1 ULB હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો? BSB BSB: Why, O LORD, do You stand far off? Why do You hide in times of trouble?
2 ULB દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે; પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે. BSB BSB: In pride the wicked pursue the needy; let them be caught in the schemes they devise.
3 ULB કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓ યહોવાહને ધિક્કારે છે અને તેમની નિંદા કરે છે. BSB BSB: For the wicked man boasts in the cravings of his heart; he blesses the greedy and reviles the LORD.
4 ULB દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ. BSB BSB: In his pride the wicked man does not seek Him; in all his schemes there is no God.
5 ULB તે બધા સમયે સુરક્ષિત રહે છે, પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી; તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે. BSB BSB: He is secure in his ways at all times; Your lofty judgments are far from him; he sneers at all his foes.
6 ULB તે પોતાના હૃદયમાં કહે છે, "હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું." BSB BSB: He says to himself, “I will not be moved; from age to age I am free of distress.”
7 ULB તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે. BSB BSB: His mouth is full of cursing, deceit, and violence; trouble and malice are under his tongue.
8 ULB તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે; તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે. BSB BSB: He lies in wait near the villages; in ambush he slays the innocent; his eyes watch in stealth for the helpless.
9 ULB જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે; તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે. BSB BSB: He lies in wait like a lion in a thicket; he lurks to seize the oppressed; he catches the lowly in his net.
10 ULB તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે. BSB BSB: They are crushed and beaten down; the helpless fall prey to his strength.
11 ULB તે પોતાના હૃદયમાં કહે છે, "ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ." BSB BSB: He says to himself, “God has forgotten; He hides His face and never sees.”
12 ULB હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો. ગરીબોને ભૂલી ન જાઓ. BSB BSB: Arise, O LORD! Lift up Your hand, O God! Do not forget the helpless.
13 ULB દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે? અને પોતાના હૃદયમાં કહે છે, "તમે બદલો નહિ માગો." BSB BSB: Why has the wicked man renounced God? He says to himself, “You will never call me to account.”
14 ULB તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો. નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથને બચાવો છો. BSB BSB: But You have regarded trouble and grief; You see to repay it by Your hand. The victim entrusts himself to You; You are the helper of the fatherless.
15 ULB દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો; તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ. BSB BSB: Break the arm of the wicked and evildoer; call him to account for his wickedness until none is left to be found.
16 ULB યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે. BSB BSB: The LORD is King forever and ever; the nations perish from His land.
17 ULB હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો; BSB BSB: You have heard, O LORD, the desire of the humble; You will strengthen their hearts. You will incline Your ear,
18 ULB તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ. BSB BSB: to vindicate the fatherless and oppressed, that the men of the earth may strike terror no more.
Select verses for actions: Enter goes to them and Escape comes back.