1 UDB બાળકો તમે, તમારાં માતાપિતાની આજ્ઞા પાળો, કારણ કે તમે પ્રભુ ઈસુના છો, અને તે કરવું તમારા માટે યોગ્ય છે. BSB BSB: Children, obey your parents in the Lord, for this is right.
2 UDB ઈશ્વરે તેમના શાસ્ત્રવચનમાં આદેશ આપ્યો છે કે, "તમારા માતાપિતાનું ખૂબ સન્માન કરો." ઈશ્વરે કરેલી આજ્ઞાનો તે પ્રથમ નિયમ છે કે જેમાં તેમણે કંઇક વચન પણ આપ્યું. તેમણે વચન આપ્યું કે, BSB BSB: “Honor your father and mother” (which is the first commandment with a promise),
3 UDB "જો તમે તે કરશો, તો તમે સમૃદ્ધિ પામશો, અને તમે પૃથ્વી પર લાંબા સમય સુધી જીવશો." BSB BSB: “that it may go well with you and that you may have a long life on the earth.”
4 UDB માતાપિતાઓ તમે તમારાં બાળકો પ્રત્યે એટલી ગંભીર રીતે વર્તશો નહિ કે તેઓ ગુસ્સે થઈ જાય. તેના બદલે, તેમને શીખવવા દ્વારા અને જે રીતે પ્રભુ ઈસુ ઇચ્છે છે કે તમે કરો તેવી રીતે શિસ્તમાં લાવવીને તેમનો ઉછેર કરો. BSB BSB: Fathers, do not provoke your children to wrath; instead, bring them up in the discipline and instruction of the Lord.
5 UDB દાસો તમે પૃથ્વી પર જેઓ તમારા માલિકો છે તેઓની આજ્ઞા માનો. જેમ તમે ખ્રિસ્તની આજ્ઞા માનો છો તેમ ખૂબ સન્માનપૂર્વક અને અંત:કરણપૂર્વક તેમની આજ્ઞા માનો. BSB BSB: Slaves, obey your earthly masters with respect and fear and sincerity of heart, just as you would obey Christ.
6 UDB જ્યારે તેઓ તમને જોતા હોય ત્યારે દેખાવ પૂરતી જ તેમની આજ્ઞા ન માનો. તેના બદલે, તમે તમારા માલિકોના નહીં, પણ જાણે ખ્રિસ્તના દાસ હોય તેમ તેમની આજ્ઞા માનો. BSB BSB: And do this not only to please them while they are watching, but as servants of Christ, doing the will of God from your heart.
7 UDB જેમ તમે પ્રભુ ઈસુની સેવા કરતા હોય અને દુનિયાના લોકોની નહિ, તેમ તમારા માલિકોની સેવા ખુશીથી કરો. BSB BSB: Serve with good will, as to the Lord and not to men,
8 UDB આ કરો કારણ કે તમે જાણો છો કે એક દિવસે પ્રભુ ઈસુ દરેકને તે વ્યક્તિએ જે કંઈ સારા કાર્યો કર્યા હશે તેનો બદલો આપશે. તે વ્યક્તિ દાસ છે કે સ્વતંત્ર તેનો કોઈ ફેર પડશે નહિ. BSB BSB: because you know that the Lord will reward each one for whatever good he does, whether he is slave or free.
10 UDB છેવટે, તેમના પોતાના શક્તિશાળી સામર્થ્ય દ્વારા તમને આત્મિક રીતે દ્રઢ બનાવવા માટે પ્રભુ ઈસુ પર સંપૂર્ણ આધાર રાખો. BSB BSB: Finally, be strong in the Lord and in His mighty power.
11 UDB જેવી રીતે સૈનિક તેનું સમગ્ર બખ્તર પહેરી લે છે, તેવી જ રીતે જ્યારે શેતાન તમારી વિરુદ્ધ હોશિયારીથી કાવતરું ઘડે ત્યારે તમારે શેતાનનો સફળતાપૂર્વક સામનો કરવા ઈશ્વરના દરેક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. BSB BSB: Put on the full armor of God, so that you can make your stand against the devil’s schemes.
12 UDB આપણે બીજા માણસો વિરુઘ્ધ લડતા નથી, પરંતુ તેના બદલે આપણે દરેક પ્રકારના શેતાની શાસકો અને દુષ્ટાત્માઓ કે જેઓ આત્મિક અંધકારમાં રહે છે તેમની વિરુદ્ધ લડાઈ લડી રહ્યાં છીએ. BSB BSB: For our struggle is not against flesh and blood, but against the rulers, against the authorities, against the powers of this world’s darkness, and against the spiritual forces of evil in the heavenly realms.
13 UDB તેથી, જે રીતે સૈનિક તેનું સમગ્ર બખ્તર પહેરી લે છે, તે જ રીતે તમારે પણ ઈશ્વરનું સમગ્ર બખ્તર પહેરી લેવું જોઈએ કે જેથી તમે પૃથ્વી પરના આ દુષ્ટતાના સમયમાં દુષ્ટતાની વિરુદ્ધ ઊભા રહી શકો. ઈશ્વરનાં બખ્તર દ્વારા તમે દુષ્ટતાના હુમલાઓની વિરુદ્ધ લડી શકો છો અને ઈશ્વર માટે જીવી શકો છો. BSB BSB: Therefore take up the full armor of God, so that when the day of evil comes, you will be able to stand your ground, and having done everything, to stand.
14 UDB જેમ સૈનિક ચોકી કરવા ઊભો રહે તેમ અડગ ઊભા રહો. જેમ સૈનિક તેની કમરની આસપાસ તેનો પટ્ટો બાંધે તેમ તમે સત્યને પહેરો; અને જેમ તે બખતર પહેરે, તેમ તમે ઈશ્વરે તમને જે કરવાનો આદેશ આપ્યો છે તે કરવા દ્વારા તમારું બખતર પહેરો. BSB BSB: Stand firm then, with the belt of truth buckled around your waist, with the breastplate of righteousness arrayed,
15 UDB જેવી રીતે સૈનિકો તેમનાં પગરખાં પહેરે, તેવી રીતે શુભ સમાચારના લીધે તમારે જ્યાં કંઈપણ જવાની જરૂર હોય ત્યાં જવા તૈયાર રહો, જે સર્વ સ્થળોએ તમે જાઓ ત્યાં તમારી સાથે શુભ સમાચાર અને શાંતિ લઇ જાઓ. BSB BSB: and with your feet fitted with the readiness of the gospel of peace.
16 UDB જેવી રીતે સૈનિકો પોતાની ઢાલ ઊંચકે છે, તેવી રીતે તમે વિશ્વાસની ઢાલ ઊંચકો, અને તે ઢાલ તમને જે દુષ્ટ છે તેના તરફથી તમારી ઉપર મારવામાં આવતાં સળગતા તીરોથી રક્ષણ આપશે. તમારી ઢાલ તમારું રક્ષણ કરશે. BSB BSB: In addition to all this, take up the shield of faith, with which you can extinguish all the flaming arrows of the evil one.
17 UDB જેમ સૈનિક તેનાં માથાનું રક્ષણ કરવા ટોપ પહેરે છે, તેમ તમારા તારણનો ટોપ તમારું રક્ષણ થશે. સૈનિક પાસે તરવાર હોય છે, પરંતુ તમારી તરવાર એ ઈશ્વરનાં વચનો છે, કે જે "આત્માની તરવાર" છે." BSB BSB: And take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God.
18 UDB અને ઈશ્વરના આત્માને તમે કેવી રીતે પ્રાર્થના કરો છો અને શાને માટે પ્રાર્થના કરો છો તેમાં દોરવણી આપવા દો. સર્વ સમયે ઈશ્વરને પ્રાર્થના કરતા રહો અને બીજા લોકોને જે જરૂરિયાતો હોય તે સંતોષવા ઈશ્વરને હંમેશાં કહ્યા કરો. જો તમે તમારી પ્રાર્થનાઓમાં અસરકારક બનવા માગો છો તો, તમારે આત્મિક રીતે સાવધાન બનવું જ પડશે. ઈશ્વરના સર્વ પવિત્ર લોકોને માટે પ્રાર્થના કરવા ખાસ કાળજી રાખો. BSB BSB: Pray in the Spirit at all times, with every kind of prayer and petition. To this end, stay alert with all perseverance in your prayers for all the saints.
19 UDB અને ખાસ કરીને, મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે જ્યારે પણ હું બોલું ત્યારે મારે શું કહેવું તે ઈશ્વર મને કહે, કે જેથી હું બીજાઓને નીડરતાથી ખ્રિસ્ત વિષેના શુભ સમાચાર કહી શકું. લોકો તે સંદેશ અગાઉ જાણતા ન હતા, પરંતુ ઈશ્વરે હમણાં મને તે પ્રગટ કર્યો છે. BSB BSB: Pray also for me, that whenever I open my mouth, words may be given me so that I will boldly make known the mystery of the gospel,
20 UDB તેના કારણે અહીં જેલમાં, હું ખ્રિસ્તનો પ્રતિનિધિ છું. પ્રાર્થના કરો કે જ્યારે હું ખ્રિસ્ત વિષે બીજાઓને કહું, ત્યારે હું ભયભીત થયા વિના બોલું, કારણ કે મારે તેવી જ રીતે બોલવું જોઈએ. BSB BSB: for which I am an ambassador in chains. Pray that I may proclaim it fearlessly, as I should.
21 UDB મારી સાથે જે બની રહ્યું છે તે અને હું શું કરું છું તે વિષે તમે જાણો તે માટે, હું તુખિકસને આ પત્ર સાથે તમારી પાસે મોકલું છું. તે તમને અહીં જે સર્વ બની રહ્યું છે તે કહેશે. તે સાથી વિશ્વાસી છે કે જેને અમે બધાં જ ખૂબ પ્રેમ કરીએ છીએ, અને તે વિશ્વાસુપણે પ્રભુ ઈસુની સેવા કરે છે. BSB BSB: Tychicus, the beloved brother and faithful servant in the Lord, will tell you everything, so that you also may know about me and what I am doing.
22 UDB તેને તમારી પાસે મોકલવાનું તે જ કારણ છે; હું ઇચ્છું છું કે તમે જાણો કે હું અને મારા સાથીઓની સ્થિતિ કેવી છે. હું ઇચ્છું છું કે તે તમને દિલાસો અને ઉત્તેજન આપે. BSB BSB: I have sent him to you for this very purpose, that you may know about us, and that he may encourage your hearts.
23 UDB હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમો સર્વ સાથી વિશ્વાસીઓને આંતરિક શાંતિ આપો, તથા એકબીજાને પ્રેમ કરવા અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા રહેવા સમર્થ બનાવો. BSB BSB: Peace to the brothers and love with faith from God the Father and the Lord Jesus Christ.
24 UDB હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારા પ્રત્યે અને બીજા સર્વ કે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે અને તે પ્રેમ કરવાનું ક્યારેય બંધ કરશે નહીં તેઓ પ્રત્યે દયાળુપણે વર્તવાનું ચાલુ રાખો. BSB BSB: Grace to all who love our Lord Jesus Christ with an undying love.
Select verses for actions: Enter goes to them and Escape comes back.