Psalm 29 29 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. BSB BSB: A Psalm of David. Ascribe to the LORD, O heavenly beings, ascribe to the LORD glory and strength.
2 ULB યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. BSB BSB: Ascribe to the LORD the glory due His name; worship the LORD in the splendor of His holiness.
3 ULB યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. BSB BSB: The voice of the LORD is over the waters; the God of glory thunders; the LORD is heard over many waters.
4 ULB યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. BSB BSB: The voice of the LORD is powerful; the voice of the LORD is majestic.
5 ULB યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. BSB BSB: The voice of the LORD breaks the cedars; the LORD shatters the cedars of Lebanon.
6 ULB તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે. BSB BSB: He makes Lebanon skip like a calf, and Sirion like a young wild ox.
7 ULB યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. BSB BSB: The voice of the LORD strikes with flames of fire.
8 ULB યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. BSB BSB: The voice of the LORD shakes the wilderness; the LORD shakes the Wilderness of Kadesh.
9 ULB યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, "તેમને મહિમા હો!" BSB BSB: The voice of the LORD twists the oaks and strips the forests bare. And in His temple all cry, “Glory!”
10 ULB યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. BSB BSB: The LORD sits enthroned over the flood; the LORD is enthroned as King forever.
11 ULB યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે. BSB BSB: The LORD gives His people strength; the LORD blesses His people with peace.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 29
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 29, and keep Opened free for readers who can’t pay.