1 UDB હવે હું પાઊલ, તમને વિનંતી કરું છું અને જ્યારે હું વિનંતી કરું છું ત્યારે હું નમ્ર અને સાલસ છું, કારણ કે ખ્રિસ્તે મને એવો બનાવ્યો છે: જ્યારે હું તમારી સમક્ષ હતો ત્યારે શરમાળ હતો, પણ જ્યારે તમારાથી દૂર છું અને તમને પત્ર લખું છું ત્યારે હિંમતવાન છું, BSB BSB: Now by the mildness and gentleness of Christ, I appeal to you—I, Paul, who am humble when face to face with you, but bold when away.
2 UDB હું તમને વિનંતી કરું છું કે, જ્યારે હું તમારી પાસે આવું ત્યારે મારે કઠોર થવું ન પડે. તો પણ, મને બીક છે કે જે લોકો એવું ધારે છે કે અમે માનવી ધોરણો પ્રમાણે વર્તીએ છીએ તેમની વિરુદ્ધ બોલવા મારે એવા થવું પડશે. BSB BSB: I beg you that when I come I may not need to be as bold as I expect toward those who presume that we live according to the flesh.
3 UDB કેમ કે અમે માનવીય શરીરોમાં જીવીએ છીએ તોપણ અમે સૈન્યો લડે છે તેમ લડીએ છીએ. BSB BSB: For though we live in the flesh, we do not wage war according to the flesh.
4 UDB અને અમે હથિયારો વડે લડીએ છીએ, પણ તે હથિયારો માણસો દ્વારા સર્જાયેલાં નથી, પણ ઈશ્વરે સર્જેલાં છે. આ હથિયારો શક્તિશાળી છે, એટલાં શક્તિશાળી કે તેઓ જુઠ્ઠી દલીલોને તોડી પાડી શકે છે. BSB BSB: The weapons of our warfare are not the weapons of the flesh. Instead, they have divine power to demolish strongholds.
5 UDB આ રીતે અમે દરેક જૂઠ્ઠી દલીલોને અને જેઓ સર્વ ઈશ્વરની વિરુદ્ધ ઊઠે છે તેઓને તોડી પાડી શકીએ છીએ. આ એ લોકો છે કે જેઓ અન્ય લોકોને ઈશ્વરને ઓળખવાથી દૂર રાખવા પ્રયાસ કરે છે. અમે લોકોના દરેક વિચારોને વશ કરીને તેમને અમારા નિયંત્રણમાં લાવીએ છીએ. જેઓ ઈશ્વરને આધીન થતા નથી તેઓમાં ઈશ્વર કાર્ય કરશે, અને તેઓ તેમની તરફ ફરશે, અને એક દિવસ તેઓ ખ્રિસ્તને આધીન થશે. BSB BSB: We demolish arguments and every presumption set up against the knowledge of God; and we take captive every thought to make it obedient to Christ.
6 UDB જ્યારે તમે સંપૂર્ણપણે ખ્રિસ્તને આધીન થશો ત્યારે જેઓ તેમને આધીન થતા નથી તેમને શિક્ષા કરવા અમે તૈયાર હોઈશું. BSB BSB: And we will be ready to punish every act of disobedience, as soon as your obedience is complete.
7 UDB તમારે સ્પષ્ટ હકીકતો તરફ જોવું જોઈએ. જો કોઈને એવો વિશ્વાસ છે કે તે ખ્રિસ્તનો છે, તો અમે પણ ખ્રિસ્તના છીએ! BSB BSB: You are looking at outward appearances. If anyone is confident that he belongs to Christ, he should remind himself that we belong to Christ just as much as he does.
8 UDB જ્યારે મારા પ્રેરિતપદના અધિકારનું મેં અભિમાન કર્યું, ત્યારે તે તમને વધુ પડતું લાગ્યું હશે. પણ ઈશ્વરે તે અધિકાર તમને નુકસાન કરવા માટે નહિ, પણ તમને મદદ કરવા અને તમને મજબૂત બનાવવા માટે આપ્યો. તેથી ઈશ્વરે મને આપેલા અધિકાર વિષે હું શરમાતો નથી. BSB BSB: For even if I boast somewhat excessively about the authority the Lord gave us for building you up rather than tearing you down, I will not be ashamed.
9 UDB જો કે જ્યારે તમે મારા પત્રો વાંચો ત્યારે તમને કઠણ લાગે, પણ તેથી તમે ગભરાશો નહિ એવું હું ઇચ્છું છું. તેથી જ મેં તમને લખ્યું. BSB BSB: I do not want to seem to be trying to frighten you by my letters.
10 UDB કેટલાક લોકો જેઓ મને જાણે છે અને મારા પત્રો વાંચે છે તેઓ કહે છે, "પાઉલના પત્રોને આપણે ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે તેઓ બહુ જોરદાર બાબતો કહે છે, પણ જ્યારે તે આપણી સાથે હોય છે ત્યારે તે શારીરિક રીતે નબળો હોય છે અને તેની વાતો સાંભળવા લાયક હોતી નથી." BSB BSB: For some say, “His letters are weighty and forceful, but his physical presence is unimpressive, and his speaking is of no account.”
11 UDB જેઓ મારી ટીકા કરે છે તેઓ સમજી લે કે જે અમે અમારા પત્રોમાં લખીએ છીએ એ જ બાબતો જ્યારે અમે તમારી સાથે હોઈએ છીએ ત્યારે અમે કરીએ છીએ. BSB BSB: Such people should consider that what we are in our letters when absent, we will be in our actions when present.
12 UDB જેઓ પોતાનાં વખાણ કરે છે તેઓની સાથે અમે અમારી જાતને સરખાવવા પણ માગતા નથી. જ્યારે તેઓ પોતાને એક બીજાની સાથે સરખાવે છે, ત્યારે એવું સાબિત કરે છે કે તેઓ મૂર્ખ છે. BSB BSB: We do not dare to classify or compare ourselves with some who commend themselves. When they measure themselves by themselves and compare themselves with themselves, they show their ignorance.
13 UDB ઈશ્વરે અમને જે કરવા જણાવ્યું છે તે સંબંધી જ અમે અભિમાન કરીશું. અને જે રીતે તેમણે અમને કાર્ય કરવાનું કહ્યું છે તે જ રીતે અમે કરીશું; એ કાર્યમાં તમારો પણ સમાવેશ થાય છે. BSB BSB: We, however, will not boast beyond our limits, but only within the field of influence that God has assigned to us—a field that reaches even to you.
14 UDB જ્યારે અમે તમારી પાસે આવ્યા ત્યારે ઈશ્વરે અમને કામ સોંપ્યું હતું તેનાથી આગળ અમે ગયા ન હતા. તેમણે અમને તમારો પ્રદેશ સોંપ્યો હતો, અને ખ્રિસ્ત વિશેનો શુભ સંદેશ તમને પ્રગટ કરનારા અમે પ્રથમ હતા. BSB BSB: We are not overstepping our bounds, as if we had not come to you. Indeed, we were the first to reach you with the gospel of Christ.
15 UDB ઈશ્વરે બીજાઓને સોપેલું કાર્ય જાણે અમે કર્યું હોય તેમ અમે અભિમાન કરતા નથી. તેથી ઊલટું, અમે આશા રાખીએ છીએ કે તમે પ્રભુ પર વધતો અને વધતો વિશ્વાસ કરો, અને એ જ પ્રમાણે, ઈશ્વર અમને વધારે મોટો પ્રદેશ કામ કરવા માટે આપશે. BSB BSB: Neither do we boast beyond our limits in the labors of others. But we hope that as your faith increases, our area of influence among you will greatly increase as well,
16 UDB અમે એવી પણ આશા રાખીએ છીએ કે તમે જ્યાં રહો છો તે સિવાયના પ્રદેશોના લોકોમાં પણ અમે શુભ સંદેશ પ્રગટ કરીએ. પ્રભુના અન્ય સેવકો તેમના પોતાના કાર્ય-પ્રદેશોમાં જ્યાં તેઓ તેમની સેવા કરી રહ્યા છે તેમના કાર્યનો યશ અમે લઈશું નહિ. BSB BSB: so that we can preach the gospel in the regions beyond you. Then we will not be boasting in the work already done in another man’s territory.
17 UDB શાસ્ત્રવચન કહે છે કે, "જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે." BSB BSB: Rather, “Let him who boasts boast in the Lord.”
18 UDB જ્યારે કોઈ વ્યક્તિ તેણે જે કર્યું છે તે માટે આત્મષ્લાઘા કરે છે, ત્યારે તે કરવા બદલ ઈશ્વર તેને બદલો આપનાર નથી, પણ તેને બદલે, જેઓને તેઓ મંજૂર રાખે છે તેઓને તે બદલો આપશે. BSB BSB: For it is not the one who commends himself who is approved, but the one whom the Lord commends.
Select verses for actions: Enter goes to them and Escape comes back.