Psalm 122 122 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB જ્યારે તેઓએ મને કહ્યું કે, "ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ," ત્યારે હું આનંદ પામ્યો. BSB BSB: A song of ascents. Of David. I was glad when they said to me, “Let us go to the house of the LORD.”
2 ULB હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા. BSB BSB: Our feet are standing in your gates, O Jerusalem.
3 ULB યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે. BSB BSB: Jerusalem is built up as a city united together,
4 ULB ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. BSB BSB: where the tribes go up, the tribes of the LORD, as a testimony for Israel, to give thanks to the name of the LORD.
5 ULB કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. BSB BSB: For there the thrones of judgment stand, the thrones of the house of David.
6 ULB યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. BSB BSB: Pray for the peace of Jerusalem: “May those who love you prosper.
7 ULB તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. BSB BSB: May there be peace within your walls, and prosperity inside your fortresses.”
8 ULB મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, "તારામાં શાંતિ થાઓ." BSB BSB: For the sake of my brothers and friends, I will say, “Peace be within you.”
9 ULB આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ. BSB BSB: For the sake of the house of the LORD our God, I will seek your prosperity.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 122
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 122, and keep Opened free for readers who can’t pay.