1 ULB હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો. BSB BSB: A song of ascents. O LORD, remember on behalf of David all the hardships he endured,
2 ULB તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો. BSB BSB: how he swore an oath to the LORD, and vowed to the Mighty One of Jacob:
3 ULB તેણે કહ્યું, "જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું, BSB BSB: “I will not enter my house or get into my bed,
4 ULB ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં. BSB BSB: I will not give sleep to my eyes or slumber to my eyelids,
5 ULB વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં." BSB BSB: until I find a place for the LORD, a dwelling for the Mighty One of Jacob.”
6 ULB જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો. BSB BSB: We heard that the ark was in Ephrathah; we found it in the fields of Jaar.
7 ULB ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ. BSB BSB: Let us go to His dwelling place; let us worship at His footstool.
8 ULB હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો. BSB BSB: Arise, O LORD, to Your resting place, You and the ark of Your strength.
9 ULB તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો. BSB BSB: May Your priests be clothed with righteousness, and Your saints shout for joy.
10 ULB તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો. BSB BSB: For the sake of Your servant David, do not reject Your anointed one.
11 ULB યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; "હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ. BSB BSB: The LORD swore an oath to David, a promise He will not revoke: “One of your descendants I will place on your throne.
12 ULB જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે." BSB BSB: If your sons keep My covenant and the testimony I will teach them, then their sons will also sit on your throne forever and ever.”
13 ULB હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે. BSB BSB: For the LORD has chosen Zion; He has desired it for His home:
14 ULB આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે. BSB BSB: “This is My resting place forever and ever; here I will dwell, for I have desired this home.
15 ULB હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. BSB BSB: I will bless her with abundant provisions; I will satisfy her poor with bread.
16 ULB હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે. BSB BSB: I will clothe her priests with salvation, and her saints will sing out in joy.
17 ULB ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે. BSB BSB: There I will make a horn grow for David; I have prepared a lamp for My anointed one.
18 ULB તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે. BSB BSB: I will clothe his enemies with shame, but the crown upon him will gleam.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.