1 ULB યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે. BSB BSB: A Psalm. A song for the Sabbath day. It is good to praise the LORD, and to sing praises to Your name, O Most High,
2 ULB સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો. BSB BSB: to proclaim Your loving devotion in the morning and Your faithfulness at night
3 ULB દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો. BSB BSB: with the ten-stringed harp and the melody of the lyre.
4 ULB કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ. BSB BSB: For You, O LORD, have made me glad by Your deeds; I sing for joy at the works of Your hands.
5 ULB હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે. BSB BSB: How great are Your works, O LORD, how deep are Your thoughts!
6 ULB અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી. BSB BSB: A senseless man does not know, and a fool does not understand,
7 ULB જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે. BSB BSB: that though the wicked sprout like grass, and all evildoers flourish, they will be forever destroyed.
8 ULB પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો. BSB BSB: But You, O LORD, are exalted forever!
9 ULB તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે. BSB BSB: For surely Your enemies, O LORD, surely Your enemies will perish; all evildoers will be scattered.
10 ULB તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે. BSB BSB: But You have exalted my horn like that of a wild ox; with fine oil I have been anointed.
11 ULB મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. BSB BSB: My eyes see the downfall of my enemies; my ears hear the wailing of my wicked foes.
12 ULB ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે. BSB BSB: The righteous will flourish like a palm tree, and grow like a cedar in Lebanon.
13 ULB જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે. BSB BSB: Planted in the house of the LORD, they will flourish in the courts of our God.
14 ULB વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે. BSB BSB: In old age they will still bear fruit; healthy and green they will remain,
15 ULB જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી. BSB BSB: to proclaim, “The LORD is upright; He is my Rock, and in Him there is no unrighteousness.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.