1 UDB તે પછી, પાઉલ એથેન્સ શહેર છોડીને કરીંથ શહેરમાં ગયો. BSB BSB: After this, Paul left Athens and went to Corinth.
2 UDB ત્યાં તે એક યહૂદી જેનું નામ આકુલા હતું તેને મળ્યો, તે પોન્તસ વિસ્તારનો વતની હતો. આકુલા અને તેની પત્ની પ્રિસ્કીલા થોડા સમય અગાઉ ઇટાલીના રોમ શહેરથી આવ્યાં હતા. તેમણે રોમ છોડવું પડ્યું કારણ કે રોમન રાજા કલોડીયસે, આજ્ઞા આપી હતી કે યહૂદીઓ રોમ છોડીને ચાલ્યા જાય. BSB BSB: There he found a Jew named Aquila, a native of Pontus, who had recently come from Italy with his wife Priscilla because Claudius had ordered all the Jews to leave Rome. Paul went to visit them,
3 UDB આકુલા અને પ્રિસ્કીલા આજીવિકા માટે તંબુ બનાવતાં હતાં. પાઉલ પણ તંબુ બનાવતો હતો, તેથી તે તેમની સાથે રહ્યો, અને તેઓ સાથે કાર્ય કરતાં હતાં. BSB BSB: and he stayed and worked with them because they were tentmakers by trade, just as he was.
4 UDB દરેક વિશ્રામવારે પાઉલ યહૂદીઓના સભાસ્થાનમાં જતો, જ્યાં તે યહૂદી અને બિનયહૂદીઓ સાથે વાત કરતો હતો. તે તેમને ઈસુ વિશે શીખવતો હતો. BSB BSB: Every Sabbath he reasoned in the synagogue, trying to persuade Jews and Greeks alike.
5 UDB જ્યારે સિલાસ અને તિમોથી મકદોનિયા પ્રદેશમાંથી આવ્યા ત્યારે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે યહૂદીઓને કહેવા પાઉલ પવિત્ર આત્માથી જબરજસ્ત રીતે પ્રેરણા પામ્યો. BSB BSB: And when Silas and Timothy came down from Macedonia, Paul devoted himself fully to the word, testifying to the Jews that Jesus is the Christ.
6 UDB પરંતુ યહૂદીઓએ પાઉલનો વિરોધ કર્યો અને તેના વિશે ખરાબ વાતો કહેવા લાગ્યા, તેથી તેણે પોતાના વસ્ત્રોમાંથી ધૂળ ખંખેરી અને તેમને કહ્યું, "જો ઈશ્વર તમને શિક્ષા કરે, તો તેને માટે તમે જવાબદાર હશો, હું નહિ! હવે પછી હું જેઓ યહૂદી નથી તેઓની સાથે વાત કરીશ!" BSB BSB: But when they opposed and insulted him, he shook out his garments and told them, “Your blood be on your own heads! I am innocent of it. From now on I will go to the Gentiles.”
7 UDB તેથી પાઉલ યહૂદી સભાસ્થાન છોડીને નજીકના એક ઘરમાં ગયો, અને ત્યાં પ્રચાર કર્યો. તે ઘરનો માલિક તિતસ યુસ્તસ હતો, જે બિનયહૂદી માણસ હતો અને ઈશ્વરની આરાધના કરતો હતો. BSB BSB: So Paul left the synagogue and went next door to the house of Titus Justus, a worshiper of God.
8 UDB તે પછી, યહૂદી સભાસ્થાનના અધિકારીએ, જેનું નામ ક્રિસ્પસ હતું, તેણે અને તેના પરિવારની દરેક વ્યક્તિએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. કરિંથના બીજાં ઘણાં લોકોએ ક્રિસ્પસ અને તેના પરિવાર વિષે સાંભળ્યુ અને તેઓએ પણ ઈસુમાં વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં. BSB BSB: Crispus, the synagogue leader, and his whole household believed in the Lord. And many of the Corinthians who heard the message believed and were baptized.
9 UDB એક રાત્રે પાઉલને દર્શન થયું જેમાં પ્રભુ ઈસુએ તેને કહ્યું, "તારા વિરોધી લોકોથી ગભરાઈશ નહિ, પણ મારા વિશે વાત કરવાનું ચાલુ રાખજે, BSB BSB: One night the Lord spoke to Paul in a vision: “Do not be afraid; keep on speaking; do not be silent.
10 UDB કારણ કે હું તને મદદ કરીશ અને અહીં તને કોઈ નુકસાન કરી શકશે નહી. તેઓને મારા વિશે કહેવાનું ચાલુ રાખજે, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોકો છે." BSB BSB: For I am with you and no one will lay a hand on you, because I have many people in this city.”
11 UDB તેથી પાઉલે કરિંથમાં દોઢ વરસ સુધી રહીને, લોકોને ઈસુના સંબંધમાં ઈશ્વરનાં વચનોનું શિક્ષણ આપ્યું. BSB BSB: So Paul stayed for a year and a half, teaching the word of God among the Corinthians.
13 UDB કે, "આ માણસ લોકોને ઈશ્વરનું ભજન એ રીતે કરવાનું શીખવે છે જે અમારા યહૂદી નિયમોની વિરુદ્ધ છે." BSB BSB: “This man is persuading the people to worship God in ways contrary to the law,” they said.
14 UDB જ્યારે પાઉલ બોલવા જતો જ હતો ત્યારે ગાલિયોએ યહૂદીઓને કહ્યું, "જો આ માણસે રોમન નિયમો તોડ્યા હોત તો, તમારી યહૂદીઓની ફરિયાદ મેં સાંભળી હોત. BSB BSB: But just as Paul was about to speak, Gallio told the Jews, “If this matter involved a wrongdoing or vicious crime, O Jews, it would be reasonable for me to hear your complaint.
15 UDB તેમ છતાં, તમે તમારા યહૂદી નિયમો અને નામો અને શબ્દો વિશે કહો છો, તેથી તમારે પોતે જ તેની સાથે આ વિશે વાત કરવી જોઈએ. હું આ વિશે ન્યાય કરતો નથી!" BSB BSB: But since it is a dispute about words and names and your own law, settle it yourselves. I refuse to be a judge of such things.”
16 UDB ગાલિયોએ આ વાત કહી ત્યાર પછી, તેણે કેટલાક સૈનિકોને યહૂદી આગેવાનોને ન્યાયાલયની બહાર લઈ જવા કહ્યું. BSB BSB: And he drove them away from the judgment seat.
17 UDB ત્યારબાદ લોકોએ યહૂદીઓના આગેવાન, સોસ્થેનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની સામે જ તેને માર્યો. પરંતુ ગાલિયોએ તે વાત પર ધ્યાન આપ્યું નહિ. BSB BSB: At this, the crowd seized Sosthenes the synagogue leader and beat him in front of the judgment seat. But none of this was of concern to Gallio.
18 UDB પાઉલ બીજા ઘણા દિવસ સુધી વિશ્વાસીઓની સાથે કરિન્થમાં રહ્યો. ત્યારબાદ તે પ્રિસ્કીલા અને આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા પ્રાંતમાં ગયો. કેંખ્રિયામાં તેણે માથું મુંડાવ્યું કારણ કે તેણે પ્રતિજ્ઞા લીધી હતી. BSB BSB: Paul remained in Corinth for quite some time before saying goodbye to the brothers. He had his head shaved in Cenchrea to keep a vow he had made, and then he sailed for Syria, accompanied by Priscilla and Aquila.
19 UDB તેઓ એફેસસ શહેરમાં આવ્યાં, અને પ્રિસ્કીલા અને આકુલા ત્યાં રહ્યાં. પાઉલ પોતે યહૂદી સભાસ્થાનમાં ગયો અને યહૂદીઓને ઈસુ વિશે કહ્યું. BSB BSB: When they reached Ephesus, Paul left Priscilla and Aquila. He himself went into the synagogue there and reasoned with the Jews.
20 UDB તેઓએ તેને વધારે રોકાવા જણાવ્યું, પણ તેણે ના પાડી. BSB BSB: When they asked him to stay for a while longer, he declined.
21 UDB પણ જ્યારે તે જતો હતો ત્યારે, તેણે તેઓને કહ્યું, "જો ઈશ્વર ઇચ્છતા હશે તો હું પાછો આવીશ.'' ત્યારબાદ તે વહાણમાં બેસીને એફેસસથી નીકળી ગયો. BSB BSB: But as he left, he said, “I will come back to you if God is willing.” And he set sail from Ephesus.
22 UDB જ્યારે વહાણ કાઈસારિયા શહેર પહોચ્યું, ત્યારે પાઉલ તેમાંથી ઊતર્યો. તે યરુશાલેમ ગયો અને ત્યાંના વિશ્વાસીઓને સલામ પાઠવી. ત્યારબાદ તે સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં ગયો. BSB BSB: When Paul had landed at Caesarea, he went up and greeted the church at Jerusalem. Then he went down to Antioch.
23 UDB પાઉલે ત્યાં વિશ્વાસીઓની સાથે થોડો સમય વિતાવ્યો. ત્યાર બાદ તે અંત્યોખ છોડી અને ગલાતિયા અને ફ્રુગિયા પ્રાંતનાં શહેરોમાં ફર્યો. તેણે વિશ્વાસીઓને ઈશ્વરથી મળેલા ઈસુ વિશેના સંદેશમાં વધારે અને વધારે વિશ્વાસ કરવા કહ્યું. BSB BSB: After Paul had spent some time in Antioch, he traveled from place to place throughout the region of Galatia and Phrygia, strengthening all the disciples.
24 UDB જ્યારે પાઉલ ફ્રુગિયા અને ગલાતિયાથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આપોલસ નામે એક યહૂદી માણસ એફેસસમાં આવ્યો. તે આલેક્સાન્દ્રિયા શહેરનો રહેવાસી હતો અને તે ઈશ્વરનાં વચનો વિષે ઘણું સારું બોલતો હતો. BSB BSB: Meanwhile a Jew named Apollos, a native of Alexandria, came to Ephesus. He was an eloquent man, well versed in the Scriptures.
25 UDB લોકોએ કઈ રીતે જીવવું તે વિષે ઈસુ શું શીખવે છે, તે બીજા વિશ્વાસીઓએ આપોલસને શિખવ્યું હતું, અને તે લોકોને ઉત્સાહપૂર્વક તે બાબતો શીખવતો. તેમ છતાં, તે પ્રભુ ઈસુ વિશે બધી બાબતો શીખવતો ન હતો, કારણ કે તે ફક્ત યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો. BSB BSB: He had been instructed in the way of the Lord and was fervent in spirit. He spoke and taught accurately about Jesus, though he knew only the baptism of John.
27 UDB જ્યારે આપોલોસે નક્કી કર્યું કે તે અખાયા પ્રાંતમાં જવા ઇચ્છે છે, ત્યારે એફેસસના વિશ્વાસીઓએ તેને ઉત્તેજન આપ્યું કે તેમ કરવું તેને માટે સારું છે. તેથી તેઓએ અખાયાના વિશ્વાસીઓને પત્ર લખ્યો કે તેઓ આપોલસનો આવકાર કરે. ત્યાં પહોચ્યાં પછી, તેણે ઈશ્વરના સામર્થ્યથી જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા, તેઓને સહાય કરી. BSB BSB: When Apollos resolved to cross over to Achaia, the brothers encouraged him and wrote to the disciples there to welcome him. On his arrival, he was a great help to those who by grace had believed.
28 UDB આપોલોસ ઘણી હિંમતથી ઘણા લોકોના સાંભળતાં યહૂદી આગેવાનો સાથે વાત કરતો હતો. શાસ્ત્રોમાંથી વાંચીને, તે લોકોને ઈસુ એ જ મસીહા હતા તે બતાવવા સમર્થ હતો. BSB BSB: For he powerfully refuted the Jews in public debate, proving from the Scriptures that Jesus is the Christ.
Select verses for actions: Enter goes to them and Escape comes back.