Psalm 6 6 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ. BSB BSB: For the choirmaster. With stringed instruments, according to Sheminith. A Psalm of David. O LORD, do not rebuke me in Your anger or discipline me in Your wrath.
2 ULB હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે. BSB BSB: Be merciful to me, O LORD, for I am frail; heal me, O LORD, for my bones are in agony.
3 ULB મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી? BSB BSB: My soul is deeply distressed. How long, O LORD, how long?
4 ULB હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો! BSB BSB: Turn, O LORD, and deliver my soul; save me because of Your loving devotion.
5 ULB કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે? BSB BSB: For there is no mention of You in death; who can praise You from Sheol?
6 ULB હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. BSB BSB: I am weary from groaning; all night I flood my bed with weeping and drench my couch with tears.
7 ULB રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. BSB BSB: My eyes fail from grief; they grow dim because of all my foes.
8 ULB ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે. BSB BSB: Depart from me, all you workers of iniquity, for the LORD has heard my weeping.
9 ULB યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે. BSB BSB: The LORD has heard my cry for mercy; the LORD accepts my prayer.
10 ULB મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે. BSB BSB: All my enemies will be ashamed and dismayed; they will turn back in sudden disgrace.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 6
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 6, and keep Opened free for readers who can’t pay.