1 UDB અને હવે ભાઈઓ અને બહેનો, મને આત્મિક કૃપાદાનો વિષે તમને શીખવવા દો. હું ઇચ્છું છું કે તમે જાણો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. BSB BSB: Now about spiritual gifts, brothers, I do not want you to be uninformed.
2 UDB તમે યાદ કરી શકશો કે જ્યારેજે એક શબ્દ પણ બોલી શકતી ન હતી તે મૂર્તિને તમે ભજતા હતા, તેઓએ તમને કેવી રીતે ગેરમાર્ગે દોર્યા. BSB BSB: You know that when you were pagans, you were influenced and led astray to mute idols.
3 UDB ઈશ્વરનો આત્મા તમને જાહેર કરવા મદદ કરે છે કે, "ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે." જે કોઈ પવિત્ર આત્માથી ભરપૂર છે તે ક્યારેય કહેશે નહિ કે, "ઈસુ શાપિત છે!" BSB BSB: Therefore I inform you that no one who is speaking by the Spirit of God says, “Jesus be cursed,” and no one can say, “Jesus is Lord,” except by the Holy Spirit.
4 UDB પવિત્ર આત્મા ખ્રિસ્તના લોકોને ઘણાં કૃપાદાનો આપે છે, પરંતુ આત્મા તો એકનોએક જ છે. BSB BSB: There are different gifts, but the same Spirit.
5 UDB ઈશ્વરની સેવા કરવા માટે ઘણા અલગ અલગ માર્ગો છે, પરંતુ પ્રભુ તો માત્ર એક જ છે. BSB BSB: There are different ministries, but the same Lord.
6 UDB વળી ઈશ્વરના રાજ્યમાં કામ કરવા માટે પણ લોકો પાસે ઘણા માર્ગો છે, પરંતુ જે પોતાના લોકોને તેમને માટે કાર્ય કરવા સામર્થ્ય આપે છે તે તો પ્રભુ જ છે. BSB BSB: There are different ways of working, but the same God works all things in all people.
7 UDB ઈશ્વર શક્ય બનાવે છે કે દરેક વિશ્વાસી દર્શાવી શકે કે તેની પાસે પવિત્ર આત્માનું કેટલુંક સામર્થ્ય છે; સર્વ વિશ્વાસીઓ સાથે મળીને ઈશ્વર પર વધુ વિશ્વાસ કરે તથા તેઓને માન આપે માટે તેઓને મદદ કરવા ઈશ્વર આમ કરે છે. BSB BSB: Now to each one the manifestation of the Spirit is given for the common good.
9 UDB પવિત્ર આત્મા બીજા વિશ્વાસીને અદ્દભુત બાબતો માટે ઈશ્વર પર વિશ્વાસ કરવાનું દાન આપે છે. વળી બીજી વ્યક્તિને તેઓ લોકોને સાજાપણું મળે માટે પ્રાર્થના કરવાનું દાન આપે છે. BSB BSB: to another faith by the same Spirit, to another gifts of healing by that one Spirit,
10 UDB પવિત્ર આત્મા કેટલાક વિશ્વાસીઓને પરાક્રમી કાર્યો કરવા સમર્થ કરે છે કે જેથી લોકો ઈશ્વરની સ્તુતિ કરે. વળી બીજા વિશ્વાસીઓને, તેઓ ઈશ્વર પાસેથી આવેલો સંદેશ કહેવા સમર્થ કરે છે. પવિત્ર આત્મા બીજા વિશ્વાસીઓને ઈશ્વરનો આદર કે અનાદર કરતા આત્માઓ વચ્ચેનો ભેદ પારખવા સમર્થ કરે છે. હજુ બીજાઓને, પવિત્ર આત્મા વિવિધ પ્રકારની ભાષાઓ આપે છે કે જેમાં તેઓ ઈશ્વર તરફથી મેળવેલ સંદેશ કહે, અને બીજાઓને તે ભાષામાંથી આપણી ભાષામાં અર્થઘટન કરવા સમર્થ કરે છે. BSB BSB: to another the working of miracles, to another prophecy, to another distinguishing between spirits, to another speaking in various tongues, and to still another the interpretation of tongues.
11 UDB ફરી અને ફરી આપણે ઘણાં જુદાં કૃપાદાન જોઈએ છીએ, પરંતુ તેઓ તો એક જ પવિત્ર આત્મા છે કે જેઓ પોતાની ઇચ્છા પ્રમાણે, દરેક વ્યક્તિને આ કૃપાદાનો આપે છે. BSB BSB: All these are the work of one and the same Spirit, who apportions them to each one as He determines.
13 UDB કારણ કે ખ્રિસ્તના આત્માથી, બાપ્તિસ્મા પામવા દ્વારા, આપણે દરેક ખ્રિસ્તના શરીરમાં જોડાયા. આપણી પશ્ચાદભૂમિકા યહૂદી અથવા ગ્રીક, દાસ અથવા મુક્ત જે કંઇ હતી તેનાથી કંઈ ફરક પડતો નથી, પરંતુ આપણામાંના દરેકે પવિત્ર આત્માનાં કૃપાદાન પ્રાપ્ત કર્યાં. BSB BSB: For in one Spirit we were all baptized into one body, whether Jews or Greeks, slave or free, and we were all given one Spirit to drink.
14 UDB યાદ રાખો, શરીર તે માત્ર એક અવયવ નથી, પરંતુ ઘણા અવયવો સાથે કાર્ય કરે છે કે જેથી સંપૂર્ણ શરીર બને. BSB BSB: For the body does not consist of one part, but of many.
15 UDB જો તમારો પગ તમારી સાથે વાત કરે અને કહે, "હું હાથ નથી, તેથી, હું તમારા શરીરનો અવયવ નથી," તો કારણ કે તે હાથ જેવો નથી તેથી તે તમારા શરીરનો ઓછા મહત્ત્વનો અવયવ નથી બનતો. BSB BSB: If the foot should say, “Because I am not a hand, I do not belong to the body,” that would not make it any less a part of the body.
16 UDB અને જો તમારો કાન તમને કહે, "હું આંખ નથી, તે કારણે, શરીરમાં મારું કોઈ સ્થાન નથી," તો કારણ કે તે આંખ નથી તેથી તે તમારા શરીરનો ઓછા મહત્ત્વનો અવયવ નથી બનતો. BSB BSB: And if the ear should say, “Because I am not an eye, I do not belong to the body,” that would not make it any less a part of the body.
17 UDB જો તમારું આખુ શરીર આંખ હોત, તો જેનાથી સાંભળી શકાય તેવું કંઈ જ ન હોત. જો તમારું આખું શરીર કાન હોત, તો જેનાથી સૂંઘી શકાય તેવું કંઈ જ ન હોત. BSB BSB: If the whole body were an eye, where would the sense of hearing be? If the whole body were an ear, where would the sense of smell be?
18 UDB પરંતુ ઈશ્વરે શરીરના દરેક અવયવને સાથે જોડ્યાં છે, અને તેમણે જે રીતે તેની યોજના કરી છે તેવી જ રીતે તે કાર્ય કરે છે. દરેક અવયવની જરૂર છે. BSB BSB: But in fact, God has arranged the members of the body, every one of them, according to His design.
19 UDB જો આપણામાંનો દરેક બીજા અવયવ જેવો જ હોત, તો આપણી પાસે શરીર હોત જ નહીં. BSB BSB: If they were all one part, where would the body be?
20 UDB આપણે સર્વ ઘણા સભ્યો છીએ, પરંતુ માત્ર એક જ શરીર છે. BSB BSB: As it is, there are many parts, but one body.
21 UDB તમારા શરીરમાં, આંખ હાથને એમ ન કહી શકે, "મને તારી જરૂર નથી"; વાસ્તવમાં તેને હાથની જરૂર છે જ. અથવા પછી માથું પગને આમ ન કહી શકે, "મને તારી જરૂર નથી." BSB BSB: The eye cannot say to the hand, “I do not need you.” Nor can the head say to the feet, “I do not need you.”
22 UDB વળી જે અવયવ નબળા છે તેઓ સર્વ પણ આખા શરીર માટે અનિવાર્ય છે. BSB BSB: On the contrary, the parts of the body that seem to be weaker are indispensable,
23 UDB જે અવયવને બીજાઓ જુએ ત્યારે આપણે શરમાઈએ છીએ, તેને ઢાંકવા આપણે વધારે કાળજી લઈએ છીએ. તે રીતે તે અવયવ માટે આપણે વધારે માન દર્શાવીએ છીએ. BSB BSB: and the parts we consider less honorable, we treat with greater honor. And our unpresentable parts are treated with special modesty,
24 UDB પરંતુ ઈશ્વરે વિશિષ્ટ અવયવોને ઓછા મહત્વના અવયવો સાથે જોડ્યા છે. અને ઈશ્વર ઢાંકવામાં આવતા અવયવોને માન આપે છે, કારણ કે તેઓ પણ શરીરના અવયવ છે. BSB BSB: whereas our presentable parts have no such need. But God has composed the body and has given greater honor to the parts that lacked it,
25 UDB ઈશ્વર આ રીતે સમગ્ર શરીરને માન આપે છે કે જેથી મંડળીમાં કોઈ ભાગલા ન હોય, અને ખ્રિસ્તના શરીરના સભ્યો શરીરના બીજા સભ્યોની કાળજી, તેઓના હેતુ અથવા તેઓની ભૂમિકા, દાનો અથવા ક્ષમતાની સામે ન જોતાં સમાન સ્નેહથી લે. BSB BSB: so that there should be no division in the body, but that its members should have mutual concern for one another.
26 UDB આપણે સર્વ એક શરીર છીએ તે કારણે જ્યારે એક સભ્ય સહન કરે છે ત્યારે આપણે સર્વ સહન કરીએ છીએ. જ્યારે કોઈ બાબત ખ્રિસ્તમાં પરિપૂર્ણ કરવાને કારણે એક સભ્યને માન મળે છે, ત્યારે આખું શરીર સાથે મળીને આનંદ કરે છે. BSB BSB: If one part suffers, every part suffers with it; if one part is honored, every part rejoices with it.
27 UDB હવે તમે ખ્રિસ્તનું શરીર છો, અને વ્યક્તિગત રીતે, તમે સર્વ તેના સભ્યો છો. BSB BSB: Now you are the body of Christ, and each of you is a member of it.
28 UDB ઈશ્વરે મંડળીને ભેટ સ્વરૂપે લોકો આપ્યા છે. તેમણે મંડળીને પ્રથમ તો પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા શિક્ષકો, પછી જેઓ પરાક્રમી કૃત્યો કરે છે તેઓ, જેઓ સાજાપણું આપે છે તેઓ, જેઓ મદદ કરે છે તેઓ, જેઓ વહીવટી કાર્ય કરે છે તેઓ, અને જેઓને પવિત્ર આત્માએ વિવિધ પ્રકારની ભાષાઓ આપી છે તેઓ આપ્યા છે. BSB BSB: And in the church God has appointed first of all apostles, second prophets, third teachers, then workers of miracles, and those with gifts of healing, helping, administration, and various tongues.
29 UDB આપણામાંના બધાં જ પ્રેરિતો નથી. બધાં જ પ્રબોધકો નથી. બધાં જ શિક્ષકો નથી. બધાં જ પરાક્રમી કાર્યો કરતા નથી. BSB BSB: Are all apostles? Are all prophets? Are all teachers? Do all work miracles?
30 UDB આપણામાંના બધા જ માંદાઓને સાજા કરી શકતા નથી. આપણામાંના બધા જ વિશિષ્ટ ભાષાઓમાં બોલી શકતા નથી. આપણામાંના બધા જ અન્ય ભાષાઓમાં સંદેશાઓનું અર્થઘટન કરી શકતા નથી. BSB BSB: Do all have gifts of healing? Do all speak in tongues? Do all interpret?
31 UDB પરંતુ હું ઇચ્છું છું કે તમે આતુરતાથી મહાન કૃપાદાનો મેળવવાનો પ્રયાસ કરો. અને હવે, હું તમને વધુ ઉત્તમ માર્ગ બતાવીશ. BSB BSB: But eagerly desire the greater gifts. And now I will show you the most excellent way.
Select verses for actions: Enter goes to them and Escape comes back.