1 UDB ફેસ્તસે પોતાના પ્રાંત પર રાજ્યપાલ તરીકે કાર્ય કરવાની શરૂ આત કરી. ત્રણ દિવસ પછી, તે કાઇસારિયા શહેર છોડી યરુશાલેમ ગયો. BSB BSB: Three days after his arrival in the province, Festus went up from Caesarea to Jerusalem,
2 UDB ત્યારે, મુખ્ય યાજક અને બીજા યહૂદી આગેવાનો ફેસ્તસની સમક્ષ ઊભા રહ્યા અને કહ્યું કે પાઉલે જે કાર્યો કર્યાં હતાં તે ઘણા ખોટાં હતાં. BSB BSB: where the chief priests and Jewish leaders presented their case against Paul. They urged Festus
3 UDB તેઓએ તાત્કાલિક પાઉલને ચુકાદા માટે યરુશાલેમ લાવવાની ફેસ્તસને વિનંતી કરી. પરંતુ તેઓની યોજના હતી કે માર્ગમાં તેના પર હુમલો કરે અને તેની હત્યા કરે. BSB BSB: to grant them a concession against Paul by summoning him to Jerusalem, because they were preparing an ambush to kill him along the way.
4 UDB ફેસ્તસે જવાબ આપ્યો, "પાઉલને કાઇસારિયામાં પહેરામાં રાખેલો છે, તેને ત્યાં રહેવા દો. હું પોતે થોડા સમયમાં કાઇસારિયા જવાનો છું." BSB BSB: But Festus replied, “Paul is being held in Caesarea, and I myself am going there soon.
5 UDB "તેથી," તેણે કહ્યું, "જેઓ આવી શકે છે તેઓએ, ત્યાં મારી સાથે આવવું જોઈએ. તમારે પાઉલ વિશે જે કંઈ ફરિયાદ હોય, તે ત્યાં કહી શકો છો." BSB BSB: So if this man has done anything wrong, let some of your leaders come down with me and accuse him there.”
7 UDB પાઉલને ન્યાયાધીશની સામે લાવવામાં આવ્યો પછી, જે યહૂદી આગેવાનો યરુશાલેમથી આવ્યા હતા તેઓ તેની આસપાસ ભેગા થઈને તેના પર ગંભીર દોષ મૂકવા લાગ્યા, પણ તેઓ તેમાંનો એકપણ સાબિત કરવા માટે સમર્થ ન હતા. BSB BSB: When Paul arrived, the Jews who had come down from Jerusalem stood around him, bringing many serious charges that they could not prove.
8 UDB ત્યારબાદ પાઉલે પોતાના બચાવમાં કહ્યું, "મેં યહૂદી નિયમો વિરુદ્ધ, અથવા ભક્તિસ્થાન વિરુદ્ધ, અથવા રાજા વિરુદ્ધ કઈ ગુનો કર્યો નથી." BSB BSB: Then Paul made his defense: “I have committed no offense against the law of the Jews or against the temple or against Caesar.”
9 UDB પણ યહૂદી આગેવાનોને ખુશ કરવાના હેતુથી ફેસ્તસે પાઉલને પૂછ્યું," શું તું યરુશાલેમ જવા ચાહે છે કે જેથી આ બાબતો વિશે ત્યાં હું તારો ન્યાય કરું?" BSB BSB: But Festus, wishing to do the Jews a favor, said to Paul, “Are you willing to go up to Jerusalem to stand trial before me on these charges?”
10 UDB પાઉલે જવાબ આપ્યો, "ના, જે રાજાનું પ્રતિનિધિત્વ તમે કરો છો તેની સમક્ષ હું ઊભો છું. મારો ન્યાય અહીં જ થવો જોઈએ. જેમ તમે જાણો છો તેમ, મેં યહૂદી લોકોનું કંઈ ભૂંડું કર્યું નથી. BSB BSB: Paul replied, “I am standing before the judgment seat of Caesar, where I ought to be tried. I have done nothing wrong to the Jews, as you yourself know very well.
11 UDB જો મરણદંડને યોગ્ય મેં કઈ ગુનો કર્યો હોત તો, હું મરણદંડનો અસ્વીકાર ન કરત; પરંતુ તેઓ જે દોષ મારા પર મૂકે છે કે જે સજા વિશે જણાવે છે તેવુ મેં કંઈ કર્યું નથી. તેઓના સંતોષ માટે કોઈ મારો તિરસ્કાર કરી શકે નહિ. મેં કાઈસારની પાસે દાદ માંગી છે." BSB BSB: If, however, I am guilty of anything worthy of death, I do not refuse to die. But if there is no truth to their accusations against me, no one has the right to hand me over to them. I appeal to Caesar!”
12 UDB ફેસ્તુસ તેના સલાહકારો સાથે ચર્ચા કર્યાં પછી, બોલ્યો, "તેં કાઈસારની સમક્ષ દાદ માગી છે, અને તેથી તારે કાઈસાર પાસે જવું પડશે!" BSB BSB: Then Festus conferred with his council and replied, “You have appealed to Caesar. To Caesar you will go!”
13 UDB તે થોડા દિવસ પછી, હેરોદ આગ્રીપા રાજા તેની બહેન બેરનિકે સાથે, કાઈસારિયા આવ્યો. તેઓ ફેસ્તસ પ્રત્યે માન દર્શાવવા ત્યાં આવ્યા. BSB BSB: After several days had passed, King Agrippa and Bernice came down to Caesarea to pay their respects to Festus.
14 UDB આગ્રીપા રાજા અને બેરનિકે ઘણા દિવસ સુધી કાઈસારિયા રહ્યાં. થોડો સમય વીત્યા પછી, ફેસ્તસે પાઉલ વિશે આગ્રીપાને જણાવ્યું. તેણે કહ્યું, "અહીં એક માણસને ફેલીક્સે જેલમાં રાખ્યો છે." BSB BSB: Since they were staying several days, Festus laid out Paul’s case before the king: “There is a certain man whom Felix left in prison.
15 UDB જ્યારે હું યરુશાલેમ આવ્યો હતો ત્યારે, પ્રમુખ યાજક અને યહૂદી આગેવાનોએ મારી પાસે આવીને તેને મરણદંડ આપવાનું મને કહ્યું હતું. BSB BSB: While I was in Jerusalem, the chief priests and elders of the Jews presented their case and requested a judgment against him.
16 UDB પણ મેં તેઓને કહ્યું કે જ્યારે કોઈને કોઈક ગંભીર ગુના માટે દોષિત ઠરાવવામાં આવે તો, તે વ્યક્તિને તરત જ સજા આપવાનો રિવાજ રોમનોમાં નથી. તેના બદલે અમે તે માણસને તેના ફરિયાદીની સામે ઊભો કરીએ છીએ અને તેઓએ તેના વિશે જે કહ્યું છે તેના બચાવમાં તેને બોલવાની પરવાનગી આપીએ છીએ. BSB BSB: I told them that it is not the Roman custom to hand a man over before he has had an opportunity to face his accusers and defend himself against their charges.
17 UDB તેથી જ્યારે તે યહૂદીઓ કાઈસારિયા આવ્યા ત્યારે, મેં ચુકાદો આપવામાં જરા પણ વિલંબ કર્યો નહિ. તેઓ આવ્યાને બીજે દિવસે, હું ન્યાય કરવા બેઠો અને મેં ચોકીદારોને કહ્યું કે કેદીને લાવવામાં આવે. BSB BSB: So when they came here with me, I did not delay. The next day I sat on the judgment seat and ordered that the man be brought in.
18 UDB પરંતુ યહૂદી આગેવાનોએ જ્યારે મને કેદીએ જે ખોટું કર્યું હતું તે જણાવ્યું ત્યારે મને એવું ન લાગ્યું કે તેઓ જે કહે છે તે ગંભીર બાબત છે. BSB BSB: But when his accusers rose to speak, they did not charge him with any of the crimes I had expected.
19 UDB તેના બદલે, તેઓ જે બાબત વિશે તેની સાથે વિવાદ કરતા હતા તે તેઓના પોતાના ધર્મ વિશે અને એક માણસ જેનું નામ ઈસુ હતુ જે મૃત્યુ પામ્યા હતા, પણ પાઉલના જણાવ્યા પ્રમાણે તે જીવિત છે તેના વિશે હતી. BSB BSB: They only had some contentions with him regarding their own religion and a certain Jesus who had died, but whom Paul affirmed to be alive.
20 UDB હું તે બાબતો સમજયો નહિ, અથવા સત્ય કઈ રીતે શોધવું તે જાણતો નથી. તેથી મેં પાઉલને પૂછ્યું, "શું તું યરુશાલેમ જવા ચાહે છે, જેથી હું આ બાબતો વિશે તારો ત્યાં ન્યાય કરી શકું?" BSB BSB: Since I was at a loss as to how to investigate these matters, I asked if he was willing to go to Jerusalem and be tried there on these charges.
21 UDB પરંતુ પાઉલે તેની જાતે આ સંદર્ભમાં કાઈસારની દાદ માગી છે, તેથી હું તેને જ્યાં સુધી કાઈસારની પાસે મોકલી દઉં ત્યાં સુધી પહેરામાં રાખવાનો હુકમ કર્યો છે." BSB BSB: But when Paul appealed to be held over for the decision of the Emperor, I ordered that he be held until I could send him to Caesar.”
22 UDB પછી આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, "હું પણ તે માણસ શુ કહે છે તે સાંભળવા ઉત્સુક છું." ફેસ્તુસે જવાબ આપ્યો, "હું કાલે તમારે માટે તેને સાંભળવાની વ્યવસ્થા કરી આપીશ." BSB BSB: Then Agrippa said to Festus, “I would like to hear this man myself.” “Tomorrow you will hear him,” Festus declared.
23 UDB બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ન્યાયસભામાં પ્રવેશ્યા અને બીજા લોકો તેમને માન આપી રહ્યા હતા. થોડા રોમન સેનાપતિઓ અને કાઇસારિયાના માનવંત માણસો પણ તેમની સાથે હતા. ત્યાર બાદ ફેસ્તસે ચોકીદારને આજ્ઞા કરી કે પાઉલને અંદર લાવવામાં આવે. BSB BSB: The next day Agrippa and Bernice came with great pomp and entered the auditorium, along with the commanders and leading men of the city. And Festus ordered that Paul be brought in.
24 UDB પાઉલ અંદર આવ્યો પછી, ફેસ્તસે કહ્યું, "આગ્રીપા રાજા અને બીજા અહીં ઉપસ્થિત તમામ લોકો, તમે આ માણસને જુઓ છો!" યરુશાલેમના અને અહીંના ઘણા યહૂદી આગેવાનો, મને એવું કહે છે કે તે હવે પછી જીવતો રહેવો જોઈએ નહિ. BSB BSB: Then Festus said, “King Agrippa and all who are present with us, you see this man. The whole Jewish community has petitioned me about him, both here and in Jerusalem, crying out that he ought not to live any longer.
25 UDB પણ તેને મૃત્યુદંડ મળે તેવો કોઈ ગુનો મને તેનામાં માલૂમ પડ્યો નથી. અને તેણે આ બાબતે કાઈસારની પાસે દાદ માંગી છે તેથી મેં તેને રોમ મોકલવાનું નક્કી કર્યું છે. BSB BSB: But I found he had done nothing worthy of death, and since he has now appealed to the Emperor, I decided to send him.
26 UDB પરંતુ સમ્રાટને શી હકીકત લખી મોકલવી તેની મને સમજણ પડતી નથી તેથી કરીને આજે મેં તેને તમારી સમક્ષ અને ખાસ કરીને આગ્રીપા રાજા તમારી સમક્ષ બોલાવ્યો છે! તમે તેને પ્રશ્ન પૂછી શકો તેથી મેં આમ કર્યું છે. ત્યારબાદ હું જાણી શકું કે મારે સમ્રાટને શું લખવું. BSB BSB: I have nothing definite to write to our sovereign about him. Therefore I have brought him before all of you, and especially before you, King Agrippa, so that after this inquiry I may have something to write.
27 UDB લોકોના કહેવા અનુસાર તેણે કયો ગુનો કર્યો છે તે ચોક્કસ રીતે લખ્યા વગર સમ્રાટ પાસે કોઈ કેદીને મોકલવો તે ગેરવાજબી છે એવું મને લાગે છે. BSB BSB: For it seems unreasonable to me to send on a prisoner without specifying the charges against him.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.