Psalm 124 124 Psalms Book 5 Gujarati Unlocked Literal Bible 1 ULB હવે ઇઝરાયલ એમ કહો, "જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત," BSB BSB: A song of ascents. Of David. If the LORD had not been on our side—let Israel now declare—
2 ULB જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, "જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત, BSB BSB: if the LORD had not been on our side when men attacked us,
3 ULB તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત. BSB BSB: when their anger flared against us, then they would have swallowed us alive,
4 ULB પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત. BSB BSB: then the floods would have engulfed us, then the torrent would have overwhelmed us,
5 ULB તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત." BSB BSB: then the raging waters would have swept us away.
6 ULB યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ. BSB BSB: Blessed be the LORD, who has not given us as prey to their teeth.
7 ULB જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. BSB BSB: We have escaped like a bird from the snare of the fowler; the net is torn, and we have slipped away.
8 ULB આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે. BSB BSB: Our help is in the name of the LORD, the Maker of heaven and earth.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 124
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 124, and keep Opened free for readers who can’t pay.