2 UDB કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો તે સમય દરમિયાન આ પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ. BSB BSB: This was the first census to take place while Quirinius was governor of Syria.
3 UDB તેથી દરેકે તેમના કુટુંબના વતનમાં નોંધણી કરાવવા જવાનું હતું. BSB BSB: And everyone went to his own town to register.
6 UDB જ્યારે તેઓ બેથલેહેમ આવી પહોંચ્યાં, ત્યારે સામાન્ય રીતે પ્રવાસીઓ જ્યાં રોકાય છે ત્યાં તેઓ માટે રહેવાની કોઈ જગા ન હતી, તેથી તેમણે એવી જગાએ રોકાવાનું હતું કે જ્યાં તેઓ રાતવાસો કરી શકે. જ્યારે તેઓ ત્યાં હતાં ત્યારે મરિયમને પ્રસવનો સમય થયો અને તેણે તેના પ્રથમ બાળક, પુત્રને જન્મ આપ્યો. તેણે તેમને કપડાંમાં લપેટીને તેમને ગભાણમાં રાખ્યા. BSB BSB: While they were there, the time came for her Child to be born.
9 UDB અચાનક પ્રભુ ઈશ્વરનો એક દૂત તેમને દેખાયો. એક તેજસ્વી પ્રકાશ કે જે પ્રભુનો મહિમા પ્રગટ કરતો હતો, તે તેઓની આસપાસ દેખાયો. તેથી તેઓ ખૂબ જ ભયભીત થયા. BSB BSB: Just then an angel of the Lord stood before them, and the glory of the Lord shone around them, and they were terrified.
10 UDB પણ દૂતે તેઓને કહ્યું, "ગભરાશો નહિ! હું તમને શુભ સંદેશ કહેવા આવ્યો છું, જે બધા લોકો માટે હિતકારક થશે અને તમને બધાને ખૂબ આનંદિત કરશે.!" BSB BSB: But the angel said to them, “Do not be afraid! For behold, I bring you good news of great joy that will be for all the people:
11 UDB આજે, દાઉદના શહેરમાં, એક બાળક જન્મ્યો છે તે તમને તમારાં પાપોમાંથી બચાવશે! તે તો મસીહ એટલે કે પ્રભુ છે! BSB BSB: Today in the city of David a Savior has been born to you. He is Christ the Lord!
12 UDB તમે આ રીતે તેમને ઓળખશો: બેથલહેમમાં તમે બાળકને ગભાણમાં કપડાંના મોટા ટુકડામાં લપેટેલો જોશો." BSB BSB: And this will be a sign to you: You will find a baby wrapped in swaddling cloths and lying in a manger.”
13 UDB અચાનક દૂતોનો મોટો સમૂહ સ્વર્ગમાંથી પ્રગટ થયો અને તે દૂત સાથે જોડાયો. તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, BSB BSB: And suddenly there appeared with the angel a great multitude of the heavenly host, praising God and saying:
14 UDB "અતિ ઊંચામાં સ્વર્ગના બધા દૂતો ઈશ્વરની સ્તુતિ કરો! અને પૃથ્વી પર રહેતા લોકો કે જેઓ પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ!" BSB BSB: “Glory to God in the highest, and on earth peace to men on whom His favor rests!”
15 UDB દૂતો તેમને છોડીને સ્વર્ગ પાછા ફર્યા પછી, ભરવાડોએ એકબીજાને કહ્યું, "આપણે હમણાં બેથલહેમમાં જઈને જે અદ્દ્ભુત બાબત બની છે, તે જોવી જોઈએ, તેના વિષે પ્રભુએ આપણને જણાવ્યું છે!" BSB BSB: When the angels had left them and gone into heaven, the shepherds said to one another, “Let us go to Bethlehem and see this thing that has happened, which the Lord has made known to us.”
16 UDB તેથી તેઓ ઝડપથી ગયા અને જ્યારે મરિયમ અને યૂસફ જ્યાં હતાં તે જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ બાળકને ગભાણમાં જોયો. BSB BSB: So they hurried off and found Mary and Joseph and the Baby, who was lying in the manger.
17 UDB તેમને જોયા પછી, તેમણે આ બાળક વિશે તેમને જે કંઈ કહેવામાં આવ્યું હતું તે દરેકને કહ્યું. BSB BSB: After they had seen the Child, they spread the message they had received about Him.
18 UDB ભરવાડોએ લોકોને જે કહ્યું તે સાંભળી બધા લોકો આશ્ચર્ય પામ્યા. BSB BSB: And all who heard it were amazed at what the shepherds said to them.
19 UDB પરંતુ મરિયમે જે બધી બાબતો સાંભળી તે વિષે વિચારવાનું ચાલુ રાખ્યું અને કાળજીપૂર્વક તેને યાદ રાખ્યું. BSB BSB: But Mary treasured up all these things and pondered them in her heart.
20 UDB ભરવાડો ખેતરોમાં જ્યાં તેમનાં ઘેટાંઓ હતાં ત્યાં પાછા ફર્યા. તેઓ ઈશ્વર કેવા મહાન છે તે વિશે વાત કરતા રહ્યા અને તેઓએ જે સાંભળ્યું અને જોયું તે માટે તેમની પ્રશંસા કરતાં રહ્યા, કારણ કે દૂતોએ તેમને જે કહ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું. BSB BSB: The shepherds returned, glorifying and praising God for all they had heard and seen, which was just as the angel had told them.
22 UDB જ્યારે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેમના શુધ્ધીકરણના દિવસો પૂર્ણ થયા, ત્યારે મરિયમ અને યૂસફ પ્રભુને પોતાના દીકરાનું અર્પણ કરવા યરુશાલેમ ગયાં. BSB BSB: And when the time of purification according to the Law of Moses was complete, His parents brought Him to Jerusalem to present Him to the Lord
23 UDB પ્રભુના નિયમશાસ્ત્રમાં આમ લખેલું છે, "દરેક પ્રથમ જન્મેલ નર બાળક પ્રભુ માટે પવિત્ર ગણવામાં આવે." BSB BSB: (as it is written in the Law of the Lord: “Every firstborn male shall be consecrated to the Lord”),
24 UDB પ્રભુનો નિયમ એવું પણ કહે છે, નવા જન્મેલ નર બાળકના માતા-પિતાએ બલિદાન તરીકે "બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચા" અર્પણ કરવાં જોઈએ. BSB BSB: and to offer the sacrifice specified in the Law of the Lord: “A pair of turtledoves or two young pigeons.”
25 UDB તે સમયે યરુશાલેમમાં એક વૃદ્ધ માણસ હતો જેનું નામ શિમયોન હતું. તે ઈશ્વરને જે પસંદ હતું તે કરતો અને ઇશ્વરના નિયમોને આધીન હતો. ઇઝરાયલી લોકોને ઉત્તેજન આપવા ઈશ્વર મસીહને મોકલશે તેની રાહ તે આતુરતાથી જોઈ રહ્યો હતો અને પવિત્ર આત્મા તેનું માર્ગદર્શન કરી રહ્યા હતા. BSB BSB: Now there was a man in Jerusalem named Simeon, who was righteous and devout. He was waiting for the consolation of Israel, and the Holy Spirit was upon him.
26 UDB પવિત્ર આત્માએ અગાઉથી તેને જણાવ્યું હતું કે તે મરણ પામે તે પહેલાં તે પ્રભુના વચન પ્રમાણે મસીહને જોશે. BSB BSB: The Holy Spirit had revealed to him that he would not see death before he had seen the Lord’s Christ.
27 UDB જ્યારે ભક્તિસ્થાનમાં ધાર્મિક વિધિ જેના વિષે નિયમમાં ઈશ્વરે આજ્ઞા આપી છે તે પ્રમાણે કરવા, યૂસફ અને મરિયમ તેમના બાળક, ઈસુને લાવ્યા, ત્યારે આત્માએ શિમયોનને ભક્તિસ્થાનનાં આંગણામાં પ્રવેશવા દોર્યો. BSB BSB: Led by the Spirit, he went into the temple courts. And when the parents brought in the child Jesus to do for Him what was customary under the Law,
28 UDB પછી તેણે ઈસુને તેના હાથમાં લીધા અને ઈશ્વરની સ્તુતિ કરતાંં, કહ્યું, BSB BSB: Simeon took Him in his arms and blessed God, saying:
29 UDB પ્રભુ, તમે મને સંતુષ્ટ કર્યો છે અને હવે હું તમારા વચન પ્રમાણે શાંતિથી મરણ પામી શકું છું. BSB BSB: “Sovereign Lord, as You have promised, You now dismiss Your servant in peace.
30 UDB લોકોને તેમનાં પાપોથી બચાવવા માટે જેને તમે મોકલ્યા છે, તેમને મેં જોયા છે BSB BSB: For my eyes have seen Your salvation,
31 UDB જેમને તમે બધા લોકો મધ્યેથી તૈયાર કર્યા છે. BSB BSB: which You have prepared in the sight of all people,
32 UDB તેઓ પ્રકાશ સમાન હશે જે બિનયહૂદીઓને તમારું સત્ય પ્રગટ કરશે, અને તેઓ ઇઝરાયલી લોકોને મહિમા અપાવશે. BSB BSB: a light for revelation to the Gentiles, and for glory to Your people Israel.”
33 UDB શિમયોને તેમના વિષે જે કહ્યું એનાથી ઈસુના પિતા અને માતા ખૂબ જ નવાઇ પામ્યાં. પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને ઈસુની માતા, મરિયમને કહ્યું, BSB BSB: The Child’s father and mother were amazed at what was spoken about Him.
34 UDB "હું જે કહું છું તે વિષે ધ્યાન આપ: ઈશ્વરે નક્કી કર્યુ છે કે આ બાળકને કારણે, ઘણા ઇઝરાયલી લોકો ઈશ્વરથી દૂર જશે અને ઘણા લોકો ઈશ્વર તરફ પાછા ફરશે. તે લોકોને ચેતવણી આપવા ચિહ્નરૂપ થશે, અને ઘણા લોકો તેમનો વિરોધ કરશે. BSB BSB: Then Simeon blessed them and said to His mother Mary: “Behold, this Child is appointed to cause the rise and fall of many in Israel, and to be a sign that will be spoken against,
35 UDB જેના પરિણામે, ઘણા લોકોના વિચારો સ્પષ્ટ દેખાશે. તલવાર તારા પોતાના આત્માને પણ વીંધી નાખશે." BSB BSB: so that the thoughts of many hearts will be revealed—and a sword will pierce your soul as well.”
36 UDB ભક્તિસ્થાનના આંગણામાં હાન્ના નામની એક પ્રબોધિકા હતી. તે ખૂબ વૃદ્ધ હતી. તેના પિતા ફનુએલ આશેરના કુળના હતા. તેનું લગ્નજીવન સાત વર્ષનું રહ્યું હતું અને પછી તેના પતિનું મરણ થયું હતું. BSB BSB: There was also a prophetess named Anna, the daughter of Phanuel, of the tribe of Asher, who was well along in years. She had been married for seven years,
37 UDB તે પછી, તે ચોર્યાસી વર્ષથી વિધવા તરીકે જીવતી હતી. તે હંમેશા ભક્તિસ્થાનના વિસ્તારમાં સેવા આપતી હતી અને રાત-દિવસ ઈશ્વરનું ભજન કરતી હતી. તે વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરતી. BSB BSB: and then was a widow to the age of eighty-four. She never left the temple, but worshiped night and day, fasting and praying.
38 UDB તે જ સમયે, હાન્ના તેમની પાસે આવી અને બાળક માટે ઈશ્વરનો આભાર માનવાનું શરુ કર્યું. પછી તેણે જેઓ ઈશ્વર પાસેથી યરુશાલેમને છોડાવવાની અપેક્ષા રાખતા હતા તેવા ઘણા લોકોને ઈસુ વિષે વાત કરી. BSB BSB: Coming forward at that moment, she gave thanks to God and spoke about the Child to all who were waiting for the redemption of Jerusalem.
40 UDB જેમ જેમ બાળક ઈસુ મોટા થતા ગયા, તેમ તેમ તેઓ બળવાન અને બુદ્ધિમાન બન્યા, અને ઈશ્વર તેમનાથી ખૂબ પ્રસન્ન હતા. BSB BSB: And the Child grew and became strong. He was filled with wisdom, and the grace of God was upon Him.
42 UDB જ્યારે ઈસુ બાર વર્ષના હતા, ત્યારે તેઓ હંમેશની જેમ પર્વમાં યરુશાલેમ ગયા. BSB BSB: And when He was twelve years old, they went up according to the custom of the Feast.
43 UDB જ્યારે પર્વના બધા દિવસો પૂરા થયા, ત્યારે તેમનાં માતા-પિતા ઘરે જવા પાછા ફર્યા, પરંતુ ઈસુ યરુશાલેમમાં પાછળ રહ્યા. તેમનાં માતાપિતાને ખબર ન હતી કે તેઓ હજુ ત્યાં જ છે. BSB BSB: When those days were over and they were returning home, the boy Jesus remained behind in Jerusalem, but His parents were unaware He had stayed.
44 UDB તેઓ એમ માનતાં હતાં કે તેઓ તેમની સાથે મુસાફરી કરતા બીજા લોકોની સાથે છે. એક આખા દિવસની મુસાફરી જેટલું ચાલ્યા પછી, તેઓએ તેમના સંબંધીઓ અને મિત્રો વચ્ચે ઈસુની શોધ કરવાનું શરૂ કર્યું. BSB BSB: Assuming He was in their company, they traveled on for a day before they began to look for Him among their relatives and friends.
45 UDB જ્યારે તેઓ તેમને શોધી શક્યા નહિ, ત્યારે તેઓ તેમની શોધમાં યરુશાલેમ પાછાં આવ્યાં. BSB BSB: When they could not find Him, they returned to Jerusalem to search for Him.
46 UDB ત્રણ દિવસ પછી, તેઓ તેમને ભક્તિસ્થાનના આંગણામાં, યહૂદી ધર્મગુરુઓની વચ્ચે બેઠેલા જોવા મળ્યા. તેઓ તેમનું શિક્ષણ સાંભળતા હતા, અને તેઓ તેમને પ્રશ્નો પૂછતા હતા. BSB BSB: Finally, after three days they found Him in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.
47 UDB જે લોકોએ તેમનું કહેવું સાંભળ્યું તે બધા તેઓ કેટલું બધું સમજી શકતા હતા અને શિક્ષકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ તેમણે કેટલી સારી રીતે આપ્યા તે વિષે આશ્ચર્ય પામ્યા. BSB BSB: And all who heard Him were astounded at His understanding and His answers.
48 UDB જ્યારે તેમનાં માતા-પિતાએ તેમને જોયા, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યાં. તેમની માતાએ તેમને કહ્યું, "મારા દીકરા, તમે અમારી સાથે આવું શા માટે કર્યું છે? તમારા પિતા અને હું ખૂબ જ ચિંતિત હતાં તેથી અમે તમને શોધતાં હતાં!" BSB BSB: When His parents saw Him, they were astonished. “Child, why have You done this to us?” His mother asked. “Your father and I have been anxiously searching for You.”
49 UDB ઈસુએ તેમને કહ્યું, "તમે શા માટે મને શોધતાં હતાં? શું તમે જાણતાં ન હતાં કે મારે મારા પિતા જે કરે છે એમાં સામેલ થવાની જરૂર છે?" BSB BSB: “Why were you looking for Me?” He asked. “Did you not know that I had to be in My Father’s house?”
50 UDB પરંતુ તેઓએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહીં. BSB BSB: But they did not understand the statement He was making to them.
52 UDB જેમ જેમ વર્ષો પસાર થતાં ગયા, તેમ તેમ ઈસુ જ્ઞાનમાં અને કદમાં વૃદ્ધિ પામતા રહ્યા. ઈશ્વર અને લોકો તેમને વિશેષ પ્રમાણમાં પસંદ કરતાં રહ્યા. BSB BSB: And Jesus grew in wisdom and stature, and in favor with God and man.