Psalm 61 61 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો. BSB BSB: For the choirmaster. With stringed instruments. Of David. Hear my cry, O God; attend to my prayer.
2 ULB જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો. BSB BSB: From the ends of the earth I call out to You whenever my heart is faint. Lead me to the rock that is higher than I.
3 ULB કેમ કે તમે મારા આશ્રય છો, મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો. BSB BSB: For You have been my refuge, a tower of strength against the enemy.
4 ULB હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ BSB BSB: Let me dwell in Your tent forever and take refuge in the shelter of Your wings. Selah
5 ULB કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે. BSB BSB: For You have heard my vows, O God; You have given me the inheritance reserved for those who fear Your name.
6 ULB તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. BSB BSB: Increase the days of the king’s life; may his years span many generations.
7 ULB તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો. BSB BSB: May he sit enthroned in God’s presence forever; appoint Your loving devotion and Your faithfulness to guard him.
8 ULB હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું. BSB BSB: Then I will ever sing praise to Your name and fulfill my vows day by day.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 61
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 61, and keep Opened free for readers who can’t pay.