2 UDB પરંતુ હું તમને કહું છું કે યહૂદી હોવાના ઘણા ફાયદા છે. પ્રથમ તો એ કે ઈશ્વરે તેઓના પૂર્વજોને પોતાના વચનો એટલે જે વચનો ઈશ્વર કોણ છે તે આપણને બતાવે છે તે કહ્યાં. BSB BSB: Much in every way. First of all, they have been entrusted with the very words of God.
3 UDB યહૂદીઓ વિશ્વાસુ રહ્યા નહીં તેનો શું એ અર્થ થાય કે ઈશ્વર પોતાનાં વચન પ્રમાણે તેઓને આશીર્વાદ નહીં આપે? BSB BSB: What if some did not have faith? Will their lack of faith nullify God’s faithfulness?
4 UDB ના, તેનો અર્થ ખરેખર એવો નથી થતો! જો કે લોકો પોતે આપેલા વચન પ્રમાણે ના કરે તો પણ ઈશ્વર તો જે વચન આપે છે તે પ્રમાણે તેઓ હંમેશા કરે છે. આપણ યહૂદીઓને આપેલાં વચનો ન પાળવાનો દોષ જેઓ સર્વ ઈશ્વર પર મૂકે છે, તેઓ ભૂલ કરે છે. દાઉદ રાજાએ આ વિષે લખ્યું છે: "તેથી દરેક મનુષ્યે એ કબૂલ કરવું જોઈએ કે તેઓના સંબંધમાં તમે જે કહ્યું તે સાચું છે, અને જ્યારે કોઈ તમારા પર ખોટું કરવાનો આક્ષેપ મૂકે ત્યારે હંમેશા તમારો વિજય થશે." BSB BSB: Certainly not! Let God be true and every man a liar. As it is written: “So that You may be proved right when You speak and victorious when You judge.”
5 UDB તેથી જો આપણે દુષ્ટ હતા માટે ઈશ્વરે આપણને આશીર્વાદ ન આપ્યો, તો શું આપણે એવું કહી શકીએ કે તેઓ અન્યાયી રીતે વર્ત્યા છે? કે કોપમાં તેમણે આપણને શિક્ષા કરી તેમાં તેઓ ખોટા હતા? (હું સામાન્ય માણસ બોલે તેમ બોલું છું.) BSB BSB: But if our unrighteousness highlights the righteousness of God, what shall we say? That God is unjust to inflict His wrath on us? I am speaking in human terms.
6 UDB આપણે અવશ્ય એવું ન માનવું જોઈએ કે ઈશ્વરે ન્યાય ન કરવો જોઈએ, કારણ કે જો ઈશ્વરે ન્યાય કર્યો નહિ તો શક્ય છે જગતનો ન્યાય કરવાનું તેમને માટે યોગ્ય ન હતું! BSB BSB: Certainly not! In that case, how could God judge the world?
7 UDB પરંતુ કોઈક એવો જવાબ આપે કે, "ઈશ્વર પોતાનાં વચનો પાળે છે તે હકીકત ઘણી સ્પષ્ટ થાય છે કારણ કે દાખલા તરીકે, હું જૂઠું બોલ્યો અને પરિણામે લોકોએ ઈશ્વરની સ્તુતિ કરી, કારણ કે તેમની પાસે દયા છે! તેથી ઈશ્વરે હવે એમ ન કહેવું જોઈએ કે મારા પાપ કરવાને લીધે મને શિક્ષા થવી જોઈએ, કારણ કે તેને કારણે તો લોકો તેમની સ્તુતિ કરે છે! BSB BSB: However, if my falsehood accentuates God’s truthfulness, to the increase of His glory, why am I still condemned as a sinner?
8 UDB તું પાઉલ જે કહે છે તે જો ખરું હોય તો, અમારે દુષ્ટ બાબતો કરવી જોઈએ કે જેથી તેના જેવી સારી બાબતો ઉદભવે!" કેટલાક લોકો મારા વિષે ખરાબ બોલે છે કારણ કે તેઓ મને દોષિત ઠરાવે છે કે હું આ પ્રકારે બોલું છું. જે લોકો મારા વિષે આવી બાબતો કહે છે તેઓને ઈશ્વર શિક્ષા કરશે, અને ઈશ્વર તેમને શિક્ષા કરે માટે તેઓ પાત્ર થશે! BSB BSB: Why not say, as some slanderously claim that we say, “Let us do evil that good may result”? Their condemnation is deserved!
9 UDB તો શું આપણે એવું માનીએ કે ઈશ્વર આપણી વધારે તરફદારી કરશે અને બિનયહૂદીઓ પ્રત્યે ઓછી તરફદારી કરશે? આપણે ચોક્કસપણે એવું ધારી ના શકીએ! યહૂદીઓએ અને બિનયહૂદીઓએ પણ પાપ કર્યું છે અને તેથી ઈશ્વર તેઓને શિક્ષા કરે તેને તેઓ યોગ્ય છે. BSB BSB: What then? Are we any better? Not at all. For we have already made the charge that Jews and Greeks alike are all under sin.
10 UDB શાસ્ત્રમાં લખેલાં આ વચનો આ બાબતને સમર્થન આપે છે, કોઈ વ્યક્તિ ન્યાયી નથી. એક પણ વ્યક્તિ ન્યાયી નથી! BSB BSB: As it is written: “There is no one righteous, not even one.
11 UDB યોગ્ય રીતે જીવન કેવી રીતે જીવવું તે સમજનાર કોઈ નથી. ઈશ્વરને જાણવા તેમની શોધ કરનાર કોઈ નથી! BSB BSB: There is no one who understands, no one who seeks God.
12 UDB દરેક વ્યક્તિ ઈશ્વરથી તદ્દન ભટકી ગઈ છે. ઈશ્વર તેઓને ભ્રષ્ટ ગણે છે. ન્યાયથી વર્તનાર કોઈ નથી, ના એક પણ નહીં! BSB BSB: All have turned away, they have together become worthless; there is no one who does good, not even one.”
13 UDB લોકો જે કહે છે તે ઘૃણાસ્પદ છે, તે ખુલ્લી કરવામાં આવેલી કબરમાંથી આવતી દુર્ગંધ જેવું છે. લોકો પોતાના બોલવા દ્વારા બીજા લોકોને છેતરે છે. તેઓ જે બોલે છે તે દ્વારા જેમ સાપનું ઝેર લોકોને ઈજા પહોંચાડે છે તેમ તેઓ લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે, BSB BSB: “Their throats are open graves; their tongues practice deceit.” “The venom of vipers is on their lips.”
14 UDB તેઓ સતત બીજાઓને શાપ આપે છે અને ક્રૂર બાબતો કહે છે. BSB BSB: “Their mouths are full of cursing and bitterness.”
15 UDB તેઓ હત્યા કરવામાં ઉતાવળા છે. BSB BSB: “Their feet are swift to shed blood;
16 UDB તેઓ જ્યાં કંઈ જાય છે, ત્યાં સઘળું બરબાદ કરે છે અને લોકોને દુઃખી બનાવે છે. BSB BSB: ruin and misery lie in their wake,
17 UDB અન્ય લોકો સાથે શાંતિમાં કેવી રીતે રહેવું તે તેઓએ જાણ્યું નથી. BSB BSB: and the way of peace they have not known.”
18 UDB ઈશ્વરને માન આપવાનો તેઓ સંપૂર્ણપણે ઇનકાર કરે છે. BSB BSB: “There is no fear of God before their eyes.”
19 UDB આપણે જાણીએ છીએ કે આ નિયમો જે કંઈ આદેશ આપે છે તે જેમણે પાળવા જરૂરી છે તેમને માટે છે. તેનો અર્થ એ છે કે જ્યારે પાપ કર્યું હોવાને લીધે ઈશ્વર તેમની પાસે જવાબ માગે ત્યારે, યહૂદીઓ કે બિનયહૂદીઓ કંઈ પણ વિરોધાભાસી વાત કહી શકવા સમર્થ નથી. BSB BSB: Now we know that whatever the law says, it says to those who are under the law, so that every mouth may be silenced and the whole world held accountable to God.
20 UDB લોકોએ નિયમની માગણી મુજબની બાબતો કરી છે તે કારણે ઈશ્વર તેઓનાં પાપ ભૂંસી નાખશે એવું નથી, કારણ કે કોઈએ પણ તે બાબતો સંપૂર્ણપણે કરી નથી. હકીકતમાં તો ઈશ્વરના નિયમોની જાણકારીનું પરિણામ એ છે કે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ કે આપણે પાપ કર્યું છે. BSB BSB: Therefore no one will be justified in His sight by works of the law. For the law merely brings awareness of sin.
22 UDB ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ તે કારણે ઈશ્વર આપણા પાપોની નોંધ ભૂંસી નાખે છે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ દરેકને માટે ઈશ્વર એમ કરે છે, કારણ કે તેઓ યહૂદીઓ અને બિનયહૂદીઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખતા નથી. BSB BSB: And this righteousness from God comes through faith in Jesus Christ to all who believe. There is no distinction,
24 UDB આપણા પ્રત્યે દયાભાવથી વર્તીને, આપણા કંઈ પણ કર્યા વગર આપણા પાપો માફ કરવા દ્વારા તેમણે આપણા પાપોની નોંધ ભૂંસી નાખી છે. આપણો છુટકારો કરવા દ્વારા ઈસુ ખ્રિસ્તે તે પરિપૂર્ણ કર્યું છે. BSB BSB: and are justified freely by His grace through the redemption that is in Christ Jesus.
26 UDB ઈશ્વરે ખ્રિસ્તને આપણા માટે મરણ પામવા નિયુક્ત કર્યા. એમ કરવા દ્વારા તેઓ હાલમાં દર્શાવે છે કે તેઓ ન્યાયી છે, અને તેઓ દર્શાવે છે કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તે સર્વનાં પાપોની નોંધ ભૂંસી નાખવા તેઓ ન્યાયી અને સમર્થ છે. BSB BSB: He did this to demonstrate His righteousness at the present time, so as to be just and to justify the one who has faith in Jesus.
29 UDB તમે જેઓ યહૂદીઓ છો તેઓએ ચોક્કસપણે એમ ન વિચારવું કે તમે જ એકલા છો કે જેમનો ઈશ્વર સ્વીકાર કરશે! તમારે ચોક્કસ જાણવું કે તેઓ બિનયહૂદીઓનો પણ સ્વીકાર કરશે. બેશક, તેઓ બિનયહૂદીઓનો સ્વીકાર કરશે BSB BSB: Is God the God of Jews only? Is He not the God of Gentiles too? Yes, of Gentiles too,
30 UDB કારણ કે, જેમ તમે દ્રઢ રીતે માનો છો તેમ, એક જ ઈશ્વર છે. એ જ ઈશ્વર યહૂદીઓ કે જેઓ સુન્નત પામેલા છે તેઓનું, તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે કારણે પોતાની સાથે સમાધાન કરાવશે, અને ઈશ્વર બિનયહૂદીઓ કે જેઓની સુન્નત થઈ નથી તેઓનું, તેઓ પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે કારણે પોતાની સાથે સમાધાન કરાવશે. BSB BSB: since there is only one God, who will justify the circumcised by faith and the uncircumcised through that same faith.
Select verses for actions: Enter goes to them and Escape comes back.