Psalm 112 112 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે. BSB BSB: Hallelujah! Blessed is the man who fears the LORD, who greatly delights in His commandments.
2 ULB તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે. BSB BSB: His descendants will be mighty in the land; the generation of the upright will be blessed.
3 ULB તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે. BSB BSB: Wealth and riches are in his house, and his righteousness endures forever.
4 ULB ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે. BSB BSB: Light dawns in the darkness for the upright—for the gracious, compassionate, and righteous.
5 ULB જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે. BSB BSB: It is well with the man who is generous and lends freely, whose affairs are guided by justice.
6 ULB કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. BSB BSB: Surely he will never be shaken; the righteous man will be remembered forever.
7 ULB તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે. BSB BSB: He does not fear bad news; his heart is steadfast, trusting in the LORD.
8 ULB તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ. BSB BSB: His heart is assured; he does not fear, until he looks in triumph on his foes.
9 ULB તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે. BSB BSB: He has scattered abroad his gifts to the poor; his righteousness endures forever; his horn will be lifted high in honor.
10 ULB દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે. BSB BSB: The wicked man will see and be grieved; he will gnash his teeth and waste away; the desires of the wicked will perish.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 112
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 112, and keep Opened free for readers who can’t pay.