1 UDB હું આ બાબતોને સ્પષ્ટ કરવા માટે તમારી પાસે આ ત્રીજી વાર આવું છું. આ પ્રશ્નોને હલ કરવાનો સિધ્ધાંત શાસ્ત્રમાં જણાવ્યો છે: "બીજાની વિરુદ્ધનું કોઈપણ દોષારોપણ બે કે ત્રણ વ્યક્તિઓની સાક્ષી પર આધારિત હોવું જોઈએ," માત્ર એકની જ સાક્ષી પર આધારિત નહીં. BSB BSB: This is the third time I am coming to you. “Every matter must be established by the testimony of two or three witnesses.”
2 UDB મારી બીજી મુલાકાત વખતે જ્યારે હું ત્યાં હતો ત્યારે જેઓએ પાપ કર્યું હતું અને જેઓના પર મંડળીની સમક્ષ તહોમત મૂકવામાં આવ્યું હતું તેઓને, અને આખી મંડળીને મેં કહ્યું હતું, અને હું ફરીથી કહીશ: હું આ તહોમતને અવગણીશ નહીં. BSB BSB: I already warned you the second time I was with you. So now in my absence I warn those who sinned earlier and everyone else: If I return, I will not spare anyone,
3 UDB હું તમને આ જણાવું છું કારણ કે ખિસ્ત મારા દ્વારા બોલી રહ્યા છે તેની તમને સાબિતી જોઈએ છે. તમારી સાથે વ્યવહાર કરવામાં તેઓ નિર્બળ નથી; તેને બદલે, તેઓ તેમના મહાન સામર્થ્ય વડે તમારામાં કાર્ય કરી રહ્યા છે. BSB BSB: since you are demanding proof that Christ is speaking through me. He is not weak in dealing with you but is powerful among you.
4 UDB ખ્રિસ્તના નમૂના દ્વારા આપણે શીખીએ છીએ, કારણ કે જ્યારે તેઓ નબળા હતા ત્યારે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા, છતાં ઈશ્વરે તેમને સજીવન કર્યા. અને આપણે પણ, જ્યારે જીવીએ છીએ અને તેમના નમૂનાને અનુસરીએ છીએ ત્યારે નિર્બળ છીએ, પણ તમારામાંના કેટલાક જેઓએ આ પાપ કર્યાં છે તેના વિષે જ્યારે અમે તમારી સાથે વાત કરીએ છીએ ત્યારે, ખ્રિસ્તની સાથે, ઈશ્વર અમને પણ સામર્થ્યવાન કરશે. BSB BSB: For He was indeed crucified in weakness, yet He lives by God’s power. For we are also weak in Him, yet by God’s power we will live with Him concerning you.
6 UDB અને મને આશા છે કે તમને જોવા મળશે કે અમે આ કસોટીમાં સફળ થઈએ છીએ અને ખ્રિસ્ત અમારામાં જીવે છે. BSB BSB: And I hope you will realize that we have not failed the test.
7 UDB હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખરાબ કામ ન કરો. અમે આના સંબંધી પ્રાર્થના કરીએ છીએ, એ માટે નહીં કે કસોટીમાંથી પાર ઊતરવા દ્વારા અમે તમારા કરતાં સારા દેખાઈએ. પણ તેને બદલે, અમે ઇચ્છા રાખીએ છીએ કે તમે યોગ્ય બાબતો જાણો અને કરો. કદાચ અમે નિષ્ફળ જતા હોઈએ એવું લાગે તોપણ, અમે ઇચ્છા રાખીએ છીએ કે તમે સફળ થાઓ. BSB BSB: Now we pray to God that you will not do anything wrong—not that we will appear to have stood the test, but that you will do what is right, even if we appear to have failed.
8 UDB અમે જે કરીએ છીએ તેનું નિયંત્રણ સત્ય કરે છે; અમે સત્યની વિરુદ્ધ કંઈ કરી શકતા નથી. BSB BSB: For we cannot do anything against the truth, but only for the truth.
9 UDB જ્યારે અમે નિર્બળ છીએ અને તમે બળવાન છો ત્યારે અમે આનંદ પામીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે હંમેશાં ઈશ્વર પર વિશ્વાસ રાખો અને તેમને સંપૂર્ણપણે આધીન થાઓ. BSB BSB: In fact, we rejoice when we are weak but you are strong, and our prayer is for your perfection.
10 UDB જ્યારે હું તમને આ લખું છું ત્યારે હું તમારાથી દૂર છું. જ્યારે હું તમારી પાસે આવીશ ત્યારે, મારે તમારી સાથે સખતાઈથી વર્તવું ન પડે. કેમ કે પ્રભુએ મને પ્રેરિત બનાવ્યો છે, તેથી હું તમને નિર્બળ કરવાનું નહીં પણ ઉત્તેજન આપવાનું પસંદ કરું છું. BSB BSB: This is why I write these things while absent, so that when I am present I will not need to be severe in my use of the authority that the Lord gave me for building you up, not for tearing you down.
11 UDB ભાઈઓ અને બહેનો, છેલ્લી બાબત આ છે: આનંદ કરો! તમે જે રીતે વર્તતા હતા તેથી વિશેષ સારી રીતે કાર્ય કરો અને વર્તન કરો, અને પ્રભુ તમને હિંમત આપશે. એકબીજા સાથે સંમત થાઓ અને સાથે મળીને શાંતિમાં રહો. જો તમે આ બાબતો કરશો તો, ઈશ્વર કે જેઓ તમને પ્રેમ કરે છે અને શાંતિ આપે છે, તેઓ તમારી સાથે રહેશે. BSB BSB: Finally, brothers, rejoice! Aim for perfect harmony, encourage one another, be of one mind, live in peace. And the God of love and peace will be with you.
12 UDB એકબીજાનો એવી રીતે આવકાર કરો કે જેથી બધા લોકો કહે કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો. BSB BSB: Greet one another with a holy kiss.
13 UDB અહીં અમે બધા કે જેઓને ઈશ્વરે પોતાના માટે અલગ કર્યા છે તેઓ, તમને સલામ પાઠવીએ છીએ. BSB BSB: All the saints send you greetings.
Select verses for actions: Enter goes to them and Escape comes back.