2 UDB મારા પિતા જ્યાં રહે છે ત્યાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે. જો તે સાચું ન હોત, તો હું તમને કહેત. હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. BSB BSB: In My Father’s house are many rooms. If it were not so, would I have told you that I am going there to prepare a place for you?
3 UDB જો હું ત્યાં તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, તો હું પાછો આવીશ અને તમને મારી સાથે રહેવાને માટે લઈ જઈશ, જેથી હું જ્યાં છું, ત્યાં તમે પણ મારી સાથે હો. BSB BSB: And if I go and prepare a place for you, I will come back and welcome you into My presence, so that you also may be where I am.
4 UDB તમે જાણો છો કે હું ક્યાં જાઉં છું, અને તમને માર્ગ પણ ખબર છે." BSB BSB: You know the way to the place where I am going.”
5 UDB થોમાએ તેમને કહ્યું, "પ્રભુ, અમને ખબર નથી કે તમે ક્યાં જાઓ છો. તો અમે માર્ગ કેમ કરીને જાણીએ?" BSB BSB: “Lord,” said Thomas, “we do not know where You are going, so how can we know the way?”
7 UDB જો તમે મને ઓળખ્યો હોત, તો તમે મારા પિતાને પણ ઓળખ્યા હોત. હવેથી, તમે તેમને જોયા છે અને તમે તેમને ઓળખો છો." BSB BSB: If you had known Me, you would know My Father as well. From now on you do know Him and have seen Him.”
8 UDB ફિલિપે ઈસુને કહ્યું, "પ્રભુ, અમને પિતા બતાવો અને અમારે ફક્ત એટલું જ જોવું છે!" BSB BSB: Philip said to Him, “Lord, show us the Father, and that will be enough for us.”
10 UDB શું તું વિશ્વાસ કરતો નથી કે હું મારા પિતા સાથે જોડાયેલો છું અને મારા પિતા મારી સાથે જોડાયેલા છે? જે બાબતો મેં તમને કહી છે તે મારા તરફથી નથી; તેના બદલે, મારા પિતાએ મને તે સર્વ બાબતો તમને કહેવા માટે મોકલ્યો છે, કેમ કે પિતા મારી સાથે જોડાયેલા છે અને મારા દ્વારા કાર્ય કરે છે. BSB BSB: Do you not believe that I am in the Father and the Father is in Me? The words I say to you, I do not speak on My own. Instead, it is the Father dwelling in Me, performing His works.
11 UDB મેં કહ્યું કે હું પિતા સાથે જોડાયેલો છું અને પિતા મારી સાથે જોડાયેલા છે તે કારણે મારા પર વિશ્વાસ કરો, અથવા જે સર્વ ચિહ્નો અને પરાક્રમી કાર્યો કરતાં તમે મને જોયો છે તેના કારણે મારા પર વિશ્વાસ કરો. BSB BSB: Believe Me that I am in the Father and the Father is in Me—or at least believe on account of the works themselves.
12 UDB હું તમને સત્ય કહું છું: હું જે કાર્યો કરું છું તે કાર્યો જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેઓ પણ કરશે. વળી તેઓ તો તેના કરતાં પણ મોટાં કાર્ય કરશે કારણ કે હું પિતા પાસે જાઉં છું. BSB BSB: Truly, truly, I tell you, whoever believes in Me will also do the works that I am doing. He will do even greater things than these, because I am going to the Father.
13 UDB જે કંઈ તમે મારે નામે માગશો, તે હું કરીશ. હું એ કરીશ કે જેથી સર્વ લોકો પિતાને માન આપે અને હું, તેમનો દીકરો, જે કરું છું તેના કારણે તેઓ પિતાને જાણે. BSB BSB: And I will do whatever you ask in My name, so that the Father may be glorified in the Son.
14 UDB તમે મારા છો તેના લીધે જો તમે પિતા પાસે કંઈ માગશો, તો હું તે કરીશ. BSB BSB: If you ask Me for anything in My name, I will do it.
17 UDB તે તો પવિત્ર આત્મા છે કે જે તમને ઈશ્વર વિશેનું સત્ય કહેશે. આ જગતના અવિશ્વાસી લોકો કદી તેમનું સ્વાગત કરશે નહીં. જગત કદી તેમને જોઈ કે જાણી શકતું નથી. તમે તેમને જાણો છો કારણ કે તે તમારી સાથે રહે છે અને તે તમારી સાથે જોડાયેલા રહેશે. BSB BSB: the Spirit of truth. The world cannot receive Him, because it neither sees Him nor knows Him. But you do know Him, for He abides with you and will be in you.
18 UDB હું તમારો ત્યાગ કરીશ નહીં અને તમારી કાળજી કરનાર કોઈ ન હોય તેમ છોડી દઇશ નહીં; હું તમારી પાસે આવીશ. BSB BSB: I will not leave you as orphans; I will come to you.
19 UDB હવે પછી જગત મને જોશે નહીં, પરંતુ તમે મને જોશો. હું જીવું છું તે કારણે તમે પણ જીવશો. BSB BSB: In a little while the world will see Me no more, but you will see Me. Because I live, you also will live.
20 UDB જ્યારે તમે મને ફરી જોશો, ત્યારે તમે જાણશો કે હું પિતા સાથે જોડાયેલો છું અને તમે મારી સાથે અને હું તમારી સાથે જોડાયેલો છું. BSB BSB: On that day you will know that I am in My Father, and you are in Me, and I am in you.
21 UDB જે સર્વએ મારી આજ્ઞાઓ સાંભળી છે અને તેને પાળે છે, તેઓ મને પ્રેમ કરે છે. અને જેઓ મને પ્રેમ કરે છે, તેઓને મારા પિતા પણ પ્રેમ કરશે; હું તેમને પ્રેમ કરીશ અને હું તેઓની આગળ પોતાને પ્રગટ કરીશ." BSB BSB: Whoever has My commandments and keeps them is the one who loves Me. The one who loves Me will be loved by My Father, and I will love him and reveal Myself to him.”
22 UDB પછી યહૂદા (જે ઇશ્કરિયોત હતો તે નહીં, પરંતુ તે જ નામનો બીજો શિષ્ય)એ ઈસુ સાથે વાત કરી. તેણે કહ્યું, "પ્રભુ, કેવી રીતે તમે આખા જગત આગળ નહીં પણ માત્ર અમારી આગળ જ પોતાને પ્રગટ કરશો?" BSB BSB: Judas (not Iscariot) asked Him, “Lord, why are You going to reveal Yourself to us and not to the world?”
24 UDB વળી જેઓ મને પ્રેમ કરતા નથી, તેઓને મેં જે કરવાનું કહ્યું છે તે તેઓ કરશે નહીં. મેં તમને જે બાબતો કહી છે તે કહેવાનો નિર્ણય મેં જાતે કર્યો નથી; પણ, તે બાબતો કહેવા માટે મારા પિતાએ મને મોકલ્યો છે. BSB BSB: Whoever does not love Me does not keep My words. The word that you hear is not My own, but it is from the Father who sent Me.
25 UDB જ્યારે હજુ હું તમારી સાથે છું ત્યારે મેં તમને તે બાબતો કહી છે. BSB BSB: All this I have spoken to you while I am still with you.
29 UDB તે બાબતો થાય તે અગાઉ હમણાં મેં તમને તે કહ્યું છે કે જેથી, જ્યારે તે થાય, ત્યારે તમે મારા પર વિશ્વાસ રાખી શકો. BSB BSB: And now I have told you before it happens, so that when it does happen, you will believe.
30 UDB હું ઘણો લાંબો સમય તમારી સાથે વાત કરી શકીશ નહીં કારણ કે આ જગતનો શાસક આવે છે. તો પણ, મારા પર તેની કોઈ સત્તા નથી, BSB BSB: I will not speak with you much longer, for the prince of this world is coming, and he has no claim on Me.
31 UDB અને મારા પિતાએ મને જે આદેશ આપ્યો છે તે હું કરીશ. તે એટલા માટે હશે કે જગત હંમેશાં જાણે કે હું પિતાને પ્રેમ કરું છું. ચાલો, આપણે અહીંથી જઈએ." BSB BSB: But I do exactly what the Father has commanded Me, so that the world may know that I love the Father. Get up! Let us go on from here.
Select verses for actions: Enter goes to them and Escape comes back.