1 ULB હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; તમારા કોપમાં મને શિક્ષા ન કરો. BSB BSB: A Psalm of David, for remembrance. O LORD, do not rebuke me in Your anger or discipline me in Your wrath.
2 ULB કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે અને તમારો હાથ મને જોરથી દાબે છે. BSB BSB: For Your arrows have pierced me deeply, and Your hand has pressed down on me.
3 ULB તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી. BSB BSB: There is no soundness in my body because of Your anger; there is no rest in my bones because of my sin.
4 ULB કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે. BSB BSB: For my iniquities have overwhelmed me; they are a burden too heavy to bear.
5 ULB મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે. BSB BSB: My wounds are foul and festering because of my sinful folly.
6 ULB હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું. BSB BSB: I am bent and brought low; all day long I go about mourning.
7 ULB કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે. BSB BSB: For my loins are full of burning pain, and no soundness remains in my body.
8 ULB હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું. BSB BSB: I am numb and badly crushed; I groan in anguish of heart.
9 ULB હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો અને મારો વિલાપ તમને અજાણ્યો નથી. BSB BSB: O Lord, my every desire is before You; my groaning is not hidden from You.
10 ULB મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. BSB BSB: My heart pounds, my strength fails, and even the light of my eyes has faded.
11 ULB મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે; મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે. BSB BSB: My beloved and friends shun my disease, and my kinsmen stand at a distance.
12 ULB જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે. BSB BSB: Those who seek my life lay snares; those who wish me harm speak destruction, plotting deceit all day long.
13 ULB પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી; મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું. BSB BSB: But like a deaf man, I do not hear; and like a mute man, I do not open my mouth.
14 ULB જે માણસ સાંભળતો નથી અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું. BSB BSB: I am like a man who cannot hear, whose mouth offers no reply.
15 ULB હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો. BSB BSB: I wait for You, O LORD; You will answer, O Lord my God.
16 ULB મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ. જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે. BSB BSB: For I said, “Let them not gloat over me—those who taunt me when my foot slips.”
17 ULB કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું અને હું સતત દુઃખમાં છું. BSB BSB: For I am ready to fall, and my pain is ever with me.
18 ULB હું મારા અન્યાયને કબૂલ કરું છું; હું મારા પાપને કારણે શોક કરું છું. BSB BSB: Yes, I confess my iniquity; I am troubled by my sin.
19 ULB પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે. BSB BSB: Many are my enemies without cause, and many hate me without reason.
20 ULB તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું. BSB BSB: Those who repay my good with evil attack me for pursuing the good.
21 ULB હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ. BSB BSB: Do not forsake me, O LORD; be not far from me, O my God.
22 ULB હે પ્રભુ, મારા ઉદ્ધારક, મને સહાય કરવાને ઉતાવળ કરો. BSB BSB: Come quickly to help me, O Lord my Savior.
Select verses for actions: Enter goes to them and Escape comes back.