Psalm 8 8 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. BSB BSB: For the choirmaster. According to Gittith. A Psalm of David. O LORD, our Lord, how majestic is Your name in all the earth! You have set Your glory above the heavens.
2 ULB તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. BSB BSB: From the mouths of children and infants You have ordained praise on account of Your adversaries, to silence the enemy and avenger.
4 ULB ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? BSB BSB: what is man that You are mindful of him, or the son of man that You care for him?
5 ULB કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. BSB BSB: You made him a little lower than the angels; You crowned him with glory and honor.
6 ULB તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: BSB BSB: You made him ruler of the works of Your hands; You have placed everything under his feet:
7 ULB સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ, BSB BSB: all sheep and oxen, and even the beasts of the field,
8 ULB આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. BSB BSB: the birds of the air and the fish of the sea, all that swim the paths of the seas.
9 ULB હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે! BSB BSB: O LORD, our Lord, how majestic is Your name in all the earth!
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 8 What the commentators say on Psalm 8 Would life on other planets disprove Christianity?
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 8, and keep Opened free for readers who can’t pay.