1 UDB દરેક વિશ્વાસીએ સરકારી અધિકારીઓને આધીન થવું. યાદ રાખો કે એકલા ઈશ્વર જ અધિકારીઓને તેમનો અધિકાર આપે છે. તદુપરાંત, જે અધિકારીઓ નિમાયેલા છે તેઓ ઈશ્વરથી નીમાયેલા છે. BSB BSB: Everyone must submit himself to the governing authorities, for there is no authority except that which is from God. The authorities that exist have been appointed by God.
2 UDB તેથી જે કોઈ અધિકારીની સામે થાય છે તે ઈશ્વરના અધિકારની સામે થાય છે. વળી, જેઓ અધિકારીઓની સામે થાય છે તેઓ અધિકારીઓ તરફથી શિક્ષા પામશે. BSB BSB: Consequently, whoever resists authority is opposing what God has set in place, and those who do so will bring judgment on themselves.
3 UDB હું એ પ્રમાણે કહું છું, કારણ કે જે લોકો સારું કરે છે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. તેથી, જો તમે સારું કરો છો તો તમને શિક્ષા કરવાને બદલે તેઓ તમારી પ્રશંસા કરશે! BSB BSB: For rulers are not a terror to good conduct, but to bad. Do you want to be unafraid of the one in authority? Then do what is right, and you will have his approval.
5 UDB તેથી અધિકારીઓને આધીન થવું તમારા માટે જરૂરનું છે, કેવળ એટલા માટે જ નહીં કે તમે આધીન નહિ થાઓ તો તેઓ તમને શિક્ષા કરશે, પણ તમે પોતે જાણો છો કે તમારે તેઓને આધીન થવું જોઈએ તે કારણથી પણ આધીન થવું જોઈએ! BSB BSB: Therefore it is necessary to submit to authority, not only to avoid punishment, but also as a matter of conscience.
6 UDB તે જ કારણથી તો તમે કર પણ ભરો છો, કારણ કે અધિકારીઓ તેમની ફરજ સતત બજાવતાં ઈશ્વરની સેવા કરે છે. BSB BSB: This is also why you pay taxes. For the authorities are God’s servants, who devote themselves to their work.
7 UDB બધા અધિકારીઓને માટે તમારે જે કરવું ઘટિત છે તે કરો! જેઓને કર આપવો જરૂરી છે તેઓને કર આપો. માલસામાન પર લાગતો કર જેને આપવો જરૂરી છે તેને તે કર આપો. જેઓનું માન તમારે જાળવવું જોઈએ તેમનું માન તમે જાળવો. BSB BSB: Pay everyone what you owe him: taxes to whom taxes are due, revenue to whom revenue is due, respect to whom respect is due, honor to whom honor is due.
8 UDB તમારું બધું દેવું જે સમયે ચૂકવવાનું થતું હોય તે ચૂકવી દો. એક જ બાબત દેવા સમાન છે જે તમારે ચૂકવવાનું કદી બંધ કરવાનું નથી, તે તો એકબીજા પર પ્રેમ કરવાનું. જે કોઈ બીજાઓ પર પ્રેમ રાખે છે તો તેણે ઈશ્વરના નિયમ પ્રમાણેની માગણી પરિપૂર્ણ કરી છે. BSB BSB: Be indebted to no one, except to one another in love. For he who loves his neighbor has fulfilled the law.
9 UDB ઈશ્વરે પોતાના નિયમમાં ઘણી આજ્ઞાઓ આપી છે, જેમ કે, કોઈનું ખૂન ન કરો, ચોરી ન કરો, અને બીજાની વસ્તુઓનો લોભ ન કરો. પણ આપણે બધા જ નિયમોને આ વાક્યમાં સમાવી શકીએ: "જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ કરો." BSB BSB: The commandments “Do not commit adultery,” “Do not murder,” “Do not steal,” “Do not covet,” and any other commandments, are summed up in this one decree: “Love your neighbor as yourself.”
10 UDB જો તમારી આસપાસના સર્વ પર તમે પ્રેમ રાખો તો તમે કોઈને નુકસાન નહીં પહોંચાડો. તેથી જે કોઈ બીજા પર પ્રેમ કરે છે તે ઈશ્વરના નિયમની માગણીને પરિપૂર્ણ કરે છે. BSB BSB: Love does no wrong to its neighbor. Therefore love is the fulfillment of the law.
11 UDB મેં તમને જે કહ્યું તે પ્રમાણે કરો, ખાસ કરીને જ્યારે તમે જાણો છો કે આપણે હાલ જે સમયમાં જીવી રહ્યા છીએ તે કેટલો મહત્વનો છે. તમે જાણો છો કે, આ સમય તમારા માટે ઊંઘમાંથી જાગી ઊઠેલા લોકોની જેમ સંપૂર્ણ જાગૃત અને સાવધ રહેવાનો છે, કારણ કે અંતે જ્યારે ખ્રિસ્ત આપણને આ જગતનાં પાપ અને દુઃખમાંથી છોડાવશે તે સમય નજીક છે. જ્યારે આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેના કરતાં હવે તે સમય નજીક છે. BSB BSB: And do this, understanding the occasion. The hour has come for you to wake up from your slumber, for our salvation is nearer now than when we first believed.
12 UDB જેમ એક રાત્રિનો અંત આવે છે તેમ, આ જગતમાં જીવવાનો આપણો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. તેથી આપણે એવાં દુષ્ટ કામો જે લોકોને રાત્રે કરવાનું ગમે છે તે બંધ કરવાં જોઈએ, અને એવાં કામો આપણે કરવાં જોઈએ કે જે દુષ્ટતાનો સામનો કરવામાં આપણને મદદરૂપ થાય, જેમ સૈનિકો દિવસે તેમનાં હથિયારો સજીને તેમના શત્રુઓનો સામનો કરવા તૈયાર રહે છે તેમ. BSB BSB: The night is nearly over; the day has drawn near. So let us lay aside the deeds of darkness and put on the armor of light.
13 UDB જાણે કે ખ્રિસ્તના પાછા આવવાનો સમય આવી ચૂકયો હોય તેમ આપણે શોભતી રીતે વર્તવું જોઈએ. આપણે નશો કરેલા ન થઈએ અને બીજાઓનું ખરાબ ન કરીએ. આપણે કોઈ પ્રકારની જાતીય અશુધ્ધતામાં કે વિષયવાસનામાં ન પડીએ. આપણે ઝઘડો ન કરીએ. આપણે બીજાઓની ઈર્ષા ન કરીએ. BSB BSB: Let us behave decently, as in the daytime, not in carousing and drunkenness, not in sexual immorality and debauchery, not in dissension and jealousy.
14 UDB પણ તેને બદલે, આપણે ખ્રિસ્ત જેવા બનીએ કે જેથી બીજાઓ આપણા દ્વારા જોઈ શકે કે ખ્રિસ્ત કેવા છે. તમારો જૂનો સ્વભાવ જે ઇચ્છે છે તે પ્રમાણે કરવાનું તમારે બંધ કરવું જોઈએ. BSB BSB: Instead, clothe yourselves with the Lord Jesus Christ, and make no provision for the desires of the flesh.
Select verses for actions: Enter goes to them and Escape comes back.