Psalm 12 12 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે. BSB BSB: For the choirmaster. According to Sheminith. A Psalm of David. Help, O LORD, for the godly are no more; the faithful have vanished from among men.
2 ULB દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે. BSB BSB: They lie to one another; they speak with flattering lips and a double heart.
3 ULB યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે. BSB BSB: May the LORD cut off all flattering lips and every boastful tongue.
4 ULB તેઓએ એવું કહ્યું, "અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?" BSB BSB: They say, “With our tongues we will prevail. We own our lips—who can be our master?”
5 ULB યહોવાહ કહે છે, "ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ." "જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ." BSB BSB: “For the cause of the oppressed and for the groaning of the needy, I will now arise,” says the LORD. “I will bring safety to him who yearns.”
6 ULB યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે. BSB BSB: The words of the LORD are flawless, like silver refined in a furnace, like gold purified sevenfold.
7 ULB હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો. BSB BSB: You, O LORD, will keep us; You will forever guard us from this generation.
8 ULB જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે. BSB BSB: The wicked wander freely, and vileness is exalted among men.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 12
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 12, and keep Opened free for readers who can’t pay.