1 UDB હવે હું તમને કહીશ કે તમે અંદરો અંદર એકબીજાની સાથે કેમ લડો ઝગડો છો. તેનું કારણ એ છે કે તમારામાંનો દરેક પોતાને ગમતી દુષ્ટ બાબતો કરવા ઇચ્છે છે, જે બાબતો તમારા સાથી વિશ્વાસીઓને પ્રસન્ન કરતી નથી. BSB BSB: What causes conflicts and quarrels among you? Don’t they come from the passions at war within you?
2 UDB એવી બાબતો છે કે જે તમે પ્રાપ્ત કરવાની બહુ ઇચ્છા રાખો છો, પરંતુ તમને તે બાબતો મળતી નથી, માટે તે બાબતો મેળવવામાં તમને અટકાવરૂપ થનારને તમે મારી નાખવા ઇચ્છો છો. જે બીજાઓ પાસે છે તે મેળવવાની તમે ઇચ્છા રાખો છો, પરંતુ તમે જે ઇચ્છો છો તે તમે મેળવી શકતા નથી, માટે તમે એકબીજાની સાથે ઝગડો કરો છો અને લડો છો. તમે જે ઇચ્છો છો તે તમારી પાસે નથી કારણ કે તમે ઈશ્વર પાસે માગતા નથી. BSB BSB: You crave what you do not have; you kill and covet, but are unable to obtain it. You quarrel and fight. You do not have, because you do not ask.
3 UDB તમે તેમની પાસે માગો છો તોપણ તમે જે માગ્યું છે તે તેઓ તમને આપતા નથી. કારણ કે તમે ખોટા કારણસર તે માગો છો. તમે તે બાબતોની માગણી માત્ર તેને ખોટી રીતે માણવા માટે ઉપયોગ કરી શકો તે માટે કરો છો. BSB BSB: And when you do ask, you do not receive, because you ask with wrong motives, that you may squander it on your pleasures.
4 UDB પોતાના પતિને અવિશ્વાસુ હોય તે સ્ત્રીની જેમ તમે ઈશ્વરને અવિશ્વાસુ થયા છો અને તેમને હવે વધુ આધીન થઈ રહ્યા નથી. જેઓ દુષ્ટ લોકોની જેમ વર્તે છે તેઓ આ જગતના છે અને ઈશ્વર વિરુદ્ધના શત્રુઓ છે. કદાચ તેનો તમને ખ્યાલ નથી. BSB BSB: You adulteresses! Do you not know that friendship with the world is hostility toward God? Therefore, whoever chooses to be a friend of the world renders himself an enemy of God.
5 UDB ચોક્કસ તમે એવું તો વિચારતા જ નહીં હો કે ઈશ્વરે કારણ વગર શાસ્ત્રોમાં આપણને કહ્યું કે તેમણે જે પવિત્ર આત્મા આપણામાં મૂક્યો છે તે આપણે આપણાં જીવનો ઈશ્વરને પ્રસન્ન કરે તે પ્રમાણે જીવીએ તેવી ઉત્કંઠા રાખે છે. BSB BSB: Or do you think the Scripture says without reason that the Spirit He caused to dwell in us yearns with envy?
6 UDB પરંતુ ઈશ્વર પરાક્રમી અને આપણા પ્રત્યે ભલા છે, અને આપણે પાપ કરતાં અટકીએ માટે તેઓ આપણને મદદ કરવા ઇચ્છે છે. એ માટે શાસ્ત્ર કહે છે, "જેઓ અભિમાની છે તેઓનો ઈશ્વર વિરોધ કરે છે, પરંતુ જેઓ નમ્ર છે તેઓને ઈશ્વર સહાય કરે છે." BSB BSB: But He gives us more grace. This is why it says: “God opposes the proud, but gives grace to the humble.”
7 UDB માટે તમે પોતાને ઈશ્વરને સમર્પિત કરો. શેતાનનો સામનો કરો, અને પરિણામે તે તમારી પાસેથી નાસી જશે. BSB BSB: Submit yourselves, then, to God. Resist the devil, and he will flee from you.
8 UDB આત્મિક રીતે ઈશ્વરની નજીક આવો. જો તમે આવશો, તો તેઓ તમારી નજીક આવશે. તમે જેઓ પાપીઓ છો, તેઓ જે ખોટું છે તે કરવાથી પાછા ફરો અને જે સારું છે માત્ર તે જ કરો. તમે જેઓ નક્કી કરી શકતા નથી કે તમે ઈશ્વરને સમર્પિત થશો કે નહિ, તેઓ ખરાબ વિચારો કરવાનું બંધ કરો અને માત્ર ઈશ્વરના જ વિચાર કરો. BSB BSB: Draw near to God, and He will draw near to you. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded.
9 UDB ખોટું કર્યાને કારણે તમે દુ:ખી થાઓ તથા વિલાપ કરો. માત્ર પોતાની સ્વાર્થી ઇચ્છાને માણીને હર્ષ ન કરો. તેને બદલે, દુઃખી થાઓ કારણ કે તમે જે ખોટું છે તે કર્યું છે. BSB BSB: Grieve, mourn, and weep. Turn your laughter to mourning, and your joy to gloom.
10 UDB પ્રભુની આગળ પોતાને નમ્ર કરો; જો તમે તેમ કરશો તો તેઓ તમને માન આપશે. BSB BSB: Humble yourselves before the Lord, and He will exalt you.
11 UDB મારા ભાઈઓ તથા બહેનો, એકબીજાની વિરુદ્ધ ખરાબ બોલવાનું બંધ કરો, કારણ કે જેઓ સાથી વિશ્વાસીની વિરુદ્ધ ખરાબ બોલે છે અને જેઓ ભાઈ કે બહેન સમાન છે તેઓને વખોડે છે તેઓ ઈશ્વરના નિયમ વિરુદ્ધ બોલે છે કે જે તેમણે આપણને આધીન થવા માટે આપ્યો છે. જો તમે તેમના નિયમની વિરુદ્ધ બોલો છો, તો તમે વખોડનાર ન્યાયાધીશની જેમ વર્તો છો. BSB BSB: Brothers, do not slander one another. Anyone who speaks against his brother or judges him speaks against the law and judges it. And if you judge the law, you are not a practitioner of the law, but a judge of it.
12 UDB પણ હકીકતમાં, માત્ર એક જ વ્યક્તિ છે જેને દુષ્ટતા માફ કરવાનો અને લોકોને દોષિત ઠરાવવાનો અધિકાર છે અને તે ઈશ્વર છે. તેઓ એકલા જ લોકોને બચાવવા કે લોકોનો નાશ કરવા સક્ષમ છે. તમને ચોક્કસપણે કોઈ જ હક્ક નથી કે તમે ઈશ્વરનું સ્થાન લો અને બીજાઓનો ન્યાય કરો. BSB BSB: There is only one Lawgiver and Judge, the One who is able to save and destroy. But who are you to judge your neighbor?
14 UDB તમારે તે પ્રમાણે ન કહેવું જોઈએ. કારણ કે તમને ખબર નથી કે કાલે શું થશે, અને તમને ખબર નથી કે તમે કેટલું લાંબુ જીવશો! તમારું જીવન, થોડી વાર સુધી દેખાતા અને પછી અદ્રશ્ય થતા ઝાકળ જેવું ક્ષણિક છે. BSB BSB: You do not even know what will happen tomorrow! What is your life? You are a mist that appears for a little while and then vanishes.
15 UDB તમે જે કહી રહ્યા છો તેને બદલે તમારે એમ કહેવું જોઈએ કે, "જો પ્રભુની ઇચ્છા હશે તો અમે જીવતા રહીશું અને અમે આ કે તે કરીશું." BSB BSB: Instead, you ought to say, “If the Lord is willing, we will live and do this or that.”
16 UDB પરંતુ તમે તો જે સર્વ કરવાની યોજના કરો છો તે વિષે ગર્વ કરી કરો છો. તે પ્રમાણેનો તમારો ગર્વ એ ખરાબ બાબત છે. BSB BSB: As it is, you boast in your proud intentions. All such boasting is evil.
17 UDB માટે જો કોઈ સાચી બાબત જાણે છે કે જે તેણે કરવી જોઈએ, પરંતુ તે કરતો નથી, તો તે પાપ કરે છે. BSB BSB: Anyone, then, who knows the right thing to do, yet fails to do it, is guilty of sin.
Select verses for actions: Enter goes to them and Escape comes back.