1 UDB ખ્રિસ્ત આપણને ઉત્તેજન આપે છે, તેઓ આપણા પર પ્રેમ કરે છે અને દિલાસો આપે છે, ઈશ્વરનો આત્મા આપણી સાથે સંગત કરે છે, ખ્રિસ્ત આપણા પ્રત્યે ઘણા દયાળુ છે BSB BSB: Therefore if you have any encouragement in Christ, if any comfort from His love, if any fellowship with the Spirit, if any affection and compassion,
2 UDB તે કારણે આટલી બાબતો કરવા દ્વારા મારો આનદ સંપૂર્ણ કરો: એકબીજાની સાથે સંમત થાઓ, એકબીજા પર પ્રેમ કરો, એક જ મનના થાઓ, અને એ જ બાબતોને પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરો. BSB BSB: then make my joy complete by being like-minded, having the same love, being united in spirit and purpose.
3 UDB બીજાના કરતાં તમે પોતાની જાતને વધારે મહત્વના ગણવા પ્રયત્ન ન કરો કે, તમે જે કરી રહ્યા છો તે વિષે અભિમાન ન કરો. તેને બદલે નમ્ર થાઓ, અને ખાસ કરીને તમારી જાતને જેટલું માન આપો છો તેના કરતાં એકબીજાને વધુ માન આપો. BSB BSB: Do nothing out of selfish ambition or empty pride, but in humility consider others more important than yourselves.
4 UDB તમારામાંના દરેકે કેવળ પોતાની જરૂરિયાતો પર જ ધ્યાન આપવું ન જોઈએ. તમારે બીજા લોકોની પણ કાળજી રાખવી જોઈએ અને તેઓની જરૂરિયાતોના સમયે તેમની મદદ કરવી જોઈએ. BSB BSB: Each of you should look not only to your own interests, but also to the interests of others.
6 UDB જો કે ઈશ્વરને જે માન ઘટે છે તે જ માનને તેઓ યોગ્ય છે, તોપણ તેમણે પોતાના માનને તજી દીધું, અને તેને પકડી રાખવા ઇચ્છ્યું નહીં. BSB BSB: Who, existing in the form of God, did not consider equality with God something to be grasped,
7 UDB તેને બદલે, સેવકના ગુણોને ધારણ કરતાં તેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો, અને તેઓ માનવ બન્યા. BSB BSB: but emptied Himself, taking the form of a servant, being made in human likeness.
8 UDB અને માણસનું રૂપ ધારણ કરવા દ્વારા તેમણે પોતાને નમ્ર કર્યા, જો કે ઈશ્વર પ્રત્યેની આધીનતાનો અર્થ એ હતો કે તેમણે મરણ પામવું પડે તો પણ, તેમની નમ્રતામાં તેઓ ઈશ્વરને આધીન રહ્યા. અને તેઓ ભયંકર મૃત્યુને, એક ગુનેગારના મૃત્યુને, વધસ્તંભ પરના મૃત્યુને આધીન થયા. BSB BSB: And being found in appearance as a man, He humbled Himself and became obedient to death—even death on a cross.
11 UDB જેથી દરેક જણ એ જ સ્તુતિ ગાય, કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, અને તેઓ તેમને લીધે ઈશ્વર પિતાની સ્તુતિ કરે. BSB BSB: and every tongue confess that Jesus Christ is Lord, to the glory of God the Father.
12 UDB મારા વહાલા મિત્રો, હું તમારી સાથે હતો ત્યારે જેમ તમે હંમેશા ઈશ્વરને આધીન થતા હતા તેમ હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તેમને વિશેષ આધીન થાઓ. સાથે મળીને ઈશ્વરને માન આપો, નમ્ર બનો, અને જેઓને ઈશ્વર બચાવે છે તેવા લોકોની જેમ જીવન જીવવા તમારાથી બનતું બધું જ કરો. BSB BSB: Therefore, my beloved, just as you have always obeyed, not only in my presence, but now even more in my absence, continue to work out your salvation with fear and trembling.
13 UDB કારણ કે ઈશ્વર તમારા હૃદયમાં કાર્ય કરી રહ્યા છે કે તમે જે કરવા ઇચ્છો છો તે સારી બાબતો ખરેખર કરીને તેમને પ્રસન્ન કરો. BSB BSB: For it is God who works in you to will and to act on behalf of His good purpose.
14 UDB ફરિયાદ કે દલીલ કર્યા વગર બધું કરો, BSB BSB: Do everything without complaining or arguing,
15 UDB તેથી જ્યારે તમે અવિશ્વાસીઓ મધ્યે રહો છો ત્યારે કંઇ પણ ખરાબ કરો નહીં કે વિચારો નહીં, કારણ કે તેઓમાંના ઘણા દુરાચારી લોકો છે જેઓ સારી બાબતોને ખરાબ કહે છે. આવા લોકો મધ્યે તમારે રાત્રિના તારા જેવા બનવું જોઈએ કે જે અંધકારમાં પ્રકાશે છે. BSB BSB: so that you may be blameless and pure, children of God without fault in a crooked and perverse generation, in which you shine as lights in the world
16 UDB જે તમને સર્વકાળનું જીવન આપી શકે છે એ સંદેશમાં વિશ્વાસ કરવાનું જારી રાખો. જો તમે એ પ્રમાણે કરો તો, ખ્રિસ્તના આગમનના સમયે હું આનંદ કરીશ, કારણ કે ત્યારે હું જાણી શકીશ કે મેં તમારામાં નિરર્થક કામ કર્યું ન હતું. BSB BSB: as you hold forth the word of life, in order that I may boast on the day of Christ that I did not run or labor in vain.
17 UDB અને જો તેઓ મને મારી નાખે અને મારું લોહી ઈશ્વરને અર્પણ તરીકે રેડાય તો પણ હું તમારી સાથે આનંદ કરીશ. તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો તે કારણે તમે તેમને જે અર્પણ ચઢાવો છો તેમાં મારુ બલિદાન પણ ઉમેરાશે. BSB BSB: But even if I am being poured out like a drink offering on the sacrifice and service of your faith, I am glad and rejoice with all of you.
18 UDB એ જ પ્રમાણે તમારે પણ મારી સાથે આનંદ કરવો જોઈએ! BSB BSB: So you too should be glad and rejoice with me.
19 UDB હું પ્રભુમાં વિશ્વાસ કરું છું કે હું તિમોથીને તમારી પાસે જલદી મોકલી શકીશ. હું આશા રાખું છું કે જ્યારે તે પાછો આવે ત્યારે, ઈશ્વર તમારા જીવનોમાં જે કરી રહ્યા છે તે વિશે જણાવતાં તે મને ઉત્તેજન પમાડશે. BSB BSB: Now I hope in the Lord Jesus to send Timothy to you soon, that I also may be cheered when I learn how you are doing.
20 UDB તમારી સંભાળ સારી રીતે રાખે માટે તિમોથી જેવો બીજો કોઈ મારી પાસે નથી. BSB BSB: I have nobody else like him who will genuinely care for your needs.
21 UDB બીજા સર્વ જેઓને હું તમારી પાસે કદાપિ મોકલું, તો તેઓ કેવળ તેમની પોતાની જ કાળજી રાખે તેવા છે. જેને ઈસુ ખ્રિસ્ત મહત્વનું ગણે છે તેને તેઓ મહત્વનું ગણતા નથી. BSB BSB: For all the others look after their own interests, not those of Jesus Christ.
22 UDB પણ તમે તિમોથીના પરખાયેલા ચારિત્ર્યને જાણો છો, કારણ કે જેમ પિતા સાથે પુત્ર તેમ તેને શુભ સમાચારમાં મારી સાથે સેવા કરી છે. BSB BSB: But you know Timothy’s proven worth, that as a child with his father he has served with me to advance the gospel.
23 UDB હું ખાતરીપૂર્વક આશા રાખું છું કે, મારા વિષે શું થવાનું છે તે જ્યારે મને ખબર પડશે કે તરત હું તિમોથીને મોકલી દઈશ. BSB BSB: So I hope to send him as soon as I see what happens with me.
24 UDB અને હું માનું છું કે આ પ્રમાણે થાય તેવું પ્રભુ ઇચ્છે છે, મને ખાતરી છે કે તેઓ મને જલદી મુક્ત કરશે અને તેથી હું પોતે તમારી પાસે આવીશ. BSB BSB: And I trust in the Lord that I myself will come soon.
25 UDB હું માનું છું કે મારે એપાફ્રોદિતસને તમારી પાસે પાછો મોકલવો જોઈએ. તે સાથી વિશ્વાસી અને મારી સાથે કામ કરનાર અને ખ્રિસ્તનો સૈનિક છે, અને તમારો સંદેશવાહક અને સેવક છે જેને તમે મારી જરૂરિયાતને સમયે મોકલ્યો હતો. BSB BSB: But I thought it necessary to send back to you Epaphroditus, my brother, fellow worker, and fellow soldier, who is also your messenger and minister to my needs.
26 UDB જ્યારે એપાફ્રોદિતસને ખબર પડી કે તેની માંદગી વિષે તમે સાંભળ્યું છે ત્યારે તે ઘણો ચિંતિત થઇ ગયો અને ફિલિપીમાં તમારી પાસે આવવા તે ઘણો આતુર બન્યો. BSB BSB: For he has been longing for all of you and is distressed because you heard he was ill.
27 UDB ખરેખર તે મરણતોલ બીમાર થયો હતો, પણ તે મરણ પામ્યો નહીં. તેને બદલે, ઈશ્વર તેના પ્રત્યે અને મારા પ્રત્યે ઘણા દયાળુ હતા, કે જેથી મારી પાસે વધુ શોક કરવાનું કોઈ કારણ ન હોય. BSB BSB: He was sick indeed, nearly unto death. But God had mercy on him, and not only on him but also on me, to spare me sorrow upon sorrow.
28 UDB તેથી જેમ બને તેમ જલદી હું તેને તમારી પાસે મોકલું છું. હું એમ કરીશ કે જેથી કરીને તમે તેને ફરીથી જોઈને આનંદિત થાઓ, અને મારું દુઃખ પણ ઓછું થાય. BSB BSB: Therefore I am all the more eager to send him, so that when you see him again you may rejoice, and I may be less anxious.
29 UDB પ્રભુ ઈસુ આપણને પ્રેમ કરે છે તે કારણે જે મોટો આનંદ આપણી પાસે છે તે વડે તમે એપાફ્રોદિતસનો આવકાર કરજો. તેને અને તેના જેવા બીજા વિશ્વાસીઓને માન આપજો. BSB BSB: Welcome him in the Lord with great joy, and honor men like him,
30 UDB તે ખ્રિસ્તને માટે કામ કરતાં લગભગ મરણતોલ બની ગયો હતો. તમે મારાથી દૂર હતા તે કારણે તમે મારી જે જરૂરિયાતો પૂરી પાડવા સમર્થ ન હતા તે પૂરી પાડવા તેણે મરણકારક જોખમ ઉઠાવ્યું. BSB BSB: because he nearly died for the work of Christ, risking his life to make up for your deficit of service to me.
Select verses for actions: Enter goes to them and Escape comes back.