1 UDB તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પહેલાં તમે ઈશ્વરને આધીન થવા નિર્બળ હતા. તમે એક મૃત વ્યક્તિની માફક નિ:સહાય હતા. BSB BSB: And you were dead in your trespasses and sins,
2 UDB તમે એક સમયે આજના જગતમાંના લોકોના જેવા હતા, અને તમે પણ શેતાન જે ઇચ્છતો તે કરતા હતા- શેતાન એ દુષ્ટાત્માઓ કે જેમની પાસે આખા જગત પર એવી શક્તિ છે તેઓનો શાસક છે. શેતાન એ એવો દુષ્ટાત્મા છે કે તે જેઓ ઈશ્વરને આધીન ન થાય તેવા લોકોના જીવનમાં કાર્ય કરે છે. BSB BSB: in which you used to walk when you conformed to the ways of this world and of the ruler of the power of the air, the spirit who is now at work in the sons of disobedience.
3 UDB એક સમયે આપણે ઈશ્વરને આધીન ન હતા તેવા લોકોના સમૂહમાં હતા; આપણે પોતાને ગમતાં ખોટાં કામો કર્યા, એવાં કાર્યો કે જે આપણા શરીર અને મનને આનંદ પમાડે છે. તેથી ઈશ્વર, જેમ બીજાઓ પર કોપાયમાન છે તેમ આપણા પર ખૂબ કોપાયમાન હતા. BSB BSB: All of us also lived among them at one time, fulfilling the cravings of our flesh and indulging its desires and thoughts. Like the rest, we were by nature children of wrath.
4 UDB પરંતુ ઈશ્વર ખૂબ દયાળુપણે વર્તે છે, અને તેઓ આપણને ખૂબ પ્રેમ કરે છે. BSB BSB: But because of His great love for us, God, who is rich in mercy,
5 UDB આપણે મરણ પામેલા લોકો જેવા, ઈશ્વરને આધીન થવા નિર્બળ હતા, પરંતુ પછી તેમણે આપણને ખ્રિસ્તમાં જોડવા દ્વારા જીવંત કર્યા. ઈશ્વરે આપણને બચાવ્યા કારણ કે તેઓ આપણા પ્રત્યે અતિ ઘણા દયાળુ હતા. BSB BSB: made us alive with Christ even when we were dead in our trespasses. It is by grace you have been saved!
6 UDB તેમણે આપણને જેઓ મરણ પામેલા જેવા છે તેઓ મધ્યેથી ઉઠાડ્યા, અને તેમણે આપણને ખ્રિસ્ત ઈસુ સાથે રાજ્ય કરવા સ્વર્ગીય સ્થાનોમાં માનયોગ્ય સ્થાન આપ્યું. BSB BSB: And God raised us up with Christ and seated us with Him in the heavenly realms in Christ Jesus,
7 UDB તેઓ આપણા પ્રત્યે કેટલા દયાળુ રહ્યા છે, તે ભાવિ યુગોમાં દર્શાવવા તેમણે તે કર્યું, કેમ કે આપણે ખ્રિસ્ત ઈસુ સાથે જોડાયેલા છીએ. BSB BSB: in order that in the coming ages He might display the surpassing riches of His grace, demonstrated by His kindness to us in Christ Jesus.
9 UDB એવી ભેટ કે જે કોઈપણ કમાઈ શકતું નથી, કે જેથી કોઈપણ બડાઈ ન મારી શકે અને કહે કે તેણે પોતે પોતાની જાતને બચાવી છે. BSB BSB: not by works, so that no one can boast.
10 UDB તેથી ઈશ્વરે આપણને ખિસ્ત ઈસુ સાથે જોડાયેલા નવા લોક તરીકે ઉત્પન્ન કર્યા છે, જેથી આપણે ઈશ્વરે ઘણા સમય અગાઉ કરેલી યોજના પ્રમાણેના સારાં કાર્યો કરીએ. BSB BSB: For we are God’s workmanship, created in Christ Jesus to do good works, which God prepared in advance as our way of life.
11 UDB તમે યહૂદી તરીકે જન્મ્યા ન હતા તે કારણે તમે બિન-યહૂદી વિશ્વાસીઓ અગાઉ અન્ય ધર્મીઓ કહેવાતા હતા તે ભૂલશો નહીં. યહૂદીઓ તમને "બેસુન્નતી મૂર્તિપૂજક" કહીને તમારું અપમાન કરતા હતા. તેઓ પોતાને "સુન્નતી" કહે છે; આ દ્વારા તેઓ એવું માને કે છે કે તેઓ ઈશ્વરના લોકો છે અને તમે નહીં, તેમ છતાં સુન્નત એ એવી બાબત છે કે જે માણસો કરે છે, ઈશ્વર નહીં. BSB BSB: Therefore remember that formerly you who are Gentiles in the flesh and called uncircumcised by the so-called circumcision (that done in the body by human hands)—
12 UDB તે સમયે, ખ્રિસ્તમાં તમારો કોઇ ભાગ ન હતો, તમે ઈશ્વરના ઇઝરાયલી લોકોનો ભાગ ન હતા. તમને ઈશ્વરનાં ખાતરીદાયક વચનો અને નિયમની જાણ ન હતી. ઈશ્વરે તમને આપેલા ભવિષ્ય વિશે તમને આત્મવિશ્વાસ ન હતો અને જ્યારે તમે જીવન જીવતા હતા ત્યારે તમે ઈશ્વરને જાણતા ન હતા. BSB BSB: remember that at that time you were separate from Christ, alienated from the commonwealth of Israel, and strangers to the covenants of the promise, without hope and without God in the world.
15 UDB તેમણે આપણા માટે હવે પછીથી બધા જ યહૂદી નિયમો અને આજ્ઞાઓ પાળવાનું જરૂરી રાખ્યું નહીં. તેમણે યહૂદીઓ અને બિન-યહૂદીઓને બે ના બદલે એક લોક બનાવ્યા કારણ કે તેમણે આપણી વચ્ચે શાંતિ સ્થાપી. BSB BSB: by abolishing in His flesh the law of commandments and decrees. He did this to create in Himself one new man out of the two, thus making peace
16 UDB ઈસુએ યહૂદીઓ અને બિન-યહૂદીઓ બન્નેને ભેગા કરીને વિશ્વાસીઓના એક નવા જૂથમાં ઈશ્વરના મિત્રો બનાવ્યા. વધસ્તંભ પર મરણ પામવા દ્વારા, ઈસુએ તે શક્ય બનાવ્યું કે તેઓ એકબીજાને નફરત કરવાનું બંધ કરે. BSB BSB: and reconciling both of them to God in one body through the cross, by which He put to death their hostility.
17 UDB ઈસુ આવ્યા અને ઈશ્વર સાથે શાંતિ સ્થાપનાર સુવાર્તાને પ્રગટ કરી; તેમણે તે સુવાર્તા તમને બિન-યહૂદીઓને, કે જેઓ ઈશ્વર વિષે જાણતા ન હતા, અને અમને યહૂદીઓને, કે જેઓ ઈશ્વર વિષે જાણતા હતા તે બંનેને પ્રગટ કરી. BSB BSB: He came and preached peace to you who were far away and peace to those who were near.
18 UDB ઈસુ દ્વારા યહૂદીઓ અને બિન-યહૂદીઓ બંને હવે પિતા સાથે વાત કરી શકે છે કારણ કે ઈશ્વરનો આત્મા બધા જ વિશ્વાસીઓમાં રહે છે. BSB BSB: For through Him we both have access to the Father by one Spirit.
19 UDB તેથી હવે પછી તમે બિન-યહૂદીઓ ઈશ્વરના લોકોથી અજાણ્યા અને વિદેશીઓ નથી, પરંતુ તેના બદલે તમે જેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છો તેમની સાથે સાથી વિશ્વાસીઓ છો, અને તમે ઈશ્વરના કુટુંબના છો કે જેમના પિતા ઈશ્વર છે. BSB BSB: Therefore you are no longer strangers and foreigners, but fellow citizens with the saints and members of God’s household,
20 UDB તમે તે પથ્થર જેવાં છો જેને ઈશ્વરે પોતાની ઇમારતના ભાગરૂપ થવા બનાવ્યા છે, અને તે ઇમારત પ્રેરિતો અને પ્રબોધકોએ જે શીખવ્યું તેના પર બાંધવામાં આવી છે. તે ઇમારતનો સૌથી અગત્યનો પથ્થર, ખૂણાનો પથ્થર, તે તો ખ્રિસ્ત ઈસુ પોતે છે. BSB BSB: built on the foundation of the apostles and prophets, with Christ Jesus Himself as the cornerstone.
21 UDB ઈસુ વિશ્વાસીઓથી પોતાનું કુટુંબ બનાવી રહ્યા છે અને તેમને જેમ ભક્તિસ્થાનના પથ્થરો ભેગા જોડાય અને ચણાય તેમ ભેગા જોડી રહ્યા છે, જેમ ભક્તિસ્થાન બાંધવા લોકો પથ્થરને જોડે છે તેમ પ્રભુ નવા વિશ્વાસીઓને પોતાને માટે અલગ કરવા વધારી રહ્યા છે. BSB BSB: In Him the whole building is fitted together and grows into a holy temple in the Lord.
22 UDB ઈસુ તમને બંનેને એટલે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓને, એક કુટુંબ તરીકે બાંધી રહ્યા છે કે જેમાં તેઓ પોતાના આત્માના માધ્યમથી રહે છે. BSB BSB: And in Him you too are being built together into a dwelling place for God in His Spirit.
Select verses for actions: Enter goes to them and Escape comes back.