1 UDB હું, પાઉલ, સિલાસ, અને તિમોથી, થેસ્સલોનિકા શહેરમાં ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જોડાયેલું જે વિશ્વાસી જૂથ છે તેઓને આ પત્ર લખીએ છીએ. BSB BSB: Paul, Silvanus, and Timothy, To the church of the Thessalonians in God our Father and the Lord Jesus Christ:
2 UDB અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ, તમારા પ્રત્યે દયાળુપણે વર્તો અને તમને શાંતિ આપવાનું ચાલુ રાખો. BSB BSB: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ.
3 UDB અમારા સાથી વિશ્વાસીઓ, અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને અમારે આમ કરવું જોઈએ, કારણ કે તમે પ્રભુ ઈસુ પર વિશેષ પ્રમાણમાં વિશ્વાસ કરો છો, અને તમારામાંનો દરેક એકબીજાને વધુ અને વધુ પ્રેમ કરે છે. BSB BSB: We are obligated to thank God for you all the time, brothers, as is fitting, because your faith is growing more and more, and your love for one another is increasing.
4 UDB તેથી, ઈશ્વરમાં અન્ય વિશ્વાસી જૂથો સમક્ષ અમે તમારી વાત ગર્વથી કરીએ છીએ. અમે તેઓને કહીએ છીએ કે તમે કેટલા ધીરજવાન છો અને અન્ય લોકોએ તમને વારંવાર હેરાન કર્યા છતાં પણ કેવી રીતે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું છે. BSB BSB: That is why we boast among God’s churches about your perseverance and faith in the face of all the persecution and affliction you are enduring.
5 UDB તમે તે તકલીફો સહન કરો છો તે કારણે અમે સ્પષ્ટપણે જાણીએ છીએ કે ઈશ્વર ન્યાયપૂર્ણ રીતે સર્વ લોકોનો ન્યાય કરશે. તમારા સંબંધમાં, તેઓ બધા સમક્ષ જાહેર કરશે કે તમે હંમેશાં માટે તેમની સાથે રાજ કરવા યોગ્ય છો, કારણ કે તમે તેમના પર વિશ્વાસ રાખતાં સહન કરી રહ્યા છો. BSB BSB: All this is clear evidence of God’s righteous judgment. And so you will be counted worthy of the kingdom of God, for which you are suffering.
6 UDB જે લોકો તમને તકલીફ પહોચાડે છે, તેઓને ઈશ્વર અવશ્ય તકલીફ પહોંચાડશે કારણ કે તેમ કરવું તેમને માટે યોગ્ય છે. BSB BSB: After all, it is only right for God to repay with affliction those who afflict you,
7 UDB તમારી મુશ્કેલીઓમાંથી તમને પાર પાડવા દ્વારા તેઓ તમને બદલો આપે તે તેઓને યોગ્ય લાગે છે. જ્યારે આપણા પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી બધાના જોતાં, પોતાના શક્તિશાળી દૂતો સાથે આવશે ત્યારે તેઓ તમારા અને અમારા, બંને માટે તે પ્રમાણે કરશે. BSB BSB: and to grant relief to you who are oppressed and to us as well. This will take place when the Lord Jesus is revealed from heaven with His mighty angels
8 UDB પછી, જે લોકો તેમના પ્રતિ પ્રામાણિક નથી, જેઓ પ્રભુ ઈસુના શુભ સંદેશને માનવાની ના પાડે છે તે લોકોને તેઓ ધગધગતી આગથી શિક્ષા કરશે. BSB BSB: in blazing fire, inflicting vengeance on those who do not know God and do not obey the gospel of our Lord Jesus.
10 UDB પ્રભુ ઈસુ, ઈશ્વરે નક્કી કરેલા સમયે જ્યારે સ્વર્ગમાંથી પાછા આવશે ત્યારે તેઓ તે પ્રમાણે કરશે. તેના પરિણામે, આપણે જેઓ તેમના લોકો છે તેઓ તેમની સ્તુતિ કરીશું અને તેમને જોઇને નવાઈ પામીશું. અને તમે પણ, ત્યાં હશો, કારણ કે અમે તમને જે કહ્યું તેના પર તમે ગંભીરતાપૂર્વક વિશ્વાસ કર્યો. BSB BSB: on the day He comes to be glorified in His saints and regarded with wonder by all who have believed, including you who have believed our testimony.
11 UDB તમે આ રીતે ઈસુની સ્તુતિ કરો માટે અમે તમારા માટે હમેશાં પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમને તેડવામાં આવ્યા છે તે નવા માર્ગે ચાલવા માટે ઈશ્વર તમને યોગ્ય બનાવે. અમે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમને સર્વ પ્રકારનાં સારાં કાર્ય જે કરવાની તમે ઇચ્છા રાખો છો, તે સર્વ કરવા તમને સક્ષમ કરે કારણ કે તમે તેમના પર વિશ્વાસ કરો છો અને તેઓ તેમ કરવા ઘણા જ શક્તિશાળી છે. BSB BSB: To this end, we always pray for you, that our God will count you worthy of His calling, and that He will powerfully fulfill your every good desire and work of faith,
12 UDB તમે આપણા પ્રભુ ઈસુની સ્તુતિ કરો તે માટે અમે આ પ્રાર્થના કરીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે તેઓ તમને માન આપે. ઈશ્વર, કે જેમનું આપણે ભજન કરીએ છીએ, તેઓ અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે માયાળુપણે વર્તે છે માટે આ પ્રમાણે થશે. BSB BSB: so that the name of our Lord Jesus will be glorified in you, and you in Him, according to the grace of our God and of the Lord Jesus Christ.
Select verses for actions: Enter goes to them and Escape comes back.