2 UDB કેટલાક લોકો માને છે કે તેઓ દરેક પ્રકારના ખોરાક ખાઈ શકે છે. બીજાઓ એવું માને છે કે ઈશ્વર ચાહતા નથી કે તેઓ અમુક ખોરાક જ ખાય, તેથી તેઓ માને છે કે તેઓ કેવળ શાકભાજી જ ખાઈ શકે. BSB BSB: For one person has faith to eat all things, while another, who is weak, eats only vegetables.
3 UDB કોઈક જે એવું વિચારે છે કે દરેક પ્રકારના ખોરાક ખાવા તે બરાબર છે તેઓએ બીજાઓ જે જુદી રીતે વિચારે છે તેઓને દોષિત ન ઠરાવવા જોઈએ. કોઈક જે એવું વિચારે છે કે દરેક પ્રકારના ખોરાક ખાવા તે બરાબર નથી, તેઓએ બીજાઓ જે જુદી રીતે વિચારે છે તેઓને દોષિત ઠરાવવા ન જોઈએ. કારણ કે ઈશ્વરે પોતે તેમનો સ્વીકાર કર્યો છે. BSB BSB: The one who eats everything must not belittle the one who does not, and the one who does not eat everything must not judge the one who does, for God has accepted him.
4 UDB જ્યારે તમે અન્ય કોઈના ચાકરની મૂલવણી કરો છો ત્યારે તમે ખોટા છો. આપણે સર્વ ઈશ્વરના ચાકરો છીએ તેથી ઈશ્વર આપણા સર્વના માલિક છે. લોકો ખોટા છે કે ખરા તે નક્કી કરનાર ઈશ્વર છે! આ બાબતમાં કોઈએ કોઈનો ન્યાય ન કરવો જોઈએ, કારણ કે તેઓને વિશ્વાસુ બની રહેવા સમર્થ બનાવનાર ઈશ્વર જ છે. BSB BSB: Who are you to judge someone else’s servant? To his own master he stands or falls. And he will stand, for the Lord is able to make him stand.
6 UDB જેઓ માને છે કે તેઓએ અઠવાડિયાના અમુક દિવસે જ ભજન કરવું જોઈએ, તો તેઓ ઈશ્વરને માન આપતાં એમ કરે છે. અને બીજાઓ એમ વિચારે છે કે દરેક પ્રકારનો ખોરાક ખાવો તે યોગ્ય છે, તો તે ઈશ્વરને માન આપવા માટે છે કે તેઓ આ પ્રકારનો ખોરાક ખાય છે. કારણ કે તેઓ ખોરાકને માટે ઈશ્વરનો આભાર માને છે. જેઓ આવા ખોરાકથી દૂર રહે છે તે ઈશ્વરને માન આપવા માટે છે કે તેઓ એ ખોરાક નથી ખાતા, અને જે ખોરાક તેઓ ખાય છે તે માટે ઈશ્વરનો આભાર માને છે. તેથી, જો કે તેઓ જુદી રીતે વિચારે છે છતાં આ લોકો ખોટા નથી. BSB BSB: He who observes a special day does so to the Lord; he who eats does so to the Lord, for he gives thanks to God; and he who abstains does so to the Lord and gives thanks to God.
7 UDB આપણામાંના કોઈએ માત્ર પોતાને ખુશ કરવા જીવવું જોઈએ નહીં, અને આપણામાંના કોઈએ એવું વિચારવું નહીં કે જ્યારે આપણે મરી જઈશું, ત્યારે તે કેવળ આપણને જ અસર પહોંચાડશે. BSB BSB: For none of us lives to himself alone, and none of us dies to himself alone.
8 UDB જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના છીએ અને માત્ર પોતાને જ નહીં પણ તેમને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યારે આપણે મરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા જોઈએ. તેથી, આપણે જીવીએ કે મરીએ આપણે ઈશ્વર કે જેમના આપણે છીએ તેમને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. BSB BSB: If we live, we live to the Lord, and if we die, we die to the Lord. So whether we live or die, we belong to the Lord.
9 UDB જેઓ જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓ બન્નેના પ્રભુ થાય તે કારણે ખ્રિસ્ત મરણ પામ્યા અને સજીવન થયા, એવા પ્રભુ કે જેમનું બધા લોકોએ આજ્ઞાપાલન કરવું જોઈએ. BSB BSB: For this reason Christ died and returned to life, that He might be the Lord of both the dead and the living.
10 UDB એ દુઃખદ છે કે તમે જેઓ અમુક નિયમો પાળો છો તેઓ કહો છો કે તમારા સાથી વિશ્વાસીઓ જેઓ તે પાળતા નથી તેઓને ઈશ્વર શિક્ષા કરશે. કારણ કે ઈશ્વર આપણ દરેકનો ન્યાય કરશે. BSB BSB: Why, then, do you judge your brother? Or why do you belittle your brother? For we will all stand before God’s judgment seat.
11 UDB આપણે આ જાણીએ છીએ કારણ કે શાસ્ત્રમાં એમ લખેલું છે: "દરેક મનુષ્ય મારી આગળ નમશે! અને દરેક મનુષ્ય મારી સ્તુતિ કરશે." BSB BSB: It is written: “As surely as I live, says the Lord, every knee will bow before Me; every tongue will confess to God.”
12 UDB તેથી આપણે દરેકે ઈશ્વરને કહેવું પડશે કે આપણે શું કર્યું છે, અને તેને તેઓ માન્ય કરે છે કે કેમ તે નક્કી કરવાનું કામ તેઓનું છે. BSB BSB: So then, each of us will give an account of himself to God.
13 UDB હવે, જો ઈશ્વર દરેકનો ન્યાય કરવાના છે તો આપણે એમ કહેવાનું બંધ કરવું જોઈએ કે ઈશ્વરે આપણામાંના કેટલાક વિશ્વાસીઓને શિક્ષા કરવી જોઈએ! તેને બદલે, આપણે આપણા બીજા ભાઈ કે બહેનને પાપ કરવા ન દોરવા કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા ન અટકાવવાનો નિર્ધાર કરવો જોઈએ. BSB BSB: Therefore let us stop judging one another. Instead, make up your mind not to put any stumbling block or obstacle in your brother’s way.
15 UDB જો તમે તે ખોરાક ખાઓ છો જે તમારા સાથી વિશ્વાસીને લાગે છે કે તે ખાવું ખોટું છે તો તમે તેને ઈશ્વરને આધીન થતાં રોકો છો. તમે તેના પર પ્રેમ કરતા નથી. કોઈ સાથી વિશ્વાસીને ઈશ્વર પર વિશ્વાસ કરતાં અટકાવશો નહીં. છેવટે તો, ખ્રિસ્ત તેના માટે પણ મરણ પામ્યા છે! BSB BSB: If your brother is distressed by what you eat, you are no longer acting in love. Do not by your eating destroy your brother, for whom Christ died.
16 UDB એ જ પ્રમાણે, એવું કંઇક કરશો નહીં જેનાથી સાથી વિશ્વાસીઓને ખરાબ લાગે, પછી ભલેને તમને તે સારું લાગતું હોય. BSB BSB: Do not allow what you consider good, then, to be spoken of as evil.
17 UDB આપણે કેવી રીતે જીવીએ તે જ્યારે ઈશ્વર નિર્ધારિત કરતા હોય ત્યારે આપણે શું ખાઈએ છીએ કે શું પીએ છીએ તેની આપણે ચિંતા કરતા નથી. તેને બદલે, આપણે વિચારીએ છીએ કે તેમને આધીન થવાનો, એક બીજાની સાથે શાંતિમાં રહેવાનો અને પવિત્ર આત્મામાં આનંદ કરવાનો યોગ્ય માર્ગ કયો છે. BSB BSB: For the kingdom of God is not a matter of eating and drinking, but of righteousness, peace, and joy in the Holy Spirit.
18 UDB જેઓ આવી રીતે વર્તીને ખ્રિસ્તની સેવા કરે છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે, અને બીજાઓ તેમને માન આપશે. BSB BSB: For whoever serves Christ in this way is pleasing to God and approved by men.
19 UDB તેથી આપણે હંમેશાં આતુરતાથી એવી રીતે જીવવા પ્રયત્ન કરવો જોઈએ કે જેથી સાથી ખ્રિસ્તીઓમાં શાંતિ સ્થપાય અને આપણે પ્રયત્ન કરવો જોઈએ કે એક બીજાને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા અને આધીન થવા આપણને શું મદદરૂપ થશે. BSB BSB: So then, let us pursue what leads to peace and to mutual edification.
20 UDB તમે કોઈ ખાસ ખોરાક ખાવા ઇચ્છો છો તેને લીધે કોઈ વિશ્વાસીના જીવનમાં ઈશ્વરે જે મદદ કરી છે તેનો નાશ ન કરો. તે સાચું છે કે ઈશ્વર આપણને દરેક પ્રકારનો ખોરાક ખાવાની છૂટ આપે છે. પણ જો તમે કંઈ ખાઓ કે જે બીજા વિશ્વાસીને ખરાબ લાગે છે, તો તેને જે ખરાબ લાગે છે તે માન્યતામાં તમે તેને ઉત્તેજન આપો છો. BSB BSB: Do not destroy the work of God for the sake of food. All food is clean, but it is wrong for a man to let his eating be a stumbling block.
21 UDB એ સારું છે કે માંસ ન ખાવું, દારૂ ન પીવો કે બીજું એવું કોઈ કાર્ય ન કરવું કે જે તમારા સાથી વિશ્વાસીઓને ઈશ્વર પર વિશ્વાસ કરતાં અટકાવતું હોય. BSB BSB: It is better not to eat meat or drink wine or to do anything to cause your brother to stumble.
22 UDB તમારા માટે કઈ બાબતો કરવી યોગ્ય છે તે ઈશ્વરને જણાવવા દો, પણ તમે જે માનો છો તે બીજાઓને સ્વીકારવા ફરજ પાડવાની કોશિશ ન કરો. અને સારું અને ખોટું શું છે તે સંબંધી તમારી માન્યતા વિષે જો તમને કોઈ શંકા ન હોય તો તમે ઈશ્વરને પ્રસન્ન કરશો. BSB BSB: Keep your belief about such matters between yourself and God. Blessed is the one who does not condemn himself by what he approves.
23 UDB પણ કેટલાક વિશ્વાસીઓને બીક છે કે જો તેઓ કોઈક ખાસ ખોરાક ખાય તો ઈશ્વરને આનંદ થશે નહીં. અને જેને તેઓ યોગ્ય હોવાનું માને છે અને તે કરતા નથી, તો ખરેખર ઈશ્વર કહેશે કે તેઓએ ખોટું કર્યું છે. જો આપણે કોઈક બાબત ઈશ્વર તેને માન્ય કરે છે તે વિષે ચોક્કસ થયા વિના કરીએ છીએ તો આપણે પાપ કરીએ છીએ. BSB BSB: But the one who has doubts is condemned if he eats, because his eating is not from faith; and everything that is not from faith is sin.
Select verses for actions: Enter goes to them and Escape comes back.