2 UDB તેઓ સ્વર્ગમાં ગયા તે અગાઉ પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા જે વાતો તેઓ પ્રેરિતોને જણાવવા માંગતા હતા તે કહી. BSB BSB: until the day He was taken up to heaven, after giving instructions through the Holy Spirit to the apostles He had chosen.
3 UDB વધસ્તંભ પર દુઃખ સહન કરીને મરણ પામ્યા પછી, તેઓ સજીવન થયા. ચાળીસ દિવસો સુધી તેઓ દર્શન આપતા રહ્યા, પ્રેરિતોએ ઘણી વાર તેમને જોયા. તેઓ જીવંત થયા છે તે તેમણે અનેક રીતે તેમને સાબિત કરી બતાવ્યું. ઈશ્વર તેમના રાજ્ય દરમ્યાન લોકોના જીવનોમાં કેવી રીતે રાજ કરશે તે સંબંધી તેમને જણાવ્યું. BSB BSB: After His suffering, He presented Himself to them with many convincing proofs that He was alive. He appeared to them over a span of forty days and spoke about the kingdom of God.
5 UDB યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યું, પણ થોડા દિવસ પછી ઈશ્વર પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે." BSB BSB: For John baptized with water, but in a few days you will be baptized with the Holy Spirit.”
9 UDB એવું કહ્યા પછી, તેઓ સ્વર્ગમાં ચઢી ગયા, અને વાદળે તેમને તેઓની દ્રષ્ટિથી ઢાંકી દીધા. BSB BSB: After He had said this, they watched as He was taken up, and a cloud hid Him from their sight.
10 UDB જ્યારે પ્રેરિતો હજુ આકાશ તરફ તાકીને તેમને જતાં જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સફેદ કપડા પહેરેલા બે પુરુષો તેમની સામે ઊભા રહ્યા. તેઓ દૂતો હતા. BSB BSB: They were looking intently into the sky as He was going, when suddenly two men dressed in white stood beside them.
11 UDB તેઓમાંના એકે કહ્યું, "ઓ ગાલીલના માણસો, તમારે અહીં ઊભા રહીને આકાશ તરફ જોઈ રહેવાની જરૂર નથી! એક દિવસ એ જ ઈસુ, કે જેમને ઈશ્વરે તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લીધા છે, તેઓ પૃથ્વી પર પાછા આવશે. જેમ તમે તેમને સ્વર્ગમાં જતાં જોયા છે તેવી જ રીતે તેઓ પાછા આવશે." BSB BSB: “Men of Galilee,” they said, “why do you stand here looking into the sky? This same Jesus, who has been taken from you into heaven, will come back in the same way you have seen Him go into heaven.”
12 UDB તે બે દૂતો ગયા ત્યાર પછી, પ્રેરિતો જૈતૂન પર્વત કે જે યરુશાલેમથી થોડા અંતરે આવેલો હતો ત્યાંથી યરુશાલેમ પાછા આવ્યા. BSB BSB: Then they returned to Jerusalem from the Mount of Olives, which is near the city, a Sabbath day’s journey away.
13 UDB શહેરમાં પ્રવેશ્યા પછી, ઉપલીમેડી કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ગયા. જેઓ ત્યાં હતા તેઓમાં પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બાર્થોલ્મી, માથ્થી, આલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકૂબ નામે અન્ય એક વ્યક્તિનો દીકરો યહૂદા હતા. BSB BSB: When they arrived, they went to the upper room where they were staying: Peter and John, James and Andrew, Philip and Thomas, Bartholomew and Matthew, James son of Alphaeus, Simon the Zealot, and Judas son of James.
15 UDB તે દિવસોમાં પિતર સાથી વિશ્વાસીઓ મધ્યે ઊભો થયો. ત્યાં ઈસુના આશરે ૧૨૦ જેટલા અનુયાયીઓનું જૂથ હતું. તેણે કહ્યું, BSB BSB: In those days Peter stood up among the brothers (a gathering of about a hundred and twenty) and said,
17 UDB યહૂદા આપણા જેવો જ પ્રેરિત હતો છતાં, જેઓ ઈસુને પકડવા અને મારી નાખવા ઇચ્છા રાખતા હતા તેમને તેણે દોર્યા." BSB BSB: He was one of our number and shared in this ministry.”
19 UDB બધા લોકો જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓએ તે વિષે સાંભળ્યું, તેથી તેઓએ તે ખેતરનું નામ તેમની અરેમિક ભાષામાં, અકેલ્દામા પાડ્યું, તેનો અર્થ "લોહીનું ખેતર" થાય છે, કારણ કે તે એવી જગ્યા હતી જ્યાં કોઈક મરણ પામ્યું હતું. BSB BSB: This became known to all who lived in Jerusalem, so they called that field in their own language Akeldama, that is, Field of Blood.)
20 UDB પિતરે પણ કહ્યું, "હું જોઉં છું કે યહુદાની સાથે જે બન્યું તે ગીતશાસ્ત્ર જે કહે છે તેના જેવું જ છે: 'તેનો વંશ નાબુદ થાય; તેમાં કોઈ એક પણ બાકી ના બચે.' અને એવું લાગે છે કે દાઉદે આ બીજા શબ્દો કહ્યા તે પણ યહૂદાના સંબંધમાં છે: 'બીજો કોઈ આગેવાન તરીકેનું તેનું કાર્ય સંભાળે.'" BSB BSB: “For it is written in the book of Psalms: ‘May his place be deserted; let there be no one to dwell in it,’ and, ‘May another take his position.’
21 UDB "તેથી આપણ પ્રેરિતો માટે એ પસંદ કરવું જરૂરી છે કે કોઈ માણસ યહૂદાનું સ્થાન લે. તે એવો માણસ હોય કે જે જ્યારે પ્રભુ ઇસુ આપણી સાથે હતા તે બધો સમય આપણી સાથે રહ્યો હોય. BSB BSB: Therefore it is necessary to choose one of the men who have accompanied us the whole time the Lord Jesus went in and out among us,
22 UDB એટલે કે, યોહાન બાપ્તિસ્મી જેણે ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારથી માંડીને ઈસુ આપણાથી છૂટા પડ્યા અને સ્વર્ગે જવા પાછા ઊઠ્યા તે દિવસ સુધી. જે માણસને યહૂદાની જગ્યાએ મૂકવામાં આવે, તે લોકોને ઈસુ વિષે કહેવા અને કેવી રીતે તેઓ મરણ પામ્યા બાદ સજીવન થયા તે વિષે કહેવા આપણી સાથે જોડાવો જોઈએ." BSB BSB: beginning from John’s baptism until the day Jesus was taken up from us. For one of these must become a witness with us of His resurrection.”
23 UDB તેથી પ્રેરિતોએ અને બીજા વિશ્વાસીઓએ બે માણસોના નામ સૂચવ્યાં. એકનું નામ યૂસફ બર્સબા, જેનું નામ યુસ્તસ પણ હતું. બીજો માણસ માથ્થિયાસ હતો. BSB BSB: So they proposed two men: Joseph called Barsabbas (also known as Justus) and Matthias.
24 UDB પછી તેઓએ પ્રાર્થના કરી:" હે પ્રભુ ઈસુ, યહૂદા પ્રેરિત તરીકે મટી ગયો. તેણે પાપ કર્યું અને જે જગ્યાને માટે તે યોગ્ય હતો ત્યાં તે ગયો. તમે જાણો છો કે દરેક માણસ તેના હૃદયમાં શું વિચારે છે, તેથી કૃપા કરી અમને બતાવો કે યહૂદાનું સ્થાન લેવા તમે આ બેમાંથી કોને પસંદ કર્યો છે." BSB BSB: And they prayed, “Lord, You know everyone’s heart. Show us which of these two You have chosen
26 UDB પછી તેઓએ બંને વચ્ચે પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી, અને માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી, અને તે બીજા અગિયાર પ્રેરિતોની સાથે પ્રેરિત બન્યો. BSB BSB: Then they cast lots, and the lot fell to Matthias. So he was added to the eleven apostles.
Select verses for actions: Enter goes to them and Escape comes back.