2 UDB તરત જ ઈસુ જ્યાં રહેતા હતા તે ઘરમાં ઘણા લોકો એકઠા થવા લાગ્યા. સંખ્યા એટલી બધી હતી કે આખું ઘર ભરાઈ ગયું હતું. ત્યાં દરવાજા પાસે પણ, ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુએ તેઓને ઈશ્વરનો સંદેશ કહ્યો. BSB BSB: they gathered in such large numbers that there was no more room, not even outside the door, as Jesus spoke the word to them.
3 UDB કેટલાક લોકો લકવા થયેલા એક માણસને ત્યાં ઈસુની પાસે ઘરમાં લાવ્યા. ચાર માણસો તેને બિછાનામાં ઊંચકીને લાવ્યા. BSB BSB: Then a paralytic was brought to Him, carried by four men.
4 UDB તેઓ તેને ઈસુની પાસે લાવી શકે તેમ ન હતા કારણ કે ત્યાં ખૂબ ભીડ હતી. તેથી, તેઓ ઘરના છાપરા ઉપર ગયા અને ઈસુ જે જગ્યાએ હતા ત્યાં ઉપર છતને ખૂલ્લી કરીને જગ્યા કરી. તેઓએ તે લકવાગ્રસ્ત માણસને તેના બિછાના પર સુવાડીને તેમાં થઈને ઈસુની આગળ નીચે ઉતાર્યો. BSB BSB: Since they were unable to get to Jesus through the crowd, they uncovered the roof above Him, made an opening, and lowered the paralytic on his mat.
6 UDB કેટલાક માણસો જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ ત્યાં બેઠા હતા. તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા, BSB BSB: But some of the scribes were sitting there and thinking in their hearts,
7 UDB "આ માણસ પોતાને શું માને છે? આવું કહીને તે અભિમાન કરે છે અને ઈશ્વરનું અપમાન કરે છે! માત્ર ઈશ્વર જ આપણા પાપ માફ કરી શકે છે!" BSB BSB: “Why does this man speak like this? He is blaspheming! Who can forgive sins but God alone?”
8 UDB તેઓ જે વિચારી રહ્યા હતા તે વિષે ઈસુને તરત જ ખબર પડી ગઈ. તેમણે તેઓને કહ્યું, "તમે આ બાબતો શા માટે વિચારો છો? BSB BSB: At once Jesus knew in His spirit that they were thinking this way within themselves. “Why are you thinking these things in your hearts?” He asked.
9 UDB મારા માટે શું કહેવું સહેલું હશે, 'મેં તારા પાપ માફ કર્યા છે' કે 'ઊઠ! તારું બિછાનું ઊંચક અને ચાલ?' BSB BSB: “Which is easier: to say to a paralytic, ‘Your sins are forgiven,’ or to say, ‘Get up, pick up your mat, and walk’?
10 UDB હું તમને બતાવીશ કે માણસના દીકરાને આ પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." પછી તેમણે તે લકવાગ્રસ્ત માણસને કહ્યું, BSB BSB: But so that you may know that the Son of Man has authority on earth to forgive sins...” He said to the paralytic,
12 UDB તે માણસ તરત ઊભો થયો! જ્યારે ત્યાં રહેલા લોકો નિહાળી રહ્યા હતા, ત્યારે તેણે તેનું બિછાનું ઉઠાવ્યું, અને પછી તે ચાલ્યો ગયો. તેઓ બધા આશ્ચર્ય પામ્યા, અને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, "હમણાં જે બન્યું છે તેવું અમે આ અગાઉ કદી જોયું નથી!" BSB BSB: And immediately the man got up, picked up his mat, and walked out in front of them all. As a result, they were all astounded and glorified God, saying, “We have never seen anything like this!”
13 UDB ઈસુ કપરનાહૂમથી નીકળીને ગાલીલ સમુદ્રના કિનારે ચાલ્યા ગયા. લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો અને તેમણે તેઓને શિક્ષણ આપ્યું. BSB BSB: Once again Jesus went out beside the sea. All the people came to Him, and He taught them there.
14 UDB તેઓ ચાલતા હતા, ત્યારે એક માણસ કે જેનું નામ લેવી હતું અને તેના પિતાનું નામ અલ્ફી હતું તેને તેમણે જોયો. તે તેના કાર્યાલયમાં બેઠો હતો અને કર ઉઘરાવતો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ." તે ઊઠ્યો અને ઈસુની સાથે ગયો. BSB BSB: As He was walking along, He saw Levi son of Alphaeus sitting at the tax booth. “Follow Me,” He told him, and Levi got up and followed Him.
15 UDB બાદમાં, ઈસુ તે લેવીના ઘરે તેની સાથે ભોજન જમતા હતા. ઘણા પાપીઓ અને કર ઉઘરાવનારા લોકો પણ ઈસુ અને તેમના શિષ્યોની સાથે જમતા હતા. BSB BSB: While Jesus was dining at Levi’s house, many tax collectors and sinners were eating with Him and His disciples—for there were many who followed Him.
16 UDB જે માણસો યહૂદી નિયમો શીખવતા હતા અને જેઓ ફરોશી સંપ્રદાયના સભ્યો હતા તેઓએ ઈસુને પાપીઓ અને કર ઉઘરાવનારાઓની સાથે જમતા જોયા. તેઓએ ઈસુના શિષ્યોને પૂછ્યું, "શા માટે તેઓ પાપીઓ અને કર ઉઘરાવનારાઓની સાથે જમે છે?" BSB BSB: When the scribes who were Pharisees saw Jesus eating with these people, they asked His disciples, “Why does He eat with tax collectors and sinners?”
18 UDB હવે આ સમયે, યોહાન બાપ્તિસ્મીના શિષ્યો અને કેટલાક માણસો જેઓ ફરોશી સંપ્રદાયના છે તેઓ ઉપવાસ કરતા હતા, અને આવું તેઓ ઘણી વાર કરતા હતા. કેટલાક માણસો ઈસુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું, "યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરે છે. તમારા શિષ્યો શા માટે ઉપવાસ કરતા નથી?" BSB BSB: Now John’s disciples and the Pharisees were often fasting. So people came to Jesus and asked, “Why don’t Your disciples fast like John’s disciples and those of the Pharisees?”
19 UDB ઈસુએ તેઓને કહ્યું, "જ્યારે કોઈ માણસ કોઈ સ્ત્રીની સાથે લગ્ન કરે છે, ત્યારે તે હજુ જ્યાં સુધી તેઓની સાથે છે ત્યાં સુધી તેના મિત્રો ઉપવાસ કરશે નહિ. લગ્ન એ તો વરની સાથે જમણ અને ઉજવણી કરવાનો સમય છે. ખાસ કરીને જ્યારે વર તેઓની સાથે હોય, ત્યારે તે ઉપવાસ કરવાનો સમય નથી. BSB BSB: Jesus replied, “How can the guests of the bridegroom fast while He is with them? As long as He is with them, they cannot fast.
20 UDB પરંતુ કોઇક દિવસે, વરને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે. ત્યારે તે દિવસોમાં, તેઓ ઉપવાસ કરશે." BSB BSB: But the time will come when the bridegroom will be taken from them; then they will fast.
21 UDB ઈસુ તેઓને કહેતા ગયા, "લોકો ફાટેલા કપડાને સાંધવા માટે જૂના કપડા પર નવા કરચલી વગરના કાપડના ટુકડાને સીવતા નથી. જો તેઓ તેમ કરે તો, જ્યારે તેઓ તે કપડાને ધોશે, ત્યારે તે ટુકડો સંકોચાઈ જશે અને તે કપડાનો નવો ટુકડો જુના કપડાને વધારે ફાડશે. તેના પરિણામે, તે ફાટેલી જગ્યા વધારે મોટી બની જશે! BSB BSB: No one sews a patch of unshrunk cloth on an old garment. If he does, the new piece will pull away from the old, and a worse tear will result.
22 UDB તે જ રીતે, લોકો નવા દ્રાક્ષારસને ચામડાની જૂની કોથળીમાં સંગ્રહ કરતા નથી. જો તેઓ તેમ કરે, તો નવો દ્રાક્ષારસ ચામડાની કોથળીને ફાડી નાખશે કારણ કે જ્યારે દ્રાક્ષારસમાં આથો આવશે અને તે ફૂલશે ત્યારે તે પહોળી થઇ શકશે નહિ. તેના પરિણામે, દ્રાક્ષારસ અને કોથળી બંને ખરાબ થઈ જશે! તેની વિરુદ્ધ, લોકોએ નવો દ્રાક્ષારસ ચામડાની નવી કોથળીમાં ભરવો જોઈએ!" BSB BSB: And no one pours new wine into old wineskins. If he does, the wine will burst the skins, and both the wine and the wineskins will be ruined. Instead, new wine is poured into new wineskins.”
24 UDB કેટલાક ફરોશીઓએ તેઓ જે કરી રહ્યા હતા તે જોયું અને ઈસુને કહ્યું, "જુઓ! તેઓ વિશ્રામવારને લગતા યહૂદી નિયમને તોડી રહ્યા છે. તેઓ આવું શા માટે કરે છે?" BSB BSB: So the Pharisees said to Him, “Look, why are they doing what is unlawful on the Sabbath?”
26 UDB અબ્યાથાર પ્રમુખ યાજક હતો તે સમયે, દાઉદ ઈશ્વરના ઘરમાં પ્રવેશ્યો અને થોડી રોટલીની માંગણી કરી. પ્રમુખ યાજકે ઈશ્વરની સામે મૂકવામાં આવેલી રોટલીમાંથી થોડી તેને આપી. આપણા નિયમ પ્રમાણે, માત્ર યાજક જ આ રોટલી ખાઈ શકે! પણ દાઉદે તેમાંથી થોડી ખાધી. પછી તેની સાથે જે બીજા માણસો હતા તેઓને પણ તેણે તેમાંથી થોડી આપી." BSB BSB: During the high priesthood of Abiathar, he entered the house of God and ate the consecrated bread, which was lawful only for the priests. And he gave some to his companions as well.”
27 UDB ઈસુએ આગળ તેઓને કહ્યું, "વિશ્રામવાર તો લોકોની જરૂરિયાતને માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. લોકોને વિશ્રામવારની જરૂરિયાત પૂરી કરવા માટે બનાવવામાં આવ્યા નથી! BSB BSB: Then Jesus declared, “The Sabbath was made for man, not man for the Sabbath.
28 UDB જેથી, સ્પષ્ટપણે સમજો કે, માણસનો દીકરો, વિશ્રામવારનો પણ પ્રભુ છે!" BSB BSB: Therefore, the Son of Man is Lord even of the Sabbath.”