1 UDB પહેલા કરારમાં ઇઝરાયલી લોકોએ કેવી રીતે ભજન કરવું જોઈએ તે ઈશ્વરે જણાવ્યું હતું, અને તેમણે તેઓને તેમનું ભજન કરવા માટેની જગ્યા બનાવવાનું પણ જણાવ્યું. BSB BSB: Now the first covenant had regulations for worship and also an earthly sanctuary.
2 UDB જે પવિત્રસ્થાન ઇઝરાયલી લોકોએ તૈયાર કર્યું તે પવિત્ર તંબુ હતો. તેના બહારના ઓરડામાં દીવી હતી અને મેજ હતી જેના પર તેઓ ઈશ્વરની આગળ અર્પિત રોટલી મૂકતા હતા. તે જગાને પવિત્ર સ્થાન કહેવામાં આવતી હતી. BSB BSB: A tabernacle was prepared. In its first room were the lampstand, the table, and the consecrated bread. This was called the Holy Place.
3 UDB પડદાની પાછળ પવિત્ર સ્થાનની બીજી તરફ એક બીજો ઓરડો હતો. તેને પરમ પવિત્ર સ્થાન કહેવામાં આવતું હતું. BSB BSB: Behind the second curtain was a room called the Most Holy Place,
4 UDB તેમાં એક ધૂપ બાળવાની વેદી હતી જે સોનાથી મઢેલી હતી. તેમાં સોનાની એક પેટી પણ હતી. તેની દરેક બાજુઓ સોનાથી મઢેલી હતી. તેમાં સોનાનું પાત્ર હતું જેમાં તેઓ માન્ના તરીકે ઓળખતા હતા તે ખોરાકના ટુકડા હતા. પેટીમાં હારુનની લાકડી હતી જેને, તે ઈશ્વરનો ખરો યાજક હતો તે સાબિત કરતી કળીઓ ફૂટેલી હતી. પેટીમાં શિલા પાટીઓ પણ હતી જેના પર ઈશ્વરે દસ આજ્ઞાઓ લખેલી હતી. BSB BSB: containing the golden altar of incense and the gold-covered ark of the covenant. Inside the ark were the gold jar of manna, Aaron’s staff that had budded, and the stone tablets of the covenant.
5 UDB પેટીના ઉપરના ભાગમાં ઈશ્વરનો મહિમા દર્શાવતા પાંખોવાળા કરુબોની આકૃતિ હતી. તેઓની પાંખો પવિત્ર પેટીના ઢાંકણાને આચ્છાદિત કરતી હતી જ્યાં પ્રમુખ યાજક લોકોના પાપની માફીને માટેનું રક્ત છાંટતો હતો. આ બાબતો વિષે હું અત્યારે વધારે લખી શકતો નથી. BSB BSB: Above the ark were the cherubim of glory, overshadowing the mercy seat. But we cannot discuss these things in detail now.
6 UDB આ પ્રમાણે તેઓએ બધી બાબતોની ગોઠવણ કર્યા પછી, યહૂદી યાજકો તંબુના બહારના ઓરડામાં જઈને તેમનાં કાર્યો પૂરાં કરવા માટે ટેવાએલા હતા. BSB BSB: When everything had been prepared in this way, the priests entered regularly into the first room to perform their sacred duties.
7 UDB પરંતુ અંદરના ઓરડામાં માત્ર પ્રમુખ યાજક જ વર્ષમાં એક વાર જતો હતો. તે હંમેશા જે પશુઓને તેઓએ વધ કર્યાં હતાં તેઓનું રક્ત લઈને જતો હતો. તેના પોતાના અને ઇઝરાયલીઓએ જે પાપ કર્યા હતા તેને માટે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો હતો. તેમાં તેઓએ અજાણતાથી કરેલાં પાપોનો પણ સમાવેશ થતો હતો. BSB BSB: But only the high priest entered the second room, and then only once a year, and never without blood, which he offered for himself and for the sins the people had committed in ignorance.
8 UDB તે બાબતો દ્વારા પવિત્ર આત્મા એ દર્શાવતા હતા કે જ્યારે હજુ બહારનો ઓરડો અસ્તિત્વમાં હતો ત્યારે ઈશ્વરે સામાન્ય લોકોને માટે અંદરના ઓરડામાં પ્રવેશવા માટે માર્ગ પ્રગટ કર્યો ન હતો. તેવી જ રીતે, જ્યારે યહૂદીઓ આ જૂની રીત પ્રમાણે બલિદાનો અર્પણ કરતા હતા ત્યારે તેમણે સામાન્ય લોકોને માટે ઈશ્વરની હજૂરમાં પ્રવેશવા માટેનો માર્ગ પ્રગટ કર્યો ન હતો. BSB BSB: By this arrangement the Holy Spirit was showing that the way into the Most Holy Place had not yet been disclosed as long as the first tabernacle was still standing.
9 UDB જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ તેને માટે તે રૂપક હતું. જે અર્પણો અને બલિદાનો પવિત્ર તંબુમાં ચઢાવવામાં આવતાં હતાં તે વ્યક્તિને હંમેશા સાચા કે ખોટાનું ભાન કરાવી શકતા ન હતા કે હંમેશાં તેમનું હૃદય ઈશ્વરને પ્રસન્ન કરે તેવું સારું કરાવી શકતાં ન હતા. BSB BSB: It is an illustration for the present time, because the gifts and sacrifices being offered were unable to cleanse the conscience of the worshiper.
10 UDB શું ખાવું અને પીવું તેમજ શું સાફ કરવું તે વિષેના નિયમો હવે યોગ્ય નથી કારણ કે ઈશ્વરે આપણી સાથે નવો કરાર કર્યો છે. આ નવો કરાર તે વધુ સારી પધ્ધતિ છે. BSB BSB: They consist only in food and drink and special washings—external regulations imposed until the time of reform.
11 UDB પરંતુ જ્યારે ખ્રિસ્ત આપણા પ્રમુખ યાજક તરીકે આવ્યા ત્યારે, આપણી પાસે જે સારી બાબતો હમણાં છે તેને લાવ્યા. પછી તેઓ સ્વર્ગમાં ઈશ્વરની હજૂરમાં ગયા કે જે પવિત્ર તંબુના જેવું છે, પણ તે દુનિયાનો કોઈ ભાગ નથી કે જેને ઈશ્વરે ઉત્પન્ન કર્યો હોય. મૂસાએ પૃથ્વી પર જે તંબુ ઊભો કર્યો તેના કરતાં તે સારો છે કારણ કે તે સંપૂર્ણ છે. BSB BSB: But when Christ came as high priest of the good things that have come, He went through the greater and more perfect tabernacle that is not made by hands and is not a part of this creation.
12 UDB જ્યારે મુખ્ય યાજક દર વર્ષે તંબુના અંદરના ઓરડામાં જાય છે ત્યારે, તે બકરા અને વાછરડાનું રક્ત લઈને અર્પણ તરીકે ચઢાવે છે. પરંતુ ખ્રિસ્ત એમ કરતા નથી. તે એના જેવું છે કે તેઓ માત્ર એક જ વાર તે પરમ પવિત્ર સ્થાનમાં ગયા કારણ કે તેમણે પોતાનું રક્ત વધસ્તંભ પર એક જ વાર વહેવડાવ્યું. તેમ કરવા દ્વારા, તેમણે આપણને સદાકાળને માટે છોડાવ્યા છે, કારણ કે તેમનું રક્ત તેમના પોતાનામાંથી વહ્યું છે. BSB BSB: He did not enter by the blood of goats and calves, but He entered the Most Holy Place once for all by His own blood, thus securing eternal redemption.
13 UDB યાજક બકરા અને બળદોનું રક્ત તેમજ લાલ વાછરડાને બાળીને બનાવવામાં આવેલી રાખનું ગાળેલું પાણી લોકોની ઉપર છાંટે છે. તે વિધિ કરવા દ્વારા, તેઓ કહે છે કે ઈશ્વર હવે લોકોને તેમનું ભજન કરવા સ્વીકારશે. BSB BSB: For if the blood of goats and bulls and the ashes of a heifer sprinkled on those who are ceremonially unclean sanctify them so that their bodies are clean,
14 UDB જો તે બધું સાચું હોય તો, ખ્રિસ્ત કે જેમણે કદી પાપ કર્યું ન હતું, તેમણે પોતાને ઈશ્વરને અર્પણ કર્યા ત્યારે તે વધારે સાચું બને છે, તેમણે તો ઈશ્વરના અનંત આત્માના સામર્થ્યથી તે કર્યું. તેમણે પોતાનું બલિદાન આપ્યું તેને લીધે, ઈશ્વર આપણા પાપને એટલે કે એવી બાબતો કે જે આપણને સદાકાળના મરણ તરફ દોરી જાત તેને હવે માફ કરે છે. હવે તે એ પ્રમાણે છે કે જાણે આપણે પાપ કર્યું જ ન હોય; હવે આપણે ખરા ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ. BSB BSB: how much more will the blood of Christ, who through the eternal Spirit offered Himself unblemished to God, purify our consciences from works of death, so that we may serve the living God!
15 UDB આપણા માટે મરણ પામવા દ્વારા, ખ્રિસ્તે ઈશ્વર માટે આપણી સાથે નવો કરાર કર્યો. આપણે પ્રથમ કરાર દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ આપણે પાપ કર્યું હોવાને લીધે હજુ દોષી હતા. જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે, આપણા પાપોને માટે મરણ પામવાથી તેમણે આપણને મુક્ત કર્યા. તેના પરિણામે, આપણે બધા જેઓને ઈશ્વરે પોતાની સાથેના સંબંધમાં બોલાવ્યા છે તેઓ ઈશ્વરે જે સદાકાળને માટે આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરીશું. BSB BSB: Therefore Christ is the mediator of a new covenant, so that those who are called may receive the promised eternal inheritance, now that He has died to redeem them from the transgressions committed under the first covenant.
16 UDB કરાર તો વસિયત જેવો છે. વસિયતમાં જે લખેલું હોય છે તે પૂરું કરવા માટે, કોઈકે તે સાબિત કરવું પડે કે જેણે તે વસિયત બનાવી છે તે મૃત્યુ પામ્યો છે. BSB BSB: In the case of a will, it is necessary to establish the death of the one who made it,
17 UDB જેણે વસિયત બનાવી છે તેનું મૃત્યુ થાય ત્યારે જ તેનો અમલ થાય છે. જેણે તે બનાવી છે તે હજુ જીવતો હોય તો તેનો અમલ થતો નથી. BSB BSB: because a will does not take effect until the one who made it has died; it cannot be executed while he is still alive.
18 UDB અને તેથી યાજક જ્યારે પશુઓનું બલિદાન આપે ત્યારે તેમનું જે રક્ત વહે તેના દ્વારા ઈશ્વરે પ્રથમ કરારને અમલમાં મૂક્યો. BSB BSB: That is why even the first covenant was not put into effect without blood.
19 UDB ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા અને ફરમાવ્યા તે બધા તેણે ઇઝરાયલીઓને કહી સંભળાવ્યા તે પછી, તેણે વાછરડા અને બકરાઓના રક્તને પાણી સાથે મિશ્રિત કર્યું. તેણે ઝૂફાની ડાળી પર જે બાંધેલું હતું તે કિરમજી ઊન લઈને રક્તમાં બોળ્યું. પછી તેણે થોડા રક્તને ઓળિયા પર છાંટ્યું જેમાં ઈશ્વરના નિયમો લખેલા હતા. પછી તેણે મોટાભાગનું રક્ત સઘળા લોકો પર છાંટ્યું. BSB BSB: For when Moses had proclaimed every commandment of the law to all the people, he took the blood of calves and goats, along with water, scarlet wool, and hyssop, and sprinkled the scroll and all the people,
20 UDB તેણે તેઓને કહ્યું, "જે કરાર ઈશ્વરે તમને પાળવા માટે આપ્યો છે તેને અમલમાં લાવવા માટેનું આ રક્ત છે." BSB BSB: saying, “This is the blood of the covenant, which God has commanded you to keep.”
21 UDB તેવી જ રીતે, તેણે તે રક્તને પવિત્ર તંબુ પર અને તેમાં ઉપયોગમાં આવતી બધી જ વસ્તુ પર છાંટ્યું. BSB BSB: In the same way, he sprinkled with blood the tabernacle and all the vessels used in worship.
22 UDB રક્ત છાંટવા દ્વારા તેણે લગભગ સઘળું શુદ્ધ કર્યું. ઈશ્વરના નિયમમાં તે લખવામાં આવેલું છે. જ્યારે તેઓ પશુનું બલિદાન આપે ત્યારે જો રક્ત ન વહે તો, ઈશ્વર તે લોકોને તેમના પાપ માફ કરે નહીં. BSB BSB: According to the law, in fact, nearly everything must be purified with blood, and without the shedding of blood there is no forgiveness.
23 UDB તેથી પશુના બલિદાન દ્વારા યાજકને માટે તે જરૂરી હતું કે તે વસ્તુઓને શુધ્ધ કરે કે જે ખ્રિસ્ત સ્વર્ગમાં કરે છે તેનું પ્રતીક હતું. પરંતુ તે બલિદાનો કરતાં વધારે સારા બલિદાન દ્વારા ઈશ્વરે સ્વર્ગમાંની બાબતોને શુધ્ધ કરવી પડે છે. BSB BSB: So it was necessary for the copies of the heavenly things to be purified with these sacrifices, but the heavenly things themselves with better sacrifices than these.
25 UDB પ્રમુખ યાજક એ રક્ત કે જે તેનું નથી તેને બલિદાન તરીકે અર્પણ કરવા માટે, પરમ પવિત્ર સ્થાનમાં દર વર્ષે એક જ વાર પ્રવેશે છે. પરંતુ જ્યારે ખ્રિસ્ત સ્વર્ગમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતે આ રીતે વારંવારના અર્પણ તરીકે તેમાં પ્રવેશ્યા નહીં. BSB BSB: Nor did He enter heaven to offer Himself again and again, as the high priest enters the Most Holy Place every year with blood that is not his own.
26 UDB જો તેમ હોત તો, જ્યારથી ઈશ્વરે દુનિયાનું સર્જન કર્યું છે ત્યારથી ખ્રિસ્તને વારંવાર સહન કરવું પડત અને પોતાનું રક્ત વહેવડાવવું પડત. પણ તેને બદલે, આ અંતિમ યુગમાં ખ્રિસ્ત એક જ વાર પ્રગટ થયા કે જેથી પોતાને બલિદાન કરવા દ્વારા ઈશ્વર આપણા બધાં પાપ માફ કરે અને આપણે પાપ કર્યું છે તેને લીધે આપણને હવેથી દોષિત ઠરાવશે નહીં. BSB BSB: Otherwise, Christ would have had to suffer repeatedly since the foundation of the world. But now He has appeared once for all at the end of the ages to do away with sin by the sacrifice of Himself.
Select verses for actions: Enter goes to them and Escape comes back.