1 UDB ઈસુ તેમના શિષ્યો સાથે જૈતૂન પહાડ પર ગયા, અને તે રાત્રે તેઓ ત્યાં રહ્યા. BSB BSB: But Jesus went to the Mount of Olives.
2 UDB બીજે દિવસે વહેલી સવારે, ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં આવ્યા. ઘણા લોકો તેમની આસપાસ એકત્ર થયા, અને તેઓ તેમને શીખવવા માટે બેઠા. BSB BSB: Early in the morning He went back into the temple courts. All the people came to Him, and He sat down to teach them.
3 UDB પછી જે માણસો યહૂદી નિયમ શીખવતા હતા તેઓ તથા જેઓ ફરોશીઓ હતા તેઓ એક સ્ત્રીને તેમની પાસે લાવ્યા. તે વ્યભિચારમાં પકડાયેલી હતી એટલે કે તે એક પુરુષ સાથે જાતીય સંબંધ રાખતી હતી કે જે તેનો પતિ ન હતો. તેઓએ તેને આ ટોળાની વચમાં ઊભી રાખી કે જેથી તેઓ તેમને પ્રશ્નો પૂછી શકે. BSB BSB: The scribes and Pharisees, however, brought to Him a woman caught in adultery. They made her stand before them
4 UDB તેઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, આ સ્ત્રી એક માણસ, કે જે તેનો પતિ નથી તેની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે. BSB BSB: and said, “Teacher, this woman was caught in the act of adultery.
5 UDB હવે મૂસાએ તેના નિયમમાં આદેશ આપ્યો છે કે આપણે આવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી જોઈએ. તેમ છતાં, અમારે શું કરવું જોઈએ તે વિષે તમે શું કહો છો? BSB BSB: In the Law Moses commanded us to stone such a woman. So what do You say?”
6 UDB તેમણે આ પ્રશ્ન કસોટી તરીકે પૂછ્યો હતો કે જેથી તેઓ ઈસુ પર કંઇક ખોટું કહેવાનો આરોપ મૂકી શકે. જો તેઓ એમ કહે કે આપણે તેને મારી નાખવી ન જોઈએ, તો તેઓ કહી શકે કે ઈસુએ મૂસાના નિયમનો અનાદર કર્યો છે. વળી, જો ઈસુ એમ કહે કે આપણે તેને મારી નાખવી જોઈએ, તો તેઓ રોમન નિયમ તોડનાર ઠરશે, જેમાં લોકોને મૃત્યુદંડ આપવાની સત્તા ફક્ત રાજ્યપાલ પાસે હોય છે. તો પણ, ઈસુ નીચા વળ્યા અને તેમની આંગળી વડે જમીન પર કંઇક લખ્યું. BSB BSB: They said this to test Him, in order to have a basis for accusing Him. But Jesus bent down and began to write on the ground with His finger.
7 UDB જ્યારે તેઓ તેમને સવાલ કરતા હતા, ત્યારે ઈસુ ઊભા થયા અને તેઓને કહ્યું, "તમારામાંના જેણે ક્યારેય પાપ ન કર્યું હોય, તેણે આ સ્ત્રીને સજા કરવા માટે બાકીના બધાને આગેવાની આપવી જોઈએ. તે જ પહેલો પથ્થર મારે!" BSB BSB: When they continued to question Him, He straightened up and said to them, “Let him who is without sin among you be the first to cast a stone at her.”
8 UDB ત્યારપછી ઈસુ નીચા નમ્યા અને જમીન પર કંઇક વધારે લખ્યું. BSB BSB: And again He bent down and wrote on the ground.
9 UDB તેમણે જે કહ્યું તે સાંભળ્યા પછી, જેઓ તેમને પ્રશ્ન પૂછતા હતા તેઓ એક પછી એક, સૌથી પહેલાં વૃધ્ધો અને પછી જુવાનો એમ ચાલ્યા ગયા. તેઓ જાણતા હતા કે તેઓ બધા જ પાપી હતા. છેવટે માત્ર ઈસુ જ તે સ્ત્રી સાથે ત્યાં હતા. BSB BSB: When they heard this, they began to go away one by one, beginning with the older ones, until only Jesus was left, with the woman standing there.
10 UDB ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું, "બાઈ, તારા પર જેઓ દોષ મૂકતા હતા તેઓ ક્યાં છે? તને સજા થવી જ જોઈએ તેમ શું કોઈએ તારા પર તહોમત ન મૂક્યું?" BSB BSB: Then Jesus straightened up and asked her, “Woman, where are your accusers? Has no one condemned you?”
11 UDB તેણે કહ્યું, "ના સાહેબ, કોઈએ પણ નહિ." પછી ઈસુએ કહ્યું, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. હવે ઘરે જા, અને હવે પછીથી, આ પ્રમાણે ક્યારેય પાપ કરતી નહિ!"] BSB BSB: “No one, Lord,” she answered. “Then neither do I condemn you,” Jesus declared. “Now go and sin no more.”
12 UDB ઈસુએ ફરીથી લોકો સાથે વાત કરી. તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઈ મને અનુસરે છે તે જીવન આપનાર અજવાળું પામશે, અને તે ફરીથી ક્યારેય અંધકારમાં ચાલશે નહિ. BSB BSB: Once again, Jesus spoke to the people and said, “I am the light of the world. Whoever follows Me will never walk in the darkness, but will have the light of life.”
13 UDB તેથી ફરોશીઓએ તેમને કહ્યું, "તમારા પોતાના વિષે વધુને વધુ બોલવા દ્વારા એવું લાગે છે કે જાણે તમે અમને તમારા પર વિશ્વાસ કરવા ખાતરી કરાવી રહ્યા હોય! તમે પોતાના વિષે જે કહો છે તે કંઈ પણ સાબિત થતું નથી!" BSB BSB: So the Pharisees said to Him, “You are testifying about Yourself; Your testimony is not valid.”
14 UDB ઈસુએ ઉત્તર આપ્યો, "મારા વિષે આ બાબતો કહેનાર જો એકમાત્ર હું હોત તો પણ, હું જે કહું છું તે સાચું છે કારણ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું તે હું જાણું છું. તેમ છતાં, હું ક્યાંથી આવું છું અને ક્યાં જાઉં છું તે તમે જાણતા નથી. BSB BSB: Jesus replied, “Even if I testify about Myself, My testimony is valid, because I know where I came from and where I am going. But you do not know where I came from or where I am going.
15 UDB તમે માનવીય ધોરણે અને માણસોના નિયમ મુજબ લોકોનો ન્યાય કરો છો. આ સમયે હું કોઈનો ન્યાય કરવા આવ્યો નથી. BSB BSB: You judge according to the flesh; I judge no one.
16 UDB વળી જો હું ન્યાય કરું, તો તે યોગ્ય અને ન્યાયી હશે કારણ કે હું એકલો જ નથી કે જે ન્યાયચુકાદો લાવીશ. હું અને મારા પિતા કે જેઓએ મને મોકલ્યો છે, અમે બંને એકસાથે ન્યાયચુકાદો લાવીશું. BSB BSB: But even if I do judge, My judgment is true, because I am not alone; I am with the Father who sent Me.
17 UDB તમારા નિયમમાં લખેલું છે કે કોઇપણ બાબતની પતાવટ ત્યારે જ થઇ શકે છે કે જ્યારે ત્યાં કેસમાં પુરાવો આપનાર ઓછામાં ઓછા બે સાક્ષી હોય. BSB BSB: Even in your own Law it is written that the testimony of two men is valid.
18 UDB હું તમારી પાસે મારા વિષેનો પુરાવો લાવું છું, અને મારા પિતા કે જેમણે મને મોકલ્યો છે તેઓ પણ મારા વિશેનો પુરાવો લાવે છે. તેથી તમારે વિશ્વાસ કરવો જોઈએ કે અમે જે કહીએ છીએ તે સત્ય છે." BSB BSB: I am One who testifies about Myself, and the Father, who sent Me, also testifies about Me.”
19 UDB પછી તેઓએ તેમને પૂછ્યું, "તમારા પિતા ક્યાં છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "તમે મને જાણતા નથી, અને મારા પિતાને પણ જાણતા નથી. જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત." BSB BSB: “Where is Your Father?” they asked Him. “You do not know Me or My Father,” Jesus answered. “If you knew Me, you would know My Father as well.”
20 UDB જ્યારે તેઓ ભક્તિસ્થાનના આંગણામાં આવેલા ભંડાર પાસે હતા, જ્યાં લોકો પોતાનાં અર્પણો લાવતા હતા ત્યારે તેમણે આ વાતો કહી. તેમ છતાં કોઈએ તેમની ધરપકડ કરી નહિ કારણ કે હજુ તેમના મરણનો સમય આવ્યો ન હતો. BSB BSB: He spoke these words while teaching in the temple courts, near the treasury. Yet no one seized Him, because His hour had not yet come.
21 UDB ઈસુએ તેઓને એમ પણ કહ્યું, "હું દૂર જાઉં છું, અને તમે મને શોધશો, પરંતુ તે તો ચોક્કસ છે કે તમે તમારાં પાપમાં મરશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી." BSB BSB: Again He said to them, “I am going away, and you will look for Me, but you will die in your sin. Where I am going, you cannot come.”
22 UDB તેમના યહૂદી વિરોધીઓએ અંદરોઅંદર એકબીજાને કહ્યું, "કદાચ તે પોતાને મારી નાખવાનું વિચારી રહ્યો છે, અને જ્યારે તે એમ કહે છે કે, 'હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી' તેનો અર્થ એ જ છે.'" BSB BSB: So the Jews began to ask, “Will He kill Himself, since He says, ‘Where I am going, you cannot come’?”
23 UDB ઈસુએ તેમને કહેવાનું ચાલુ રાખ્યું, "તમે નીચેના એટલે આ પૃથ્વી પરના છો, પરંતુ હું ઉપર સ્વર્ગમાંથી છું. તમે આ જગતનાં છો. હું આ જગતનો નથી. BSB BSB: Then He told them, “You are from below; I am from above. You are of this world; I am not of this world.
24 UDB મેં તમને કહ્યું કે તમે મરશો અને ઈશ્વર તમને તમારાં પાપ માટે દોષિત ઠરાવશે. જ્યાં સુધી, જેમ હું કહું છું તે પ્રમાણે હું ઈશ્વર છું તેવો તમે વિશ્વાસ નહિ કરો, ત્યાં સુધી નિશ્ચે આમ બનશે." BSB BSB: That is why I told you that you would die in your sins. For unless you believe that I am He, you will die in your sins.”
25 UDB "તમે કોણ છો?" તેઓએ તેમને પૂછ્યું. ઈસુએ તેઓને કહ્યું, "શરૂઆતથી જ હું તમને કહેતો આવ્યો છું! BSB BSB: “Who are You?” they asked. “Just what I have been telling you from the beginning,” Jesus replied.
26 UDB હું તમારો ન્યાય કરી શકું છું અને કહી શકું છું કે તમે ઘણી બાબતોના અપરાધી છો. પણ તેનાથી ઊલટું, હું માત્ર આટલું જ કહીશ: જેમણે મને મોકલ્યો છે તેઓ મને સત્ય કહે છે, અને જે મેં તેમની પાસેથી સાંભળ્યું છે તેટલું જ હું જગતમાંના લોકોને કહું છું." BSB BSB: “I have much to say about you and much to judge. But the One who sent Me is truthful, and what I have heard from Him, I tell the world.”
27 UDB તેઓ સમજ્યા નહિ કે ઈસુ પિતા વિષે વાત કરી રહ્યા હતા. BSB BSB: They did not understand that He was telling them about the Father.
28 UDB તેથી ઈસુએ કહ્યું, "જ્યારે તમે મને એટલે કે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે હું ઈશ્વર છું, અને તમે જાણશો કે હું મારા પોતાના અધિકારથી કંઈ કરતો નથી. તેનાથી ઊલટું, હું એટલું જ કહું છું જેટલું મને મારા પિતાએ કહેવા માટે શીખવ્યું છે. BSB BSB: So Jesus said, “When you have lifted up the Son of Man, then you will know that I am He, and that I do nothing on My own, but speak exactly what the Father has taught Me.
29 UDB જેમણે મને મોકલ્યો છે તેઓ મારી સાથે છે, અને તેમણે મને એકલો મૂકી દીધો નથી કારણ કે જેનાથી તેઓ પ્રસન્ન થાય એવી જ બાબતો હું કરું છું." BSB BSB: He who sent Me is with Me. He has not left Me alone, because I always do what pleases Him.”
30 UDB જ્યારે ઈસુ આ બાબતો કહી રહ્યા ત્યારે બીજા ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો. BSB BSB: As Jesus spoke these things, many believed in Him.
31 UDB પછી ઈસુએ એ યહૂદીઓને કે જેઓ હમણાં કહી રહ્યા હતા કે તેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને કહ્યું, "હું જે બધું તમને શીખવું છું તે જો તમે સાંભળશો અને તમે જે કંઈ કરો તેમાં તે પ્રમાણે જીવશો, તો તમે ખરેખર મારા શિષ્યો છો. BSB BSB: So He said to the Jews who had believed Him, “If you continue in My word, you are truly My disciples.
32 UDB તમે સત્ય જાણશો, અને જે બધી બાબતોને તમને તેના ગુલામ બનાવ્યા છે તેનાથી સત્ય તમને મુક્ત કરશે." BSB BSB: Then you will know the truth, and the truth will set you free.”
33 UDB તેઓએ તેમને જવાબ આપ્યો, "અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને અમે ક્યારેય કોઈના ગુલામો ન હતા. તો તમે શા માટે એમ કહો છો કે અમારે મુક્ત થવાની જરૂર છે? BSB BSB: “We are Abraham’s descendants,” they answered. “We have never been slaves to anyone. How can You say we will be set free?”
34 UDB ઈસુએ ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: જેમ ગુલામ તેના માલિકની આજ્ઞા પાળવા બંધાયેલો છે તેમ જેઓ પાપ કરે છે તેઓ તેમની પાપી ઇચ્છાઓથી બંધાયેલા છે. BSB BSB: Jesus replied, “Truly, truly, I tell you, everyone who sins is a slave to sin.
35 UDB ગુલામો કુટુંબના સભ્ય તરીકે કાયમ રહેશે નહીં પરંતુ તેઓને વેચવામાં આવે અથવા ઘરે પાછા જવા દેવા માટે મુક્ત કરવામાં આવે. તો પણ, એક પુત્ર તો સદાકાળ માટે કુટુંબનો સભ્ય છે. BSB BSB: A slave does not remain in the house forever, but a son remains forever.
36 UDB તેથી જો દીકરો તમને મુક્ત કરે, તો તમે સંપૂર્ણપણે મુક્ત છો. BSB BSB: So if the Son sets you free, you will be free indeed.
37 UDB હું જાણું છું કે તમે ઇબ્રાહિમના કુટુંબમાં છો; તમે તેના વંશજો છો. તેમ છતાં, તમારા લોકો મને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું કંઈ પણ કહું છું તેનો તમે વિશ્વાસ નહિ કરો. BSB BSB: I know you are Abraham’s descendants, but you are trying to kill Me because My word has no place within you.
38 UDB મારા પિતાએ જે આશ્ચર્યકર્મો અને ડહાપણ મને બતાવ્યાં છે તે સર્વ વિષે હું તમને કહું છું, પરંતુ તમારા પિતાએ તમને જે કરવા માટે કહ્યું હતું તમે માત્ર તે જ કરો છો." BSB BSB: I speak of what I have seen in the presence of the Father, and you do what you have heard from your father.”
39 UDB તેઓએ તેમને ઉત્તર આપ્યો, "ઇબ્રાહિમ અમારો પૂર્વજ છે." ઈસુએ તેઓને કહ્યું, "જો તમે ઇબ્રાહિમનાં વંશજો હોત, તો તેણે જે બાબતો કરી તે તમે કરતા હોત. BSB BSB: “Abraham is our father,” they replied. “If you were children of Abraham,” said Jesus, “you would do the works of Abraham.
40 UDB ઈશ્વર પાસેથી મેં જે સત્ય સાંભળ્યું છે તે હું તમને કહેતો આવ્યો છું, પરંતુ તમે મને મારી નાખવાના પ્રયત્નો કરો છો. ઈબ્રાહિમે તે પ્રકારની બાબતો કરી નહતી. BSB BSB: But now you are trying to kill Me, a man who has told you the truth that I heard from God. Abraham never did such a thing.
41 UDB ના! તમારા ખરા પિતાએ જે બાબતો કરી તે તમે કરી રહ્યા છો." લોકોએ તેમને કહ્યું, "અમે તમારા વિષે જાણતા નથી, પરંતુ અમે તો વ્યભિચારથી જન્મેલાં બાળકો નથી. અમારા માત્ર એક જ પિતા છે, અને તે તો ઈશ્વર છે." BSB BSB: You are doing the works of your father.” “We are not illegitimate children,” they declared. “Our only Father is God Himself.”
42 UDB ઈસુએ તેઓને કહ્યું, "જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મને પ્રેમ કરતા હોત કારણ કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને હવે હું આ જગતમાં આવ્યો છું. મેં પોતે આવવાનું નક્કી કર્યું માટે નહિ પરંતુ તેમણે મને મોકલ્યો છે માટે હું આવ્યો છું. BSB BSB: Jesus said to them, “If God were your Father, you would love Me, for I have come here from God. I have not come on My own, but He sent Me.
43 UDB હું જે કહું છું તે તમે શા માટે સમજી શકતા નથી તે હું તમને બતાવીશ. કારણ કે તમે મારો સંદેશ કે મારું શિક્ષણ સ્વીકારતા નથી તેથી તમે સમજી શકતા નથી. BSB BSB: Why do you not understand what I am saying? It is because you are unable to accept My message.
45 UDB હું તમને સત્ય કહું છું, માટે તમે મારો વિશ્વાસ કરતા નથી! BSB BSB: But because I speak the truth, you do not believe Me!
46 UDB તમારામાંનો કોણ મને પાપને લીધે દોષિત ગણે છે? હું તમને સત્ય કહું છું તેને લીધે, મારા પર વિશ્વાસ ન કરવાનું તમે કયું કારણ આપો છો? BSB BSB: Which of you can prove Me guilty of sin? If I speak the truth, why do you not believe Me?
47 UDB જેઓ ઈશ્વરના છે તેઓ ઈશ્વર તેઓને જે કહે છે તે સાંભળે અને પાળે છે. તમે તેમનો સંદેશ સાંભળતા કે પાળતા નથી તેનું કારણ એ છે કે તમે ઈશ્વરના નથી." BSB BSB: Whoever belongs to God hears the words of God. The reason you do not hear is that you do not belong to God.”
48 UDB તેમના યહૂદી દુશ્મનોએ તેમને ઉત્તર આપ્યો, "તમે સમરૂની છો એમ કહેવામાં અમે ચોક્કસ સાચા છીએ, તમે કોઈ પણ હિસાબે ખરેખર સાચા યહૂદી નથી! અને તમારામાં દુષ્ટાત્મા રહે છે!" BSB BSB: The Jews answered Him, “Are we not right to say that You are a Samaritan and You have a demon?”
49 UDB ઈસુએ ઉત્તર આપ્યો, "મારામાં દુષ્ટાત્મા રહેતો નથી! હું મારા પિતાને માન આપું છું, અને તમે મને માન આપતા નથી! BSB BSB: “I do not have a demon,” Jesus replied, “but I honor My Father, and you dishonor Me.
50 UDB લોકો મારાં વખાણ કરે તે માટે હું લોકોને સમજાવતો નથી. મને જે મળવાપાત્ર છે તે આપવાની ઇચ્છા રાખનાર તો બીજું જ કોઈક છે અને હું જે બધું કહું છું અને કરું છું તેનો ન્યાય પણ તેઓ જ કરશે. BSB BSB: I do not seek My own glory. There is One who seeks it, and He is the Judge.
51 UDB હું તમને સત્ય કહું છું: જે કોઈ મારાં વચનને દૃઢતાથી વળગી રહે અને મેં જેમ આપ્યું છે તેમ વિશ્વાસ કરે, તે માણસ ક્યારેય મરશે નહિ!" BSB BSB: Truly, truly, I tell you, if anyone keeps My word, he will never see death.”
52 UDB પછી તેમના યહૂદી દુશ્મનોએ તેમને કહ્યું, "હવે અમને ખાતરી છે કે તારામાં દુષ્ટાત્મા રહે છે! ઇબ્રાહિમ અને પ્રબોધકો ઘણા સમય અગાઉ મરણ પામ્યા! તેમ છતાં તમે કહો છો કે તમે જે શિક્ષણ આપો છો તેને જે કોઈ વળગી રહે તે ક્યારેય મરશે નહિ! BSB BSB: “Now we know that You have a demon!” declared the Jews. “Abraham died, and so did the prophets, yet You say that anyone who keeps Your word will never taste death.
53 UDB તમે અમારા પિતા ઇબ્રાહિમ કરતા મોટા નથી. તે મરણ પામ્યો અને બધા જ પ્રબોધકો પણ મરણ પામ્યા. તો તમે પોતાના વિષે શું માનો છો?" BSB BSB: Are You greater than our father Abraham? He died, as did the prophets. Who do You claim to be?”
54 UDB ઈસુએ ઉત્તર આપ્યો, "જો લોકો મારી પ્રશંસા કરે એવો પ્રયાસ હું કરું, તો તે નકામું છે. એ તો મારા પિતા છે કે જેઓ મારી, મારા ચારિત્ર્ય અને મારા સારાપણાની પ્રશંસા કરે છે, અને તો પણ એ તો મારા પિતા જ છે કે જેમના વિષે તમે કહો છો કે, 'તે અમારા ઈશ્વર છે.' BSB BSB: Jesus answered, “If I glorify Myself, My glory means nothing. The One who glorifies Me is My Father, of whom you say, ‘He is our God.’
55 UDB જો કે તમે તેમને જાણતા નથી તેમ છતાં, હું તેમને જાણું છું. જો મેં એમ કહ્યું હોત કે હું તેમને જાણતો નથી, તો હું તમારી જેમ જુઠ્ઠો હોત. હું તેમને જાણું છું અને તેઓ જે કહે છે તે હું હંમેશા પાળું છું. BSB BSB: You do not know Him, but I know Him. If I said I did not know Him, I would be a liar like you. But I do know Him, and I keep His word.
57 UDB ત્યારબાદ યહૂદી આગેવાનોએ તેમને કહ્યું, "તમે તો હજી પચાસ વર્ષના પણ નથી! શું તમે ઇબ્રાહિમને જોયા છે?" BSB BSB: Then the Jews said to Him, “You are not yet fifty years old, and You have seen Abraham?”
59 UDB તેથી તેઓએ તેમને મારી નાખવા માટે પથ્થર ઉઠાવ્યા. પણ, ઈસુ ગુપ્ત રીતે ભક્તિસ્થાન છોડીને, બીજે ક્યાંક ચાલ્યા ગયા. BSB BSB: At this, they picked up stones to throw at Him. But Jesus was hidden and went out of the temple area.
Select verses for actions: Enter goes to them and Escape comes back.