1 UDB ફિલિપી શહેરમાં વસતા વિશ્વાસીઓને હું પાઉલ આ લખું છું. ફિલિપીમાંના સર્વ જેઓને ઈશ્વરે તેમના પોતાને માટે અલગ કર્યા છે, અને તમે જેઓ ખ્રિસ્તની સાથે જોડાયા છો તેઓને, હું પાઉલ તથા તિમોથી આ પત્ર મોકલીએ છીએ. વળી, જેઓ અધ્યક્ષો છે અને સેવકો જેઓ ત્યાં સેવા કરે છે તેઓને પણ અમે આ પત્ર મોકલીએ છીએ. BSB BSB: Paul and Timothy, servants of Christ Jesus, To all the saints in Christ Jesus at Philippi, together with the overseers and deacons:
2 UDB અમારી પ્રાર્થના છે કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ તમને કૃપા તથા શાંતિ આપો. BSB BSB: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ.
3 UDB હું જયારે પ્રાર્થના કરું છું અને હું તમારા વિષે વિચારું છું ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું. BSB BSB: I thank my God every time I remember you.
4 UDB તમો સર્વને માટે હું સતત આનંદસહિત પ્રાર્થના કરું છું BSB BSB: In every prayer for all of you, I always pray with joy,
5 UDB અને ઈશ્વરનો આભાર માનું છું કારણ કે તમે વિશ્વાસ કર્યો તે દિવસથી આજ સુધી મારી, તિમોથીની અને બીજાઓની સાથે શુભ સંદેશ પ્રગટ કરવામાં તમે કામ કરી રહ્યા છો. BSB BSB: because of your partnership in the gospel from the first day until now,
7 UDB તમારા સબંધી એવું અનુભવવું મને યોગ્ય લાગે છે, કારણ કે હું તમને હૃદયથી ચાહું છું. હું હમણાં કેદખાનામાં છું ત્યારે, કે પછી જાહેરમાં શુભ સંદેશ વિષે બોલતો હોઉં અને તે સત્ય છે એમ લોકોને બતાવતો હોઉં ત્યારે પણ ઈશ્વરે જે કાર્ય તેમની કૃપામાં મને આપ્યું તેને આગળ લઇ જવામાં તમે મારા સહભાગી થયા છો. BSB BSB: It is right for me to feel this way about all of you, since I have you in my heart. For in my chains and in my defense and confirmation of the gospel, you are all partners in grace with me.
8 UDB ઈશ્વર જુએ છે કે જેમ ઈસુ ખ્રિસ્ત આપણ સર્વને પ્રેમ કરે છે, તેમજ હું તમને ગાઢ પ્રેમથી ચાહું છું અને તમારી સાથે રહેવાની ઊંડી આતુરતાથી ઇચ્છા રાખું છું. BSB BSB: God is my witness how I long for all of you with the affection of Christ Jesus.
9 UDB હું તમારા માટે પ્રાર્થના કરું છું કે, તમે એકબીજા પર વધુ ને વધુ પ્રેમ કરો, કે જેથી તમે એ જાણો અને સમજો કે ઈશ્વર શા માટે ઇચ્છે છે કે તમે એવું કરો. BSB BSB: And this is my prayer: that your love may abound more and more in knowledge and depth of insight,
10 UDB હું એ પણ પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને શક્તિમાન કરે કે તમારે શાના પર વિશ્વાસ કરવો અને કેવી ઉત્તમ રીતે તે કાર્ય કરવું તે તમે જાણી શકો. હું આ પ્રમાણે પ્રાર્થના કરું છું કે જેથી જ્યારે ખ્રિસ્ત પાછા આવે ત્યારે તમે પ્રામાણિક અને નિર્દોષ માલુમ પડો. BSB BSB: so that you may be able to test and prove what is best and may be pure and blameless for the day of Christ,
11 UDB વળી, હું પ્રાર્થના કરું છું કે તમે કરી શકતા હો એવી બાબતો હંમેશા કરો, કારણ કે ઈસુ ખ્રિસ્તને કારણે ઈશ્વરે તમને પોતાની દ્રષ્ટિમાં સારા જાહેર કર્યા છે. પછી બીજા લોકો જોશે કે તમે ઈશ્વરને કેવું માન આપો છો. BSB BSB: filled with the fruit of righteousness that comes through Jesus Christ, to the glory and praise of God.
12 UDB મારા સાથી વિશ્વાસીઓ, તમે એ જાણો એવું હું ઇચ્છું છું કે જે મુશ્કેલ બાબતોને મેં સહન કરી તે બાબતોએ મને શુભ સંદેશ પ્રગટ કરવાથી અટકાવ્યો નથી. તેથી ઊલટું, મારી મુશ્કેલીઓએ મને વધારે લોકોને શુભ સંદેશ પ્રગટ કરવા સહાય કરી. BSB BSB: Now I want you to know, brothers, that my circumstances have actually served to advance the gospel.
13 UDB વિશેષ તો, અહીંના સર્વ લશ્કરી સુરક્ષાકર્મીઓ અને આ શહેરના બીજા લોકો હવે જાણે છે કે ખ્રિસ્ત સંબંધીનો શુભ સંદેશ પ્રગટ કરવાને લીધે હું કેદી છું. BSB BSB: As a result, it has become clear throughout the whole palace guard and to everyone else that I am in chains for Christ.
14 UDB વળી, મોટા ભાગના વિશ્વાસીઓ હવે ઈસુ વિશેનો શુભ સંદેશ નિર્ભયપણે અને હિંમતથી પ્રગટ કરી રહ્યા છે કારણ કે તેઓ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખે છે કે તેઓ તેમને સહાય કરશે. તેઓ ઈસુ વિષે વધુ હિંમતથી બોલી રહ્યા છે કારણ કે શુભ સંદેશ પ્રગટ કરવામાં પ્રભુએ જેલમાં મારી સહાય કરી તે તેઓએ જોયું છે. BSB BSB: And most of the brothers, confident in the Lord by my chains, now dare more greatly to speak the word without fear.
15 UDB કેટલાક લોકો ઈર્ષાળુ હોવાને કારણે શુભ સંદેશ પ્રગટ કરે છે અને તેઓ ચાહે છે કે વિશ્વાસીઓ મારા કરતાં તેઓને વધુ માન આપે. પણ બીજા લોકો તેઓ ખ્રિસ્તને પ્રેમ કરે છે તે કારણે શુભ સંદેશ પ્રગટ કરે છે અને તેઓ ઇચ્છે છે કે જેઓએ શુભ સંદેશ સાંભળ્યો નથી તેઓ સાંભળે. BSB BSB: It is true that some preach Christ out of envy and rivalry, but others out of goodwill.
16 UDB જેઓ ખ્રિસ્ત પર પ્રેમ રાખે છે માટે શુભ સંદેશ પ્રગટ કરે છે તેઓ જાણે છે કે ઈશ્વરે મને જાહેરમાં બોલવા માટે અને શુભ સંદેશ શા માટે સત્ય છે તે સમજાવવા નિયુક્ત કર્યો છે. BSB BSB: The latter do so in love, knowing that I am appointed for the defense of the gospel.
17 UDB પણ જેઓ સ્વાર્થી હેતુઓથી ખ્રિસ્ત વિષેનો શુભ સંદેશ પ્રગટ કરે છે, તેઓની પાસે યોગ્ય કારણો નથી. તેઓનું માનવું છે કે જ્યારે હું અહીં જેલમાં છું ત્યારે તેઓ મને વધુ દુઃખ પહોંચાડે. BSB BSB: The former, however, preach Christ out of selfish ambition, not sincerely, supposing that they can add to the distress of my chains.
18 UDB પણ તેનો કંઇ અર્થ નથી! લોકો ખ્રિસ્ત વિશેનો શુભ સંદેશ કાં તો સારા હેતુથી કે પછી ખરાબ હેતુથી પ્રગટ કરે છે. તેથી હું તો આનંદ પામું છું કે લોકો ઈસુ ખ્રિસ્ત વિશેનો શુભ સંદેશ પ્રગટ કરી રહ્યા છે! અને હું તેમાં આનંદ કરવાનું ચાલુ રાખીશ! BSB BSB: What then is the issue? Just this: that in every way, whether by false motives or true, Christ is preached. And in this I rejoice. Yes, and I will continue to rejoice,
19 UDB હું આનંદ કરીશ કારણ કે હું જાણું છું કે ઈશ્વર મને જેલમાંથી મુક્ત કરાવશે. તેઓ એમ કરશે કારણ કે તમે મારે માટે પ્રાર્થના કરી રહ્યા છો અને કારણ કે ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરી રહ્યો છે. BSB BSB: because I know that through your prayers and the provision of the Spirit of Jesus Christ, my distress will turn out for my deliverance.
20 UDB હું આતુરતાથી અને વિશ્વાસથી અપેક્ષા રાખું છું કે, હું જે કરું છું તેમાં હું કોઇપણ રીતે નિષ્ફળ ન જાઉં. તેને બદલે, જેમ ભૂતકાળમાં હતી તેમ હાલમાં પણ મારી પાસે હિંમત હશે. જો કે હું જીવું કે મરું, હું મારા શરીરથી ખ્રિસ્તને માન આપીશ. BSB BSB: I eagerly expect and hope that I will in no way be ashamed, but will have complete boldness so that now as always Christ will be exalted in my body, whether by life or by death.
21 UDB મારા વિષે કહું તો હું ખ્રિસ્તને માન મળે માટે જીવું છું. પણ જો હું મરણ પામું તો, મારા માટે તે વધુ સારું હશે. BSB BSB: For to me, to live is Christ, and to die is gain.
22 UDB બીજી તરફ, જો હું આ જગતમાં જીવતો રહું તો હું અહીં ખ્રિસ્તની સેવા કરી શકીશ. તેથી હું જીવવા માગું છું કે મરવા તે હું જાણતો નથી. BSB BSB: But if I go on living in the body, this will mean fruitful labor for me. So what shall I choose? I do not know.
23 UDB જીવવું કે મરવું, મને જે સારું લાગે તે હું પસંદ કરી શકતો નથી. હું મરણ પામીને આ જગત છોડીને ખ્રિસ્ત સાથે રહેવા માંગું છું, કારણ કે ખ્રિસ્ત સાથે રહેવું કોઈ પણને માટે વધારે સારું હશે. BSB BSB: I am torn between the two. I desire to depart and be with Christ, which is far better indeed.
24 UDB પણ, હું આ જગતમાં જીવતો રહું તે વધારે અગત્યનું છે, કારણ કે તમને મદદ કરવા તમારે હજુ મારી જરૂર છે. BSB BSB: But it is more necessary for you that I remain in the body.
25 UDB મને આ બાબતની ખાતરી છે માટે હું જાણું છું કે હું તમારી સાથે જીવતો રહીશ કે જેથી હું તમને આનંદ કરવા અને ખ્રિસ્ત પર વધુ વિશ્વાસ કરવા મદદ કરી શકું. BSB BSB: Convinced of this, I know that I will remain and will continue with all of you for your progress and joy in the faith,
26 UDB તેથી જ્યારે ફરીથી હું તમારી સાથે હોઉં ત્યારે તમારે મારા વિષે ખ્રિસ્ત ઈસુને લીધે આનંદ કરવો જોઈએ. BSB BSB: so that through my coming to you again your exultation in Christ Jesus will resound on account of me.
27 UDB સૌથી અગત્યનું કે, તમારી આસપાસ રહેતા લોકોની સમક્ષ એવી રીતે વર્તો કે તે દ્વારા તમે ખ્રિસ્ત વિશેના શુભ સંદેશને માન આપો છો તે જણાય. આ પ્રમાણે કરો કે જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ, તમે જે રીતે જીવો છો તે મને આનંદ પમાડે. તેઓ દ્વારા હું સાંભળું કે, શુભ સંદેશના શિક્ષણ પર વિશ્વાસ કરવા અને જીવન જીવવા તમે સાથે મળીને શક્ય એટલું ઉત્તમ કરો છો. BSB BSB: Nevertheless, conduct yourselves in a manner worthy of the gospel of Christ. Then, whether I come and see you or only hear about you in my absence, I will know that you stand firm in one spirit, contending together as one for the faith of the gospel,
28 UDB જેઓ તમારી વિરુદ્ધ છે તે લોકો તમને ગભરાવે એમ ન થવા દેશો! જ્યારે તમે હિંમતવાન હો અને તેઓનો સામનો કરો તે બાબત તેમને દર્શાવશે કે ઈશ્વર તેઓનો નાશ કરશે પણ તમારો બચાવ કરશે. BSB BSB: without being frightened in any way by those who oppose you. This is a clear sign of their destruction but of your salvation, and it is from God.
29 UDB ઈશ્વર તમારા પ્રત્યે ભલા છે: તેઓ તમને ખ્રિસ્તને માટે દુઃખસહન કરવા અને તેમના પર વિશ્વાસ કરવા મદદ કરી રહ્યા છે. BSB BSB: For it has been granted to you on behalf of Christ not only to believe in Him, but also to suffer for Him,
30 UDB જેમ તમે જોયું હતું કે મારે પણ એવા લોકોનો સામનો ત્યાં ફિલિપીમાં કરવો પડ્યો હતો તેમ અને જેમ તમે સંભાળ્યું છે કે મારે અહીં પણ એવા લોકોનો સામનો કરવો પડે છે તેમ જેઓ શુભ સંદેશની સામા થાય છે તેઓનો સામનો તમારે કરવો પડે છે. BSB BSB: since you are encountering the same struggle you saw I had, and now hear that I still have.
Select verses for actions: Enter goes to them and Escape comes back.