped at Succoth.
6 ULB તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી. BSB BSB: They set out from Succoth and camped at Etham, on the edge of the wilderness.
7 ULB તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી. BSB BSB: They set out from Etham and turned back to Pi-hahiroth, opposite Baal-zephon, and they camped near Migdol.
8 ULB પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Pi-hahiroth and crossed through the sea, into the wilderness, and they journeyed three days into the Wilderness of Etham and camped at Marah.
9 ULB તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી. BSB BSB: They set out from Marah and came to Elim, where there were twelve springs and seventy palm trees, and they camped there.
10 ULB તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી. BSB BSB: They set out from Elim and camped by the Red Sea.
11 ULB તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી. BSB BSB: They set out from the Red Sea and camped in the Desert of Sin.
12 ULB તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી. BSB BSB: They set out from the Desert of Sin and camped at Dophkah.
13 ULB દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી. BSB BSB: They set out from Dophkah and camped at Alush.
14 ULB તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું. BSB BSB: They set out from Alush and camped at Rephidim, where there was no water for the people to drink.
15 ULB તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી. BSB BSB: They set out from Rephidim and camped in the Wilderness of Sinai.
16 ULB તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી. BSB BSB: They set out from the Wilderness of Sinai and camped at Kibroth-hattaavah.
17 ULB તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી. BSB BSB: They set out from Kibroth-hattaavah and camped at Hazeroth.
18 ULB તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી. BSB BSB: They set out from Hazeroth and camped at Rithmah.
19 ULB રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી. BSB BSB: They set out from Rithmah and camped at Rimmon-perez.
20 ULB રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Rimmon-perez and camped at Libnah.
21 ULB લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Libnah and camped at Rissah.
22 ULB રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Rissah and camped at Kehelathah.
23 ULB કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી. BSB BSB: They set out from Kehelathah and camped at Mount Shepher.
24 ULB શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Mount Shepher and camped at Haradah.
25 ULB હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી. BSB BSB: They set out from Haradah and camped at Makheloth.
26 ULB માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી. BSB BSB: They set out from Makheloth and camped at Tahath.
27 ULB તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Tahath and camped at Terah.
28 ULB તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Terah and camped at Mithkah.
29 ULB મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Mithkah and camped at Hashmonah.
30 ULB હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી. BSB BSB: They set out from Hashmonah and camped at Moseroth.
31 ULB મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી. BSB BSB: They set out from Moseroth and camped at Bene-jaakan.
32 ULB બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી. BSB BSB: They set out from Bene-jaakan and camped at Hor-haggidgad.
33 ULB હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી. BSB BSB: They set out from Hor-haggidgad and camped at Jotbathah.
34 ULB યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી. BSB BSB: They set out from Jotbathah and camped at Abronah.
35 ULB આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી. BSB BSB: They set out from Abronah and camped at Ezion-geber.
36 ULB એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી. BSB BSB: They set out from Ezion-geber and camped at Kadesh in the Wilderness of Zin.
37 ULB કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી. BSB BSB: They set out from Kadesh and camped at Mount Hor, on the outskirts of the land of Edom.
38 ULB યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો. BSB BSB: At the LORD’s command, Aaron the priest climbed Mount Hor and died there on the first day of the fifth month, in the fortieth year after the Israelites had come out of the land of Egypt.
39 ULB હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો. BSB BSB: Aaron was 123 years old when he died on Mount Hor.
40 ULB કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું. BSB BSB: Now the Canaanite king of Arad, who lived in the Negev in the land of Canaan, heard that the Israelites were coming.
41 ULB તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી. BSB BSB: And the Israelites set out from Mount Hor and camped at Zalmonah.
42 ULB સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી. BSB BSB: They set out from Zalmonah and camped at Punon.
43 ULB પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી. BSB BSB: They set out from Punon and camped at Oboth.
44 ULB ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી. BSB BSB: They set out from Oboth and camped at Iye-abarim on the border of Moab.
45 ULB ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી. BSB BSB: They set out from Iyim and camped at Dibon-gad.
46 ULB દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી. BSB BSB: They set out from Dibon-gad and camped at Almon-diblathaim.
47 ULB આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી. BSB BSB: They set out from Almon-diblathaim and camped in the mountains of Abarim facing Nebo.
48 ULB અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી. BSB BSB: They set out from the mountains of Abarim and camped on the plains of Moab by the Jordan across from Jericho.
49 ULB તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી. BSB BSB: And there on the plains of Moab they camped by the Jordan, from Beth-jeshimoth to Abel-shittim.
50 ULB મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું, BSB BSB: On the plains of Moab by the Jordan across from Jericho, the LORD said to Moses,
51 ULB "તું ઇઝરાયલી લોકોને કહે કે, 'જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ, BSB BSB: “Speak to the Israelites and tell them: When you cross the Jordan into the land of Canaan,
52 ULB ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો. BSB BSB: you must drive out before you all the inhabitants of the land, destroy all their carved images and cast idols, and demolish all their high places.
53 ULB તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે. BSB BSB: You are to take possession of the land and settle in it, for I have given you the land to possess.
54 ULB તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે. BSB BSB: And you are to divide the land by lot according to your clans. Give a larger inheritance to a larger clan and a smaller inheritance to a smaller one. Whatever falls to each one by lot will be his. You will receive an inheritance according to the tribes of your fathers.
55 ULB પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે. BSB BSB: But if you do not drive out the inhabitants of the land before you, those you allow to remain will become barbs in your eyes and thorns in your sides; they will harass you in the land where you settle.
56 ULB અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.'" BSB BSB: And then I will do to you what I had planned to do to them.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.